ઊંઘ માં નસકોરા બોલતા હોય, માથા નો દુખાવો, માઈગ્રેન નો સસ્તો અને સરળ ઈલાજ

જેવી રીતે માથાનો દુઃખાવો છે,આધાશીશી છે, એની ખુબ સારી દવા છે ગાય નું ઘી. ગાય નું ઘી થોડુંક ગરમ કરો અને એક એક ટીપું રાત્રે નાક મા નાખી ને સુઈ જાયો. બધી રીતના માથાના દુખાવા ઠીક થઇ જશે. અને ગાય નું ઘી જો તમે નાક મા નાખો તો ઘણી બધી બીમારી ઠીક થઇ જશે જેમકે તમને રાત્રે નીંદર નથી આવતી, પથારીમાં પડખા ફર્યા કરો છો તો તમે ગાયનું ઘી નાખી ને સુઈ જાયો ખુબજ સારી નીંદર આવશે.

ઘણા લોકો જે રાત્રે સુવે છે ત્યારે નાક માંથી અવાજ નીકળે છે. એમના નસકોરાં બોલે છે. અને એટલો જોરથી અવાજ નીકળે છે કે પાડોશી પણ સુઈ નથી શકતા. એ પોતે તો મસ્ત સુઈ જાય છે પણ એમનાં બાજુ માં સુવા વાળા હેરાન થાય છે. એ બધા લોકો માટે સૌથી સારી દવા છે ગાય નું ઘી. થોડુંક ગરમ કરો અને ડ્રોપર ની મદદ થી એક એક ટીપું નાક માં નાખો.

ગાયનું ઘી બીજા પણ ઘણા કામ મા આવે છે જેમકે સાયનસ, સાયનો સાઈટ્સ કે સાયનસ. આની ખુબજ સારી દવા છે આ ગાય નું ઘી. કોઈ ને પણ સાયનસ ની તકલીફ છે, ગમે એટલી જૂની હોય. તમે એને કહો ગાય નું ઘી નાખો નાક મા, ખુબ જલદી સારું થઇ જશે. ફિસ્નો ફિલિયા, જેને પણ છે એમને કહો ગાય નું ઘી નાખો નાક મા, ખૂબ જ જલદી સારું થઈ જશે.

અને ક્યારેક નાક નું હાડકું વધી જાય છે, માંસ વધી જાય છે, તો એમની ઘણી સારી દવા છે ગાય નું ઘી, હળવું ગરમ કરી અને નાક મા નાખવું.

એવા ઘણા બધા લોકો તમને મળશે જેમને ખૂબ છીંકો આવતી હોય.દિવસ માં કેટલોય ટાઈમ છીકતા રે જ્યારે છીંકે ત્યારે નાક માંથી પાણી આવતું હોય, એમને કહો કે ગાય નું ઘી નાક માં નાખી ને સુઈ જાય.

ઘણી બધી વાર નાક બંધ થઈ જાય છે ત્યારે લોકો મો દ્વારા શ્વાસ લેતા હોય છે, ગાય નું ઘી નાક માં નાખી જુઓ એક જ વાર માં નાક ખુલી જશે, અને એક ખુબજ ગંભીર બીમારી મા કામ આવે છે ગાય નું ઘી.

જ્યારે કોઈ ને બ્રેન સ્ટ્રોક થાય, પેરાલિસિસ થાય અને આપડા મગજ નાં કોઈ પણ ભાગ મા લોહી જામી જતું હોય તો એમને કાઢવાની તાકાત આ ગાય ના ઘી મા છે, તમે નાક મા નાખતા જાયો એક એક ટીપું અને જેમને આ તકલીફ છે એમને કહેજો કે આમ કરીને શ્વાસ દ્વારા થોડુંક ખેચે તો અંદર જશે.

ગાય નું ઘી મગજ નાં બધાજ એ ભાગ મા પહોચી જાય છે જયાં દવા નથી પહોંચી શકતી. ખુબજ મજબૂત છે, અને આ ગાય નું ઘી ઓછાં મા ઓછી 28-30 બીમારી ઠીક કરે છે.

અને તમને આના વિશે જાણવા જેવી બીજી એક વાત કહીદવ ગાય નું ઘી જેટલું જૂનું હોય છે એટલુંજ વધારે સારુ છે. જુનું ઘી એટલું જલદી મળતું નથી.તમે એને થોડુ થોડુ બોટલ માં રાખતાં જાવ.

આ ઘી જેટલું જૂનું થશે એટલીજ એની ગુણવત્તા વધતી જશે. અને એક સમય એવો આવશે કે આ ઘી એટલું ગુણવત્તાવાન થય જશે કે કેન્સર જેવી ગંભીર બીમારી ને પણ મટાડવા મા સક્ષમ બની જાશે.

વિડીયો