ફરીથી સુપર હિટ થઈ 90 ના દશકની રામાયણ, સોશિયલ મીડિયા પર યુઝર્સ આપી રહ્યા છે મજેદાર રિએક્શન.

સોશિયલ મીડિયા યુઝર્સ રામાયણ જોવાની સાથે જ તેના પર મજેદાર રિએક્શન પણ આપી રહ્યા છે, જુઓ ફોટા અને વિડીયો

કોરોના વાયરસ બચવા માટે સરકારે દેશમાં 21 દિવસનો લોકડાઉનની ઘોષણા કરી છે. એવામાં લોકો ઘરની બહાર જઈ શકતા નથી. કંટાળાને દૂર કરવા માટે 90 ના દશકનું સુપર હિટ સિરિયલ રામાયણ એક વખત ફરી ટીવી પર જોવામાં આવી રહ્યું છે. ઘણા દિવસોથી ઘરમાં બધા લોકોએ રામાયણનો પણ ખુબ મજા લઇ રહ્યા છે.

દર્શકો અને સોશિયલ મીડિયા યુઝર્સ રામાયણે ફરી ટેલિકાસ્ટને લઈને ખુબ ઉત્સાહિત છે. યુઝર્સ સિરિયલના ડાયલોગ અને કાસ્ટ સાથે પોસ્ટ અને મીમ શેયર કરી રહ્યા છે. ટેલિકાસ્ટ થતા પહેલા રામાયણ યુઝર્સ દાવો કરી રહ્યા હતા કે નેટફ્લિક્સ, હોટસ્ટાર જેવા ઘણા ઓટીટી પ્લેટફોર્મને ખુબ નુકસાન થઇ રહ્યું છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.