સાડી છોડીને જ્યારે રેખાએ પહેર્યા આ કપડાં તો ફીકી પડી આજની હિરોઈન, જુઓ 10 શ્રેષ્ઠ ફોટા

બોલીવુડમાં ઘણી સુંદર હિરોઈનો આવી અને ગઈ, પણ રેખાની સુંદરતાને કોઈ પડકાર નહિ આપી શક્યું. 65 વર્ષની ઉંમરમાં પણ રેખા કોઈ પણ અભિનેત્રીને પાછી પાડી શકે છે. જેમ જેમ રેખાની ઉંમર વધી રહી છે, તેમ તેમ તેમની સુંદરતા પણ વધતી જઈ રહી છે. રેખા એક એવી અભિનેત્રી છે, જે સમયની સાથે સાથે વધારે હસીન થતી જઈ રહી છે. રેખા પર ફિલ્માવેલું ગીત ‘ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ’ તેમના પર એકદમ ફિટ બેસે છે. તેમની સુંદરતાના દીવાના ફક્ત મોટા વૃદ્ધો જ નહિ પણ યુવાનો પણ છે.

સોશિયલ મીડિયા પર થોડા થોડા દિવસે તેમના ફોટા વાયરલ થતા રહે છે. પણ ક્યારેક ક્યારેક તે એવા અંદાઝમાં જોવા મળે છે કે, આજની મોટી-મોટી અભિનેત્રીઓ તેમની સામે ફીકી પડી જાય છે. આમ તો રેખા હંમેશા સાડીમાં જ જોવા મળે છે, પણ જયારે જયારે તે વેસ્ટર્ન આઉટફિટમાં દેખાય છે, ત્યારે પણ કેર વર્તાવે છે. વેસ્ટર્ન આઉટફિટમાં રેખા પોતાના લુકથી આજની ગ્લેમરસ અભિનેત્રીઓને ટક્કર આપે છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે રેખાના અમુક એવા જ લુકના ફોટા લાવ્યા છીએ, જેમાં તે સુંદર દેખાઈ રહી છે.

જુઓ વેસ્ટર્ન / ઇંડો વેસ્ટર્ન આઉટફિટમાં રેખાના અમુક સુંદર ફોટા :

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.