રેલયાત્રીઓ માટે ખુશ ખબર, હવે RAC અને વેઇટિંગ ટિકિટ વાળાને મળી શકે છે કન્ફર્મ ટિકિટ.

ભારતીય રેલ્વેએ પોતાના એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા RAC અને વેટીંગ ટીકીટ ધારકોને કન્ફર્મ ટીકીટ સરળતાથી મળી શકશે.

ભારતીય રેલ્વેએ પોતાના એક મોટા નિયમમાં ફેરફાર કર્યો છે. હવે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા RAC અને વેટીંગ ટીકીટ ધારકો કન્ફર્મ ટીકીટ સરળતાથી મળી શકશે. ભારતીય રેલ્વેએ પ્રવાસીઓની સુવિધા માટે એક નવી સેવા શરુ કરી છે. રેલ્વે એ દેશ આખામાં ચાલતા ટીકીટ નિરીક્ષકોને હવે એક ટેબ્લેટ આપ્યું છે. તેની મદદથી જ તે ચાલતી ટ્રેનમાં સીટો પૂરી પાડવા માટે રીયલ ટાઈમ બેસીસ ઉપર જાણકારી અપડેટ કરી શકશે.

હમણાં સુધી રેલ પ્રવાસીઓ માટે નિયમ હતો કે વેટીંગ ટીકીટ વાળા પ્રવાસી નથી કરી શકે. આ નિયમ ઓનલાઈન બુકિંગ કરવામાં આવેલી ટીકીટ ઉપર લાગુ થતું ન હતું.

ઓનલાઈન બુકિંગ કરવામાં આવેલી વેટીંગ ટીકીટ પ્રવાસી હજુ પણ પ્રવાસ નથી કરી શકતા અને એમ કરતા મળી આવવા ઉપર તેમની વગર ટીકીટ પ્રવાસ કરવા બરોબર જવાબદાર માનવામાં આવશે.

શતાબ્દી, રાજધાનીમાં પહેલાથી હતી સેવા :-

હવે આઈઆરસીટીસીએ પ્રતિક્ષારત પ્રવાસીઓને સગવડતા આપતા હવે એ કહ્યું છે. ચાર્ટ બની ગયા પછી પણ જે પ્રવાસીઓના નામ હશે. તે પોતાની મુસાફરી કરી શકશે. તેવામાં આ પ્રવાસીઓને પ્રવાસ કરવા ઉપર કોઈ પ્રકારનો કોઈ દંડ નહિ આપવો પડે. જેની ટીકીટ પ્રતિક્ષારત યાદીમાં હશે. હાલમાં આ ટ્રેનોમાં કાર્યરત રહેલા ટીકીટ નિરીક્ષકોને એવા ટેબલેટ ડીવાઈસ આપી રહ્યા છે. જેથી તેમને ખાલી સીટો વિષે જાણી શકાશે. સૌથી પહેલા આ સુવિધાને શતાબ્દી અને રાજધાનીમાં શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને દરેક ઝોનમાં લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવી ચુક્યું છે.

આ ડીવાઈસ આવી રીતે કરશે કામ :-

આ ડીવાઈસ દ્વારા જીપીઆરએસ દ્વારા ચાર્ટ અને કરંટ બુકિંગ વિષે તરત જાણકારી મળી શકશે.

તેની સાથે જ તે વચ્ચે આવતા સ્ટેશનો અને નાના સ્ટેશનોનો ચાર્ટ પણ ડાઉનલોડ કરી શકશે. જેથી ત્યાંના આરક્ષણની પણ જાણકારી મળી શકશે.

દરેક કલાકનું લીસ્ટ અપડેટ કરવામાં આવી શકે છે.

પ્રવાસી કોઈપણ કોચમાં પ્રવાસ કરી રહ્યા હોય, તેમની ટ્રેનમાં હોવાની માહિતી કોઈપણ ડીવાઈસ દ્વારા મોકલવામાં આવી શકાશે.

પ્રવાસી પોતાની બુક થયેલી યાદીને પણ આ ડીવાઈસની મદદથી અપગ્રેડ કરી શકે છે.

તેનાથી હવે ટ્રેનમાં ટીટીને પેપર ચાર્ટ લઇને જવાની જરૂર નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.