ગરમ પાણી સાથે લો આ દવા, એક જ રાતમાં પથરી ઓગળીને શરીરની બહાર આવી જશે, કિંમત ફક્ત 40 રૂપિયા.

જે લોકોનું અત્યાર સુધી એ માનવું છે કે પથરીનો ઓપરેશન સિવાય કોઈ ઈલાજ નથી, તો આજે એ લોકો આ સમાચાર જરૂર વાંચે. સંપૂર્ણ રીતે અજમાવેલ આ રીતને વાંચ્યા પછી તમને એ સમજમાં આવવા લાગશે કે પથરી ઓગળીને પણ બહાર નીકળી શકે છે. આ રીત સંપૂર્ણ રીતે અજમાવેલી છે, અને ફક્ત એક દર્દી પણ નહિ પણ અનેક દર્દીઓ પર અજમાવેલી છે. જણાવી દઈએ કે એક દવાથી શરીરમાં રહેલી પથરી ઓગળીને બહાર આવી જાય છે.

હવે તમે એ વિચારી રહ્યા હશો કે, આટલી દમદાર દવા તો ઘણી મોંઘી હશે. તો તમારી ચિંતાને દૂર કરતા અમે તમને જણાવી દઈએ કે આ ચમત્કારી દવા માત્ર 30 થી 40 રૂપિયામાં તમને બજારમાં મળી જશે. જણાવી દઈએ કે પ્રયોગ કર્યા પછી સામે આવ્યું છે કે, આ દવાના સેવનથી ઓછામાં ઓછા એક દિવસની અંદર પથરીના દુઃખાવામાં આરામ મળી જાય છે.

પ્રયોગ કરવામાં આવેલા લોકોમાં સૌથી વધારે સમયમાં સાજા થવા વાળા વ્યક્તિને પાંચ દિવસનો સમય લાગ્યો હતો. તો આવો જાણીએ આ ચમત્કારી દવા વિષે.

જાણો કઈ છે આ ચમત્કારી દવા :

આ દવા બીજી કોઈ નહિ પણ જાસુદ (ગુડહલ) ના ફૂલનો પાઉડર છે. એને અંગ્રેજીમાં કહીએ તો Hibiscus powder છે. આ પાઉડર ઘણી સરળતાથી આયુર્વેદની દુકાને મળી રહેશે. અને તમે ગુગલ પર પણ Hibiscus powder સર્ચ કરશો તો તમને સરળતાથી ઓનલાઇન ખરીદી માટે મળી જશે.

જો તમે ઓનલાઇન મંગાવો છો, તો એના પર જોજો કે ઓર્ગેનિકલ હિબિસ્ક્સ પાઉડર એવું લખેલું હોવું જોઈએ. કારણ કે ઘણી બધી કંપનીઓ ઓર્ગેનિક વસ્તુઓ વેચે છે. તો ઉત્તમ ગુણવત્તાની હોય છે. બધું મળીને વાત એ છે કે તેની ઉપલબ્ધતા સરળ છે.

એના ઉપયોગની વિધિ :

જાસુદનો પાઉડર એક ચમચી રાત્રે સુતા સમયે જમ્યા પછી ઓછામાં ઓછા એકથી દોઢ કલાક પછી ગરમ પાણી સાથે ફાકી લો. એ થોડું કડવું જરૂર હોય છે, જેને તમારે સહન કરવું પડશે. એને ખાધા પછી તમારે કંઈ પણ ખાવું કે પીવું નહિ. એ સમજી લો કે એને ખાધા પછી ફક્ત ઊંઘવાનું જ છે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં રહેવા વાળા પથરીના દુઃખાવાથી પીડિત સતીષ મિશ્રાએ જણાવ્યું છે કે, એમણે પણ આ દવાનું સેવન કર્યુ છે. એમણે જણાવ્યું કે, એમની પથરીની સાઈઝ ઘણી મોટી હતી. એટલા માટે એમને પહેલા બે દિવસ રાત્રે આ પાઉડર લીધા પછી અચાનક છાતીમાં ઘણો દુઃખાવો થવા લાગ્યો.

એમણે એવું માની લીધું કે જાણે હાર્ટ અટેક આવી જશે. પણ એ દુઃખાવો હતો પથરીના તુંટવાનો. જે બે દિવસ પછી બંધ થઇ ગયો. અને પાંચ દિવસ પછી જાણે એમને પથરી હતી જ નહિ એવું થઇ ગયું. આજે આ દવાનું સેવન હજારો લોકો કરી રહ્યા છે. તમે પણ એનો ઉપયોગ કરીને પોતાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

પથરીના દર્દી જો તમારા કોઈ મિત્ર હોય અથવા સગા હોય તો એમનું નામ ખાસ કોમેન્ટમાં લખો. અને લાઇક શેયર કરો. જય હિન્દ…