ટૂથપેસ્ટના આ ઉપયોગથી મળી જશે આજીવન નજોઈતા વાળોથી છુટકારો

આજના જમાનામાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, સુંદર દેખાવા માટે લોકો બજારની વસ્તુઓ અને બ્યુટી સલુનમાં ન જાણે કેટલા હજારો રૂપિયા ખર્ચ કરી દે છે. આમ તો વાળોને સુંદરતાની એક નિશાની માનવામાં આવે છે. દરેક ઈચ્છે છે કે તેના લાંબા ઘટ્ટ અને કાળા વાળ હોય. પણ તે કહેવાય છે ને કે દરેક વસ્તુની એક નિશ્ચિત જગ્યા હોય છે. તો એવું જ કંઈક હોય છે વાળો સાથે પણ. જો આ વાળ માથા પર હોય તો તે તમારી સુંદરતા ખુબ જ વધારી દે છે, પણ જો આ વાળ તમારા મોઢા પર હોય તો તે તમારી સુંદરતાને ઓછી કરી દે છે.

લોકો બ્યુટી સલુન જઈને આ અણગમતા વાળોથી છુટકારો મેળવવા માટે શું નથી કરતા, વેક્સિંગ, શેવિંગ જેને કરાવવામાં ઘણો દુ:ખાવો પણ થાય છે. પણ સુંદર દેખાવા માટે મજબુરીમાં પણ દરેક આ દુ:ખાવો સહન કરે છે. આ અણગમતા વાળોથી છુટકારો મેળવવા માટે મહિલાઓ બધું કરે છે પણ એક સમય પછીથી તેમણે એજ બધા દુ:ખાવા અને તકલીફમાંથી પસાર થવું પડે છે.

કારણ કે આ વસ્તુઓથી થોડા સમય માટે તો આ સમસ્યાથી છુટકારો મળી જાય છે, પણ થોડા સમય પછી તે સમસ્યા ફરી દરવાજા પર આવીને ઉભી રહી જાય છે. તેની સાથે આ વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ તમારા મોઢાને અને તમારી ચામડીને નુકસાન પણ કરે છે. તો આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા જણાવવાના છીએ, જેના ઉપયોગથી તમારા શરીરના અણગમતા વાળોથી છુટકારો પણ મળી જશે, અને સાથે જ કોઈ દુ:ખાવા વગર અને કોઈ સાઈડ ઈફેક્ટની ચિંતા વગર તમે એ કરી શકશો.

સામગ્રી :

1. કોલગેટ ટૂથપેસ્ટ (વાઈટ કલર વાળું)

2. પીલ ઓફ માસ્ક

પ્રક્રિયા :

સૌથી પહેલા એક વાટકામાં 2 ચમચી એવરયુથ પીલ માસ્ક લો અને પછી તેમાં એક ચમચી કોલગેટ ભેળવી દો આ બન્નેને અંદર ભેળવી દો.

ત્યાર પછી જે ભાગના પણ અણગમતા વાળોને હટાવવા હોય તે જગ્યા પર આ માસ્ક લગાવી દો.

અંદાજીત 20 મિનીટ સુધી અથવા જ્યાં સુધી આ પેસ્ટ સુકાઈ ન જાય ત્યાં સુધી તેને એમ જ લગાવી રાખો. તેના સુકાઈ ગયા પછી તેને કાઢી દો. જણાવી દઈએ કે તેને કાઢવામાં દુ:ખાવો નહી થાય અને તે સરળતાથી નીકળી જશે. જણાવી દઈએ કે તે જગ્યા પર ફરીથી ક્યારેય વાળ નહી ઉગે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.