રોયલ જૈલી એઇડ્સ, કેન્સર, હૃદય રોગ, જેવા ૯૦ થી વધારે રોગોનો અચૂક ઉપચાર,કિંમત ૨૦ લાખ/કિલો છે પણ તમે મફતમાં મેળવો!!

રોયલ જૈલી જે માત્ર રાણી મધમાખી માટે જ બનાવવામાં આવે છે રોયલ જૈલી વિષે તમને કદાચ જ સાંભળ્યું હશે ખુબ ઓછા લોકો જાણે છે કે રોયલ જૈલી શું છે અને આ ક્યાંથી મળે છે અને શેમાં કામ આવે છે રોયલ જૈલીની બજારમાં કિંમત ૨૦ લાખ રૂપિયા કિલો સુધી હોય છે. પરંતુ ગામડામાં મધમાખીઓના મધપૂડામાંથી આ તમે મફતમાં મેળવી શકો છો કારણ કે ખુબ ઓછા લોકોને આના ચમત્કારી ગુણો વિષે ખબર છે. ગામડાના લોકો હંમેશા મધમાખીઓના મધપૂડામાંથી મધ કાઢીને તેને નાખી દે છે. જે એક ખુબ કીમતી ઔષધી છે.

રોયલ જૈલી શું છે અને ક્યાંથી મળે છે?

રોયલ જૈલી એક એવો પદાર્થ અથવા ભોજન કહી શકીએ જેને માત્ર રાણી મધમાખી માટે બનાવવામાં આવે છે તેના માટે તમારે મધમાખીની કાર્ય પ્રાણલીને સમજવી પડશે. કોઈ પણ મધપૂડામાં રાણી જ ઈંડા આપે છે તેનું કામ ઈંડા આપવાનું જ હોય છે શ્રમિક અને રાણીનો જન્મ એક જ પ્રકારના ઈંડામાંથી થાય છે. જયારે પણ શ્રમિક મધમાખીઓ કોઈ લાર્વાને રાણી બનાવવા માંગે છે, તો તે તેને રોયલ જૈલી નામનું એક વિશેષ પ્રકારનું ભોજન ખવડાવવાનું શરુ કરે છે. આ ભોજનને અંગ્રેજીમાં રોયલ જૈલી કહે છે.

તે લાર્વા જેને પોતાના જીવનકાળ સુધી આ ભોજન ખવરાવવામાં આવે છે. રાણી બની જાય છે. અન્ય લાર્વા, જેને આ ભોજન પૂરું નથી મળી શકતું તે શ્રમિક બની જાય છે. શ્રમિક બનનારી લાર્વાને માત્ર બે ત્રણ દિવસ સુધી જ રોયલ જેલી આપવામાં આવે છે. પછી તેનું પોષણ એક સાધારણ ભોજન દ્વારા જ કરવામાં આવે છે. રાણી જે ઈંડા આપે છે. તે બે પ્રકારની હોય છે.

શ્રમિક

નર

તે ઈંડા જેમાંથી નર નીકળે છે, રાણી ગર્ભધારણ કરાવ્યા વગર જ આપી શકે છે. પણ શ્રમિક ઉત્પન કરવા વાળા ઈંડા તે માત્ર ગર્ભધાન થયા પછી આપી શકે છે. રાણી ને ડંખ તો થાય છે, પરંતુ તેનો ઉપયોગતે ત્યારે કરે છે જયારે કોઈ બીજી રાણી સાથે તેની લડાઈ થાય છે.

રોયલ જૈલી શું કામમાં આવે છે.

રોયલ જૈલી ખુબ જ કિંમતી પદાર્થ છે જે મધમાખોની ગ્રંથીમાંથી ઝરે છે. જે મધમાખીઓની રાણી નો મુખ્ય ખોરાક પણ છે. રોયલ જૈલી ખાવાને કારણે જ રાણી માખી બની રહે છે અને બચ્ચા ઉત્પન કરતી રહે છે તે કારણ છે કે જે પુરુષો કે મહિલાઓ ને બાળકો ને લઈને સમસ્યા આવે છે બધું સામાન્ય થયા પછી પણ બાળકો ન થાય તો તેમના માટે તે રામબાણ દવાઓ જેવું કામ કરે છે.

રોયલ જૈલી હ્રદય રોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર, ડીપ્રેશન, બ્લડ, પ્રેશર સહિત 90 થી વધુ રોગોના ઉપચાર માં કામ આવે છે. એટલું જ નહી સાયન્ટીસ્ટ મધમાખીને રોયલ જૈલી ની મદદ થી હવે એઇડ્સ જેવી ઘાતક બીમારીઓ સાથે ગુપ્ત રોગો સાથે જોડાયેલી દવાઓ બનાવવામાં કામ લાગે છે. મધમાખી ના ડંખ લાગવાથી શરીરમાં સોજો આવી જાય છે અને દુઃખાવો પણ થાય છે પણ તેનું ઝેર નુકશાનકારક નથી હોતું. ગઠીયા, સંધના દુખાવો અગેરે માટે તેને ઉપયોગી ગણવામાં આવે છે.

તમને કદાચ ખબર હશે રાજકોટ અને ગુજરાત માં ઘણી જગ્યાએ રોયલ જેલી બનાવા નો વ્યવસાય છે.

રાણી મધમાખી નાં બિઝનેશ વિષે વાંચવા ક્લિક કરો આની પર >>> રાણી વેચવા નો ધંધો કરી ને વર્ષે કમાય છે કરોડો રૂપિયા જાણો આ ધંધા નું A ટુ Z