આપણા યુદ્ધોએ એ કર્યું જે કોઈના વિચારી શકે, ચલતી ટ્રેનમાં નાની બાળકીને દૂધ પહોચાડવા માટે 200 મીટર સુધી દોડ્યો અને દૂધ પહોચાડી દીધું.
કહેવાય છે કે સેવા ક્યારેય બેકાર નથી નથી. આ વાત ભોપાલના આરપીએફ જવાન ઇન્દર યાદવ એ સાબિત કરી છે. તેમણે એક બાળકીને પોતાનો જીવ જોખમમાં મૂકીને ચાલતી ટ્રેનમાં બાળકીને દૂધ આપ્યું તો બાળકીની માતાએ તેને અસલી હીરો કહયો.
રેલ મંત્રી પિયુષ ગોયેલે પણ ટ્વીટર અને ફેસબુક પર આ જવાનની કર્તવ્ય પરાયણતા અને સેવાને બિરદાવ્યા છે. રેલ મંત્રીએ જવાનો વીડિયો પણ અપલોડ કર્યો છે. જવાન આરપીએફ ભોપાલમાં રક્ષક છે. તેમણે બાળકીને દૂધ પ્રાપ્ત થાય તે માટે ફક્ત દસ મિનિટ તેની માતાની વાત પણ સાંભળી 200 મીટરની દોડ લગાવી અને સ્ટેશન પરિસરની બહારથી અડધો લીટર દૂધ ખરીદ્યું અને બાળકીને આપ્યું.
RPF constable posted at Bhopal station turned a savior by providing milk to a 4 month old kid travelling to Gorakhpur. Inder sprinted on the platform holding his service rifle in one hand and the milk packet delivered to Saifia @rpfcr @RailMinIndia @PiyushGoyal @ndtvindia @ndtv pic.twitter.com/OKuKtPbWop
— Anurag Dwary (@Anurag_Dwary) June 3, 2020
આમાં 31 મે શ્રમિકોની સ્પેશ્યલ ટ્રેન કર્ણાટક થી ગોરખપુર જઈ રહી હતી. તેમાં કોચ S7 માં સાથીયા હાસમી નામની એક મહિલા વ્યક્તિ બેઠી હતી. તેની સાથે તેની બાળકી પણ હતી. બાળકી દૂધ ન મળવાને કારણે રડી રહી હતી. ટ્રેન રાત્રે 8:43 ભોપાલ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પર પહોંચી હતી. આ મહિલાએ પાસે ઉભેલા જવાન ઇન્દ્ર યાદવ પાસે મદદ માંગી. કેવા લાગી કે ભોજન તો મળી રહે છે એટલે મારું પેટ ખાલી નથી. પરંતુ મારી બાળકી રહી છે. પાછલા સ્ટેશનથી વારંવાર દૂધ માગી રહી છું પણ મળતું નથી. આ વાત સાંભળીને જવાને મહિલાને દિલાસો આપ્યો અને દોડતો રેલવે સ્ટેશન બહાર પહોચ્યો. દુકાન પહોંચ્યો અને પોતાના ખિસ્સામાંથી 27 રૂપિયા કાઢીને અડધો લીટર દૂધ લીધું અને જેઓ પ્લેટફોર્મ પર પગ મૂક્યો કે ટ્રેન ચાલવા માંડી.
दूध मिलने के बाद घर आकर साफिया हाशमी आरपीएफ के जवान इंदर को शुक्रिया कहना नहीं भूलीं @rpfcr @RailMinIndia @PiyushGoyal @ChouhanShivraj @myogiadityanath @ndtvindia #IndiaFightsCorona #COVID19 #COVID19India pic.twitter.com/tKtzo403Ld
— Anurag Dwary (@Anurag_Dwary) June 3, 2020
આ જોઈને જવાન ફાસ્ટ દોડવા માંડ્યો અને છેલ્લે મહિલાના હાથમાં તેણે દૂધનું પેકેટ આપ્યુ. આ મહિલા 1 જૂન સવારે ગોરખપુર પહોંચી તો તેણે એક વિડીયો સંદેશ મોકલ્યો, જેમાં તેણે જવાનને અસલી હીરો કર્યો છે. આ વાતની જાણ રેલ મંત્રી પિયુષ ગોયલ ને મળી તો તેમણે ફેસબુક અને ટ્વિટર પર તેમની સેવા અને કર્તવ્ય પરાયણતાને બિરદાવ્યું છે. અને તેના વિડીયો પણ શેર કર્યો છે.
આવા દેશના જવાનને શત શત નમન, “જય જવાન” લખીને આપણે આપણા દેશના સૈનિકને બિરદાવવા, જય હિન્દ.
આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.