ભારતીય છોકરા સાથે લગ્ન કરવા માંગે છે રૂસ ની આ છોકરી… લગ્ન કરવા વાળા છોકરા ને આપશે ૬૫ કરોડ

આ દુનિયામાં મનગમતા પાર્ટનર સાથે લગ્ન કરવું દરેકનું સપનું હોય છે. લગ્નની બાબતમાં છોકરા કે છોકરી કોઈ રિસ્ક લેવા નથી માંગતા. એટલા માટે દરેક છોકરા કે છોકરી પોતાના મનપસંદ પાર્ટનર સાથે લગ્ન કરવા માંગે છે, જેથી લગ્ન પછી કોઈપણ પ્રકારની કોઈ તકલીફ ન પડે. તેવામાં આજે અમે તમને એક એવી મોડલ વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરવા માંગે છે.

આમ તો આ મોડલ કોઈ નાની મોટી મોડલ નહિ પરંતુ ઘણી મોટી મોડલ છે, અને આ ૬૫ કરોડ રૂપિયાની માલિક છે. પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવા માટે આ મોડલની થોડી શરતો છે, જે તે છોકરાએ માનવાની રહેશે. આ રૂસની પ્રસિદ્ધ છે. આ મોડલનું નામ એના છે. એનાનું કહેવું છે કે તે જે છોકરા સાથે લગ્ન કરશે તેને પોતાની તમામ સંપત્તિ આપી દેશે.

પરંતુ તેના માટે એનાએ એક બીજી શરત મૂકી છે. એના જે છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, તે ભારતનો રહેવાસી એટલે ભારતીય હોય. એનાનું દિલ ભારતીય છોકરા ઉપર આવી ગયું છે. એનાનું કહેવું છે કે તે ભારતીય છોકરા સાથે એટલા માટે લગ્ન કરવા માંગે છે, કેમ કે તે ઘણા વફાદાર હોય છે અને તે દગો નથી આપતા.

જેમ કે તમે બધા જાણો છો કે ભારતમાં પતિ પત્નીના સંબંધો જન્મો જન્મનું બંધન માનવામાં આવે છે, અને આ બંધન એક વખત જોડાઈ જાય તો તે ઘણી મુશ્કેલીથી તૂટે છે. તેવામાં તે પોતાની પત્ની કે પોતાના પાર્ટનરને ક્યાંથી દગો આપી શકે છે. જો છોકરા પોતાની પત્નીને છોડવા પણ માંગે, તો સમાજ તેનું સન્માન નથી કરતા. તે ઉપરાંત ભારતીય છોકરાની વફાદારી આખી દુનિયામાં પ્રખ્યાત છે. વિદેશોમાં લગ્ન માત્ર એક બીજાની જરૂર માનવામાં આવે છે.

તેવામાં જો જરૂરિયાત ન પૂરી થાય તો પતિ-પત્ની જુદા જ થઇ જાય છે, અને પોતાનું જીવન સ્વત્રંત્ર રીતે પસાર કરે છે. જો કે એના એવું નથી ઇચ્છતી. તે ઈચ્છે છે કે તે જેની સાથે પણ લગ્ન કરશે તે તેના પ્રત્યે વફાદાર રહે નહિ કે દગો આપે. તે માત્ર એક રૂસી મોડલ એનાનું જ નથી માનવું પરંતુ દુનિયાના દરેક દેશોમાં ભારતીય છોકરાની વફાદારીની ચર્ચા થાય છે.

એટલા માટે વિદેશોની ઘણી બધી મોડલ કે છોકરી કોઈ ભારતીય છોકરાને પોતાના જીવનસાથી બનાવવા માંગે છે. એનાએ પોતાની સંપૂર્ણ સંપત્તિ પણ તે છોકરાના નામ ઉપર કરવાની જાહેરાત કરી છે જેની સાથે તે લગ્ન કરશે. એનાની એ જાહેરાત સોશિયલ મીડિયા ઉપર ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે.

એનાની આ જાહેરાત પછી લાગે છે, કે એના સાથે લગ્ન કરવા વાળા ભારતીય છોકરાની લાઈન લાગવાની છે. કેમ કે એક તો એના એટલી સુંદર છે અને બીજું તેને પોતાની ૬૫ કરોડની સંપત્તિ પણ તે છોકરાના નામે કરવાની જાહેરાત કરી દીધી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.