રેલવે કિનારે ઝૂંપડીઓમાં રહેવા વાળી છોકરી કેવી રીતે બની IAS ઓફિસર, દરેક છોકરા અને છોકરીએ વાંચવું જોઈએ.

UPSC ની પરીક્ષા દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓમાં આવે છે. તેને પાસ કરવા માટે સખત મહેનતની જરૂર હોય છે. વિધાર્થીઓ દિવસ રાત મહેનત કરીને આઇએસની પરીક્ષાને ક્લિયર કરે છે. જેમણે આઇએસની પરીક્ષા આપી હશે તેમને ખબર હશે કે લેખિત પરીક્ષાથી વધુ મુશ્કેલ હોય છે ઈન્ટરવ્યું ક્લિયર કરવું. ઈન્ટરવ્યુંમાં એવા એવા ટ્રીકી પ્રશ્ન કરવામાં આવે છે જે સાંભળીને ઈન્ટરવ્યું આપવા વાળાનું માથું ફરી જાય છે.

આજે અમે તમને એવી જ એક છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છે જે પોતાની ખરાબ પરિસ્થિતિમાં રહીને પણ IAS ઓફિસર બની ગઈ. કહે છે કે પ્રતિભાને કોઈ અટકાવી નથી શકતું ન કોઈ તેને પરિસ્થિતિઓમાં બાંધી શકે છે. જો વિચારો શુદ્ધ હોય તો સપનાને સાકાર કરી શકાય છે.

ધગશ અને સખત મહેનતથી અશક્ય પણ શક્ય છે. એ વાતનું સીધું ઉદાહરણ છે શ્રીગંગાનગર રેલ્વે પાટાની પાસે બનેલી ઝુપડીઓમાં રહીને સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં અભ્યાસ કરનારી ઘણી જ ગરીબ પરિવારની દીકરી પૂજા નાયકનું. પૂજા નાયક એ આઈપીએસ બનીને આખા દેશમાં પોતાની ધગશ અને મહેનતનો જાદુ પાથર્યો છે.

શ્રીગંગાનગર રેલ્વે પાટા પાસે બનેલી એક અજાણી ઝુપડીમાં રહેનારી પૂજા નાયક પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારીઓ કરનારા વિદ્યાર્થીઓ અને દેશના લાખો ગરીબ બાળકો માટે પ્રેરણાદાયક છે. એક ગરીબ પરિવારની છોકરી જેના બાળપણમાં જ પિતાનો સાથ છૂટી ગયો હોય માં એ મજુરી કરીને તે દીકરીને ભણાવે છે. ગરીબ દલિત પરિવારની આ દીકરી એ આઈએએસ બનવાના સમાચાર સોસીયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થયા. તમને જણાવી આપીએ કે પૂજા જયારે માત્ર ૪ વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. પૂજા નાયક ઘણા જ ગરીબ પિરવારની વ્યાખ્યામાં આવે છે. તેના ઘરમાં વીજળી પણ ન હતી, ત્યારે તેણે કોઈ પ્રકારની સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં જ પોતાનો અભ્યાસ કર્યો છે.

પૂજા નાયકની બે બહેનો અને એક ભાઈ છે. પૂજાની માં એ કોઈ પણ રીતે મજુરી કરીને પોતાની ત્રણે દીકરીઓ અને એક દીકરાનું પાલનપોષણ કર્યું અને બધાને ભણાવ્યા. પૂજા નાયકજીનો એક જુસ્સો, તેની સખ્ત મહેનત અને ધગશને bhopalsamcharડોટcom અને લેખક સલામ કરે છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમય માં પ્રતિયોગી પરીક્ષાઓ ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ અને દેશના લાખો ગરીબ બાળકો માટે પૂજા નાયકજી એક રોલ મોડલ બનશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.