સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો બિજનેશ એમ્પાયર સંભાળી રહી છે ગુજરાતની નિશિતા શાહ.

સાડા ત્રણ હજાર કરોડથી વધુનો બિજનેશ અંપાયર સંભાળી રહેલી ગુજરાતની વતની યુવતી નિશિતા શાહ હાલના સમયમાં થાઈલેન્ડમાં છે પરંતુ તેની અમીરીનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. તે નવી પેઢીની અબજોપતિની યાદીમાં જોડવા સાથે જ પોતાના ગ્લેમરસ લુકને કારણે પણ ચર્ચાઓમાં છે.

નિશિતાએ બોસ્ટન અમેરિકા માંથી બિજનેશ એડ્મીનીસ્ટ્રેશનનો કોર્ષ કર્યો છે. તેની પાસે પોતાના પ્લેન પણ છે અને પાયલોટનું લાયસન્સ પણ છે. નિશિતાએ જીપી ગ્રુપની બિજનેશમાં ૪૪ વિશાળ શીપ છે.

‘ફોર્બ્સ’ મેગેઝીન ના ‘નેક્સ્ટ જનરેશન બીલેનીયર એવોર્ડથી સન્માન મેળવેલી ગુજરાતીની વતની થાઈ નાગરિક નિશિતા શાહ પોતાના ગ્લેમરસ લુકથી ચર્ચાઓમાં જળવાયેલી રહેવા સાથે જ સાડા ત્રણ હજાર કરોડથી વધુનો બિજનેશ અંપાયર પણ સંભાળી રહી છે. પ્રસિદ્ધ ગોલ્ફર ટાઈગર વુડ્સ અને થાઈલેન્ડના વિવિધકૃત જીપી ગ્રુપની ભારતની વતનીની પ્રબંધ નિર્દેશક નિશિતા શાહ ‘ફોર્બ્સ’ ની નવી પેઢી ની અબજોપતિની યાદીમાં જોડાયેલી છે. તેનો પરિવાર ૩૭.૫ કરોડ ડોલર ડોલરના નેટવર્થ સાથે થાઈલેન્ડના ચાલીસ સૌથી પૈસાદાર લોકોમાં ગણવામાં આવે છે.

બે વર્ષ પહેલા ‘ફોર્બ્સ’ ની યાદીમાં જણાવ્યા મુજબ તે અમીરોમાં એક પાંચમી સૌથી અમીર યુવતી નિશિતા શાહ અભૂતપૂર્વ રીતે સફળ માનવામાં આવી રહી છે. ભવિષ્ય માટે તેમની મહાત્વાકાક્ષી યોજનાઓ છે. તેના પિતા કિરીટ શાહની કંપની જીપી ગ્રુપ દોઢ સો વર્ષોથી શીપીંગનો બિજનેશ કરી રહી છે. નિશિતાને ‘મોસ્ટ એલીજીબલ ગુજરાતી ગર્લ’ પણ કહેવામાં આવે છે. નિશિતા એક તરફ જ્યાં પોતાના ફેમીલી બિજનેશ ને આગળ વધારી રહી છે તો બીજી તરફ પોતાને જેવી પહેલી ભારતીય મહિલા માનવામાં આવી રહી છે.

નિશિતા એ બોસ્ટન અમેરિકા માંથી બિજનેશ એડ્મીનીસ્ટ્રેશન નો કોર્સ કર્યો છે. તેની પાસે પોતાના પ્લેન પણ છે અને પાયલોટ નું લાયસન્સ પણ. નિશિતા એ જીપી ગ્રુપ ના બિજનેશ માં ૪૪ વિશાળ શીપ છે. શાહ પરિવાર મૂળ કચ્છના વતની છે. વર્ષ ૧૮૬૮ માં તે પિરવાર મુંબઈ જઈને વસ્યું હતું. ત્યાર પછી ૧૯૧૮ માં બેન્કોક માં સેટલ થઇ ગયા. પોતાના માતા પિતા ના ત્રણ સંતાનો માં સૌથી મોટી નિશિતા જ હતી.

તેનો બેન્કાક માં હવે પોતાનું સારું એવું વેપાર સામ્રાજ્ય છે. પિતા કિરીટ શાહ જીપી ગ્રુપ ના નિર્દેશક છે. નિશિતા વર્ષ ૨૦૦૨ થી કંપની ના કામકાજ માં વ્યસ્ત થવા લાગી હતી. કંપની માં તેના ૯.૮૫ કરોડ શેર છે, જે કંપની ની કુલ ચુકવણી રકમ ના ૯.૪૮ ટકા ગણાવવામાં આવે છે. તે ઉપરાંત નિશિતા બીજી ઘણી બધી કંપનીઓ માં પણ નિર્દેશક છે, જેમાં ગ્લોબેકસ કોર્પોરેશન લીમીટેડ, ગ્રેન ટ્રેડેડ લીમીટેડ, યુનીસ્ટ્રેચ લીમીટેડ, જીપી એયર સર્વિસ લીમીટેડ વગેરે રહેલી છે.

વર્ષ ૧૯૭૬ માં ચીમનલાલ ના એક પુત્ર કિરીટ શાહ ત્યારે ૨૨ વર્ષના હતા. તેના પિતા એ તેને ભવિષ્યના સફળ બિજનેશમેન નો આધાર આપ્યો. વિજ્ઞાન સ્નાતક નિશિતા ના પિતા કિરીટ શાહ એ ૧૯૮૯ માં આ કંપની ગ્રુપ ની સ્થાપના કરી હતી. તેનો પરિવાર ભારત થી બર્મા અને પછી થોડા વર્ષો પછી થાઈલેન્ડ ગયા હતા. નિશિતા એક લાયસન્સ પ્રાપ્ત પાયલોટ પણ છે.

તે ઉપરાંત તે બર્ન બેબી નામની એક કપડાની કંપનીની માલિક પણ છે. તે પોતાનું ફેશન લેબલ ‘નશા’ લોન્ચ કરી ચુકી છે. આજે નિશિતા શાહ થાઈલેન્ડની આકાશમાં ત્રીજી પેઢી પણ ઉપર આવી રહી છે. કિરીટ શાહ અને તેની પત્ની અંજુનો પિરવાર એક અનુભવી વેપારી કુટુંબ છે, જે વિચાર પૂર્વક વિકાસની તકો નો લાભ ઉઠાવતા રહ્યા હ્હે. તેનું ગ્રુપ ખાનગી વિમાનનમાં પણ જોડાયેલા છે. કિરીટ શાહથી લગભગ ૨૦૦ વર્ષ પહેલા ગેમન ઇન્ડિયાએ લગભગ અઢી સો કરોડ રૂપિયાનો એક સોદો કર્યો હતો.

જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ…