જાણો સફળ લોકોની પાછળ સફળતાનું કારણ, શું કરે છે અને શું નહિ? જાણો સફળ થવા નું સૂત્ર

વિવેક બિન્દ્રાજીએ એક નાના એવા કારણ આપ્યા છે તે મુજબ કોઈપણ સફળ વ્યક્તિની સફળતા પાછળ હોય છે. તેઓ કહે છે કે ઘણા મોટા કોર્પોરેટ હાઉસના, બિજનેશ ઓનર, જે પણ મોટા પ્રધાનો -કલાકારો છે તેમણે મળતી વખતે તેમની દિનચર્યા ને સમજવાનો પ્રયાસ કર્યો.

કોઈપણ વ્યક્તિ જો સફળ છે, તે વ્યક્તિ ટીવી ક્યારેય પણ નથી જોતા, એવું કહેવામાં આવે છે કે આજકાલ માત્ર એક એવરેજ મેંટેલિટી વાળા લોકો જ જુવે છે. બુદ્ધિશાળી લોકો ક્યારેય પણ ટીવી નથી જોતા. ટેલીવિઝનનો અર્થ છે tell-lie-Vision. જુઠાણા નો ડબ્બો છે આ ટીવી.

એક સર્વેમાં જણાવવામાં આવેલ છે, કે 90% લોકો જે ટીવી જુવે છે તે સમાજને હકીકતમાં નીચો માને છે એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક કલાક થી વધુ ટીવી જોવાવાળા વ્યક્તિ તેના બ્રેનની શક્તિ, ક્રીટીકલ થીંકીંગ, એનાલીટીકલ થીંકીંગ, અનાલીટીકલ એબિલીટી, મિસઈમ્ફર્મેષન અને મિસઈંટરપ્રીટેશન ને લીધે તેની સફળતાના આંકને 80% થી વધુ ઘટાડી દે છે. તેમનું મિસીફોર્મેર, મિસઈંટરપ્રેટેડ આજે ટીવી જોઈ રહ્યા છે, અને તેમનું બ્રેન વોશિંગ થઇ રહ્યું છે.

આજે ગ્લોબલ, એડ્વેટાઈજિંગ બજેટ 1400 બિલિયન ડોલર નું થઇ ગયું છે, આટલા બજેટ માં તો તમે 45 મોટા અને 5 નાના દેશ ખરીદી શકો છો. જો આ બધા મોટી કંપની ઓ પોતાની પ્રોડક્ટ ને સારી બનાવવામાં પૈસાનો ઉપયોગ કરે તો સારું માનવામાં આવે. પણ આ બધી મોટી કંપનીઓ તમારું માઈન્ડ વોશ કરવામાં લગાવી રહી છે.

એટલા માટે ટીવી જોવાનું બંધ કરી દો કેમકે બુદ્ધિશાળી લોકો ટીવી નથી જોતા, જોવું જ છે તો ફેસબુક, યુ ટ્યુબ જુવો કેમ કે યુ ટ્યુબ તે દર્શાવે છે જે તમે જોવા માગો છો. જો ટીવી જોવુ જ છે તો સારી બાયોગ્રાફી ખુબ શક્તિશાળી મુવી જુવો. તે મુવી જુવો જે તમારા જીવનમાં ગ્લોબલ લીડર નો એક્સેસ પોઈન્ટ અને રેફરેંસ પોઈન્ટ આપે છે. તે મુવી જુવો જે જીવનમાં તમને J-curve-of-growth આપે છે.

પ્રત્યક્ષ ને પ્રમાણની જરૂર નથી. વિવેક બીન્દ્રાજી ને જ જોઈ લો, તેઓ કહે છે કે તેમણે છેલ્લા આઠ વર્ષથી ટીવી નથી જોયું. પરંતુ એક પણ કોર્પોરેટ કે બિજનેશ કાંગોલ્મ રેટે તેમને એવું નથી કહ્યું કે તેમની બુદ્ધિમાં કોઈ ઘટાડો થયો હોય. કદાચ તે જે થોડી એવી સફળતા પોતાના જીવનમાં જુવે છે તે તેમના ટીવી ન જોવાને લીધે જ છે. તેઓએ પોતાના મોબાઈલમાં ન્યુઝ ચેનલની એપ જરૂર ડાઉનલોડ કરેલ છે કેમ કે તેને પણ તેઓ ખુબ ગંભીરતાથી જ વાંચે છે, 5 મીનીટમાં બધા જ ન્યુઝ જાણી લે છે. અને તે 5 મિનીટ પછી તેઓ પોતાનું ધ્યાન પોતાના બિજનેશ તરફ લગાવે છે.

ઘણી વખત લોકો ડૉ. બીન્દ્રાજી ને તેમના વિષે પૂછે છે કે તમે તમારા વિષે જણાવો, તમે શુ જુઓ કે વાંચો છો. તો તેઓ કહે છે કે તે લોકો ની બાયોગ્રાફી વાંચે છે. ગ્રેટ ગ્લોબલ લીડર કે સ્પોર્ટ્સ બેસ્ડ મુવી બાયોગ્રાફી કે બિજનેશ બેસ્ડ મુવી બાયોગ્રાફી તે વાંચવામાં રસ ધરાવે છે કેમ કે તેનાથી તમને તેના થોટ પ્રોસેસ માં એક્સેસ મળી જાય છે. અને તે થોટ પ્રોસેસ ઉપર જે એક્સેસ મળે છે નહી કે ત્યાં થી જીવનમાં રેફરેંસ પોઈન્ટ મળી જાય છે. જો તેઓ કરી શકે છે તો તમે પણ કરી શકો છો એવી એક ભાવના ઉભી થાય છે.

ઘણા લોકો જુવે છે બીગ બોસ જેના દ્વારા બીજાના ઘરમા માથું મારતા હોય છે, કે આના ઘરમાં શું થઇ રહ્યું છે તેના ઘરમાં શું થઇ રહ્યું છે, બિગબોસ તમને છાનામાના બીજાના ઘરમાં ડોકિયા કરવાની તાલીમ આપે છે, અને તે જ તમે તમારી સોસાયટી, સબંધી અને પડોશીઓના ઘરમાં માથું મારવાનો પ્રયત્ન કરો છો અને ત્યાંથી રાજકારણ શરુ થાય છે.

જેમ કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, જો મગજમાં ગાર્બેટ (ખરાબ વિચાર) ઉતરશે તો ગાર્બેજ જ બહાર આવશે. એવી રીતે જ નેગેટીવ ઇન નેગેટીવ આઉટ, પોઝેટીવ ઇન પોઝેટીવ આઉટ. જે અંદર જશે તે બહાર આવશે.

તેઓ કહે છે કે છેલ્લા 10 વર્ષમાં તેમણે લગભગ 10 શક્તિશાળી મુવી જોયેલ છે તેનાથી તેમના જીવનના સ્તરને ઉચું લાવેલ છે, જેવી કે ભાગ મીલ્ખા ભાગ, ચકદે ઇન્ડિયા, મેરી કોમ, મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંદુલકર, ધ વિલિયન ડ્રીમ્સ જેવી મુવી જો ટીવી ઉપર ફરી આવે તો તેઓ કહે છે, જરૂર જોશે, નીરજા મુવી એક એયર હોસ્ટેસ એ ઘણા લોકો નું જીવન બચાવી લીધું પોતાનું જીવન સમર્પણ કરીને, તેઓ કહે છે કે વારંવાર જોશે.

તેઓ કહે છે કે સપના જોવા વાળાઓને રાત નાની પડે છે, પણ સપના પુરા કરવા વાળાઓ માટે દિવસ નાનો પડે છે. આવા લોકોના જીવન ને જુવો. તેઓ કહે છે કે તેમણે હોલીવુડ મુવી જોયા જેવા કે મોહમદઅલી, ઇન્વીકટસ નેલ્સન મંડેલા, સોસીયલ નેટવર્ક ના માર્ક જુકેર્બુર્ગ અને સ્ટીવ જોબ્સ તેમના મુવી જોવાથી તેમને બિજનેશ રેફરેંસ પોઈન્ટ મળ્યા કે જયારે તે કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા. ત્યાંથી એક્સેસ મળ્યા.

અને રીસેંટલી જોન ગ્રીસેર એ હોલીવુડ માં એક ઇન્ડિયન સન્યાસી ઉપર મુવી બનાવી છે જેનું નામ હરે કૃષ્ણા, તે ખુબ જ કુશળ ગ્લોબલ લીડર થઇ ગયા માત્ર 40 રૂપિયા લઈને અમેરિકા જતા રહ્યા માત્ર એક ભાગવત ગીતા હાથમાં લઈને. અને ગ્લોબલ મુવમેન્ટ તૈયાર કરી લીધું. તેમની મુવી આવી રહી છે 15 ડીસેમ્બર ના રોજ. તે એક ગ્લોબલ વિજન રાખનાર લીડર છે. તેમણે ઇસ્કોન ની સ્થાપના કરી. કદાચ તમારા માં થી કોઈ ઇસ્કોન વિષે જાણતા હશો. પ્રભુપાદ જેમણે ગ્લોબલ મુવમેંટ તૈયાર કરી હજારો સેન્ટર તૈયાર કર્યા જ્યાં આ ભગવત ગીતા નું પઠન કરાવવામાં આવતું હતું.

તે પહેલા હોલીવુડ માં બની હતી હવે ઇન્ડિયામાં આવી છે. આવી શક્તિશાળી મુવી જોવાથી તે લોકોના વિઝન વિષે જાણકારી મળે છે. જે તમે તમારા જીવનમાં ઉતારીને તરત શીખી શકો છો. ગ્લોબલ લીડર જીવનમાં ઈમ્પલીમેંટેશન ઉપર કામ કરવાનું શરુ કરો આજે જ ટીવી જોવાનું છોડી દો બની શકે તો ટીવીને ઉપાડીને વેચી દો. તમારા જીવનને બચાવો. શક્તિશાળી બાયોગ્રાફી ઉત્તમ મુવી જુવો.

યાદ રાખો ટીવી તમને તે દેખાડે છે જે ટીવી બતાવવા માંગે છે, યુ ટ્યુબ ફેસબુક વગેરે સોસીયલ સાઈટ ઉપર તમે તે જોઈ શકો છો જે તમે જોવા માગો છો.