કોઢ કે સફેદ ડાગ ચામડીને લગતો રોગ છે. ઘણા લોકો આને કુષ્ઠ રોગ પણ ગણે છે. જો કે આ અનુમાન ખોટું છે. દુનિયાભરમાં સફેદ ડાઘથી લગભગ ૨૫ ટકા લોકો અસર નીચે છે. ભારત ના ૨૫ ટકા ( લગભગ પાચ કરોડ) લોકોને સફેદ ડાઘની તકલીફ છે. શરૂઆતમાં નાના જોવા મળતા આ ડાઘ ધીમે ધીમે ખુબ જ મોટા થઇ જાય છે.(એટલે શરૂઆત થતા જ દવા કરો)
તેનાથી પરેશાન વ્યક્તિ ને કોઈ શારીરિક તકલીફ, બળતરા કે ખુજલી થતી નથી. ચહેરા ઉપર કે અન્ય કોઈ ભાગમાં સફેદ ડાઘ થવાને કારણે ઘણી વાર વ્યક્તિમાં હીનતાની ભાવના પણ ઉત્પન થાય છે.
સપ્ત તેલનો પ્રયોગ (મદન લાલજી દ્વારા ગુરુ પ્રદત્ત અનુભૂત પ્રયોગ)
* ત્રીસ ચાલીસ વર્ષો થી વધુ સમય સુધી કરવામાં આવેલ તેનો નાનો પ્રયોગ નિરાશ દર્દીઓ ની સેવામાં રજુ કરીએ છીએ તેમનું કહેવું છે કે જો શ્વેત કુષ્ઠ ઘણા દિવસો જુનો હોય તો આ પ્રયોગ અજમાવો. આ રીત આ પ્રમાણે છે.
સામગ્રી :
૧. બાવચી તેલ ૧૦ મિલી (બાવચી ને તકમરીયા પણ કહે છે)
૨. ચલ મોગરા તેલ ૧૦ મિલી
૩. લવિંગ તેલ ૧૦ મિલી
૪. તજ તેલ ૧૦ મિલી
૫. તારપીન તેલ ૧૦ મિલી
૬. સફેદ મરચાનું તેલ ૨૦ મિલી
૭. લીંબડાનું તેલ ૪૦ મિલી
સપ્ત તેલ તૈયાર કરવાની વિધિ અને લગાવવાની રીતો :
* આ સાત તેલને ભેળવી ને સારી રીતે સવાર સાંજ માલીશ કરો કે લગાવો કેટલું પણ જુનું શ્વેત કુષ્ઠ હોય આ તેલના ઉપયોગ થી એકદમ ઠીક થઇ જાય છે હા એક વાત જરૂર છે તેને ચાર થી સાત મહિના મહિના નો સમય લાગે છે એટલે નિરાશ ન થવું જોઈએ અને આ પ્રયોગ સતત કરતા રહેશો અને જો કોઈ જાતનો ઉપદ્રવ જોવા મળે તો તેમાં ૫૦ મિલી નારીયેલ તેલ ભેળવી શકો છો તેનાથી તેની શક્તિ ઓછી થઇ જશે પણ ગભરાશો નહી થોડા સમય માટે તેવું લાગે છે. આ મહત્વપૂર્ણ જાણકારી ને શેયર જરૂર કરો જેથી આ રોગના દર્દીઓ તેનો લાભ લઇ શકે. (કદાચ રેડીમેડ તેલ પણ આવતું હોય જેની તમારે તાપસ કરવી જોઈએ આયુર્વેદ ના કોઈ સ્ટોર પર)
નીચે ફોટા ઓ માં આ સમસ્યા નું કારણ ને ઈલાજ પણ છે એની પર ખાસ ધ્યાન દેવું તો તમે આ સમસ્યા ને ઘણી ઓછી ને નાબુદ કરી શકશો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.