સફેદ વાળને મૂળમાંથી જ એટલા કાળા કરી દેશે આ ઘરેલું નુસખાથી 14 વર્ષના બાળક જેવા દેખાશો

શું સફેદ વાળ ….. હા જી સફેદ વાળ…… ડરશો નહી મિત્ર……. અમે તેને કરીશું કાળા બસ થોડી જ મીનીટોમાં.
હેલો મિત્રો આમે લાવ્યા છીએ સફેદ વાળ ને કાળા કરવાના સમાચાર જેનાથી સુંદર કાળા ઘાટા તમારા વાળ થઇ જશે અને સફેદ વાળથી મળશે છુટકારો તમને ખબર છે આપણું જીવન કેટલું વ્યસ્ત બની ગયું છે આપણા પર તો આ ગીત ખુબ જ બંધ બેસે છે…ભાગા….. ભાગા…..સાઆઆ… સાચે જ મિત્રો આપણું રોજબરોજ નું જીવન આમ જ કામ કરતા કરતા પસાર થઇ જાય છે અને આપણે પોતાની તરફ વધુ ધ્યાન પણ આપી નથી શકતા.

આમ તો ઘણા બધા કારણોને લીધે આપણા વાળ સફેદ થવા લાગે છે આપણે રોજ ધૂળ માટીમાં જતા હોઈએ છીએ તેની પણ આપણા વાળ ઉપર અસર પડે છે. સફેદ વાળને લીધે આપણે ઘણા લોકોનો સામનો કરવો પડે છે અને આપણી ઉંમર ઓછી હોવા છતાં પણ આપણે વૃદ્ધ જેવા દેખાતા હોઈએ છીએ જેને લીધે આપનો વિશ્વાસ ઓછો થઇ જાય છે. અને આપણો પ્રભાવ પણ તેના લીધે ખુબ જ ખરાબ લાગે છે આપણે કોઈ પાર્ટીમાં જવાનું પણ પસંદ નથી કરતા આપણને ખુબ ખરાબ લાગે છે આ સફેદ વાળને લીધે આપણે સુંદર હોવા છતાં પણ આ વાળ ને લીધે ખૂબ જ ખરાબ જેવા દેખાઈએ છીએ અને નવયુવાન છોકરા છોકરીઓને તો આવી તકલીફોને લીધે પોતાના પ્રેમને છોડી દેવો પડે છે. વિવાહિત લોકોના જીવનમાં પણ બન્ને વચ્ચે અંતર આવવા લાગે છે તે એટલો મોટો પ્રશ્ન પણ છે અને નહી પણ.

સૌથી પહેલા સફેદ વાળ થવાના કારણ જાણી લો

પૌષ્ટિક આહાર – સફેદ વાળ થવાનું એક કારણ તે પણ છે કે મોટેભાગે લોકો તળેલી ચીજ વધુ ખાય છે જેમ કે પિજ્જા, બર્ગર, સમોસા અને મસાલેદાર ચીજો જેનાથી તમારા વાળ જલ્દી સફેદ થવા લાગે છે અને જે લોકો પૌષ્ટિક આહાર લે છે તેમને સફેદ વાળની તકલીફ થતી નથી. તમને એક વાત એ પણ જણાવી દઉં કે વિટામીન ૧૨ ની ઉણપ થવાથી પણ તમારા વાળ સફેદ થઇ શકે છે તેથી તમારે વિટામીન ૧૨ ની ઉણપ ને પૂરી કરવા માટે શાક વગેરે વિટામિન 12 વાળા વધુ ખાવા ખાસકારી ને મશરૂમ

આપણા વાળ પ્રદુષણ ના લીધે ડ્રાય બની જાય છે જેથી વાળનો રંગ ઉડવા લાગે છે અને આપણા વાળ ધીમે-ધીમે નબળા થઈને તુટવા લાગે છે અને વાળ પણ સફેદ થઇ જાય છે.

આપણી ખાણી-પીણી જો સાચી રીતે ના હોય તો આપણને મેલેનીન રોગ થઇ જશે તેથી તમારે લીલા પાંદડા વાળા શાકભાજી અથવા પૌષ્ટિક આહાર લેવો જોઈએ..

આ અનુવાન્શીકતા નું પણ એક મુખ્ય કારણ માનવામાં આવ્યું છે વાળનું સફેદ થવું.

તાણના લીધે પણ વાળ સફેદ થઇ જાય છે. સફેદ વાળ નો ઉપચાર અને તેમને કાળા કરવાની કેટલીક રીતો:

ખોરાક: આપણે આપણી ખાણી-પીણીમાં એ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનાથી આપણા વાળને પોષક તત્વો મળી શકે જેવા કે- લીલા પાંદડા વાળા શાકભાજી, સ્ટ્રોબેરી, અખરોટ, બદામ, આખું અનાજ વગેરે આનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઇ જશે.

તેલ: ૧ લીંબુ અથવા નારિયેળના તેલથી ખુબ ફાયદો થશે. આ તમારા વાળમાંથી ખોડાને પણ દુર કરી દેશે અને સાથે જ વાળ પણ કાળા થવા લાગે છે અને આ એક કુદરતી ઉપચાર છે જે પહેલાથી ચાલ્યો આવે છે પણ ઘણા લોકોએ આના પર ધ્યાન આપ્યું નથી.

તમારે સૌથી પહેલા નારિયેળના તેલને ગરમ કરી લેવાનું છે અને અડધા લીંબુને કાપીને તેના રસ ને નારિયેળના તેલમાં ભેળવી લેવાનું છે. તમે આ તૈયાર કરેલા તેલને વાળના મૂળમાં અને વાળમાં સરખી રીતે લગાવો, મસાજ કરો અને ૧૦ મિનીટ માલીસ કરી ને પછી માથું ધોઈ લો.

બીજી રીત નીચે વિડીયો માં જણાવી છે એ પણ જોઈ લો જેમાં વાળ કાળા કરવા માટે ની રીત ને દાવો કરાયેલો છે.

વિડીયો