સલમાનને શૂટિંગના પહેલા દિવસે જ ખબર હતી કે ફ્લોપ જશે આ ફિલ્મ, 27 વર્ષ પછી કર્યો ખુલાસો

ટેલીવિઝન ઉપર ઘણા શો રજુ થતા રહે છે જેમાંથી અનેક શો સફળ રહ્યા છે જેમાંના એક વિષે આજે એક કિસ્સો અમે તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ.

સલમાન ખાનને પહેલાથી ખબર પડી જતી હતી કે તેની કઈ ફિલ્મ ફ્લોપ થશે. તે વાત પોતે સલમાને જણાવી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાનના શો બીગ બોસમાં ફિલ્મ ‘બાલા’નું પ્રમોશન કરવા માટે આયુષ્યમાન ખુરાના, યામિ ગૌતમ અને ભૂમિ પેંડનેકર આવ્યા હતા. આયુષ્યમાન શો ના કંટેસ્ટેન્ટ અને સલમાન ખાન સાથે મસ્તી કરી રહ્યા હતા. તે રમતમાં આયુષ્યમાને સલમાનને પૂછ્યું કે તેની કઈ ફિલ્મ છે જેના શુટિંગના પહેલા દિવસે જ તે જાણતા હતા કે તે ફ્લોપ થશે?

તે પ્રશ્ન સાંભળીને સલમાન ખાને જણાવ્યું કે એવી તો ઘણી ફિલ્મો છે પરંતુ આયુષ્યમાન અને ભૂમિએ સલમાનને કોઈ એક ફિલ્મનું નામ જણાવવાની માંગણી કરી. તેની ઉપર સલમાને જણાવ્યું કે તેની ફિલ્મ ‘સૂર્યવંશી’ જે ૧૯૯૨ માં રીલીઝ થઇ હતી તેના વિષે પહેલાથી જ સલમાનને ખબર હતી કે તે ફ્લોપ થશે.

તે જવાબ સાંભળીને આયુષ્યમાન આશ્ચર્યચકિત રહી ગયા અને તેમણે જણાવ્યું કે તે તો તેની ફેવરીટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં તો સલમાનનું કામ તેને ઘણું ગમ્યું હ્તુ. સૂર્યવંશીમાં સલમાને અમૃતા રાવ અને શોબા આકાશદીપ પણ હતા. આ ફિલ્મમાં સલમાન ખાને ડબલ રોલ કર્યો હતો જેમાં તે પોતાના જેવા દેખાતા એક વ્યક્તિ જેવા લાગે છે જેણે એક રાણીને નુકશાન પહોચાડ્યું હતું.

તે કલાકારોનું નામ સેફાલી જરીવાલા, અરહાન ખાન, તહસીન પુનાવાલા, ખેસારી લાલ યાદવ, હિન્દુસ્તાની ભાઉ (વિકાસ પાઠક), હિમાંશી ખુરાના છે. એક એક કરીને બધા કંટેસ્ટેન્ટસ ઘરમાં આવ્યા. તે દરમિયાન જેવા હિમાંસી ખુરાનાએ ઘરમાં એન્ટ્રી લીધી તો શાહનાજ ખુબ રડવા માંડી. ત્યાં સુધી કે શાહનાજ એટલી ઉત્તેજિત થઇ ગઈ કે તેમણે પોતાને જ મારવાનું શરુ કરી દીધું. ત્યારે પારસ, આરતી, અસીમ, સિદ્ધાર્થ શુક્લા અને શેફાલી જરીવાલાએ તેને સાંભાળી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.