જો બોલીવુડ કલાકારો હોત સામાન્ય માણસ તો કંઈક આવી રીતની હોત તેમનું જીવન, ફોટો જુઓ

જો બોલીવુડ કલાકારો હોત સામાન્ય માણસ તો કઈક આવા પ્રકારનું હોત તેમનું જીવનધોરણ.

હમેશા અમે તમને બોલીવુડ સાથે જોડાયેલી ઘણી અલગ રીતની વાતો જણાવતા રહ્યા છીએ. બોલીવુડની દુનિયા ચમક ધમકની દુનિયા છે. આ દુનિયાનું ગ્લેમર સૌથી જુદું હોય છે. આ દુનિયાનું એવું આકર્ષણ હોય છે કે લોકો પોતાની મેળે તેમની તરફ ખેંચી જાય છે. બોલીવુડની દુનિયા અને સામાન્ય દુનિયામાં ઘણો બધો તફાવત હોય છે.

અહિયાંના લોકોની ન માત્ર રહેણી કરણી પણ બધું જ સામાન્ય લોકોની સરખામણીમાં એક્દમ જુદું હોય છે. હા, એ સાચું છે કે તે પણ સામાન્ય લોકો જેવા જ હોય છે પણ તેમનું જીવન કોઈ રાજાથી ઓછું નથી હોતું.

એક સામાન્ય માણસ નથી કમાઈ શકતા આખા જીવનમાં :

દરેક સામાન્ય માણસની ઈચ્છા હોય છે કે તે બોલીવુડના કલાકારની જેમ જીવન જીવે, પણ તે શક્ય નથી. બોલીવુડના કલાકાર જેટલું એક મહિનામાં ઉડાડી દેતા હશે, એટલું એક સામાન્ય માણસ આખા જીવનમાં કમાઈ પણ નથી શકતા.

જી હા, તમને એ જાણીને ભલે નવાઈ લાગે, પણ તે સત્ય છે. બોલીવુડના કલાકારો રાજશાહી જીવન જીવવાની ટેવ પડી ગઈ હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ બોલીવુડના કલાકાર જો એક સામાન્ય માણસ હોત તો કેવા પ્રકારનું જીવન જીવતા હોત?

અમે તે જાણીએ છીએ કે તે વિચારીને તમારું હસવાનું અટકશે નહી. પણ એક વખત જરા પોતાના મનગમતા કલાકારો કે અભિનેત્રીને એક સામાન્ય માણસ તરીકે વિચારીને એક વખત જુવો. તેમનું કયું રૂપ તમારી સામે આવે છે. આજે અમે તમારા માટે બોલીવુડના કલાકારોના થોડા ફોટા લઈને આવ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો કે જો બોલીવુડના કલાકાર સામાન્ય માણસ હોત તો કેવા દેખાય. ખરેખર આ ફોટા જોયા પછી તમે તમારું હસવાનું નહી અટકાવી શકો.

જો સામાન્ય માણસ હોત બોલીવુડ કલાકાર તો દેખાત આવા :

અરે શું આ તો આમીર ખાન જેવો દેખાઈ રહેલ છે? જી હા આ આમીર ખાન જ છે, જો તે સામાન્ય માણસ હોત તો એકદમ આવા જ દેખાત.

હે ભગવાન હોલિવુડમાં પોતાના યુવાનીનો ચળકાટ પાથરનાર પ્રિયંકા ચોપડાને આ શુઈ થઇ ગયું. તેનું શરીર કઈક વધુ જ મોટું થઇ ગયું છે. જો પ્રિયંકા સામાન્ય મહિલા હોત તો કદાચ આવા પ્રકારની દેખાત.

OMG આ તો નવાબ સૈફ અલી ખાનની ઘરવાળી કરીના કપૂર છે. પણ તેને શું થઇ ગયું છે? ક્યારેક ઝીરો સાઈઝ ફિગર માટે જાણીતી કરીના આવી દેખાતે, જો તે સામાન્ય મહિલા હોત તો.

રણવીર સિંહને ખાધા સિવાય કાઈ બીજું નથી સૂઝતું. ત્યારે તો તેની આ હાલત થઇ ગઈ છે.

રાની મુખર્જીને જોઇને લાગે છે કે આ કોઈ ગામની ભોળી એવી ગોરી છે, જેને બળજબરીથી ફોટો પડાવવા માટે કહેવામાં આવેલ છે.

આ ફોટામાં પ્રિયંકા ભલે ગામડાની ગોરી હોય, પણ છતાં પણ વટ પાડી રહેલ છે.

આજે પોતાની સુંદરતાથી બધાને પાગલ બનાવી દેનાર કેટરીના કેફ, ૨૦ વર્ષ પછી આ પ્રકારની દેખાશે. આવું જ તો હોય છે સામાન્ય લોકોનું જીવન.

કલાકો જીમમાં સમય પસાર કરનાર જોન અબ્રાહમ જો થોડા વર્ષો સુધી જીમ ન જાય તો તેની હાલત આવી જ થઇ જશે.

ચોકલેટી બોય કહેવાતા રણબીર કપુર જો પોતાના આરોગ્યનું ધ્યાન નહિ રાખે તો થોડા વર્ષો પછી તેની એવી હાલત થઇ જશે કે લોકો તેને મુશ્કેલીથી ઓળખી શકશે.

આ ફોટામાં ઋત્વિક રોશન એવા લાગી રહેલ છે, જેવા કે અત્યારે ખેતરમાંથી કામ કરીને આવ્યા છે અને થોડો આરામ કરી રહેલ છે.


Posted

in

, ,

by

Tags: