સાંધાનો દુખાવો ગમે તેટલો જૂનો હોય લીંબુના છોતરાના જાદુઈ પ્રયોગ થી નાશ થઇ જશે.

આજકાલ સાંધાનો દુખાવો હોવો સામાન્ય વાત બની ગયેલ છે જો કે લોકોને તેની ૩૦ ની ઉંમર થી જ શરુ થઇ જાય છે. આ એક પ્રકોપ જેવું છે જે આજકાલ ના નાની ઉંમરના યુવાનોને પણ થવા લાગેલ છે. સાંધાના દુખાવો, પગના દુખાવા, કોણીનો, ગરદન, હાથ અને કુલા માં થઇ શકે છે. કસરત ઉપરાંત તમારું ખાવા પીવાનું પોષ્ટિક અને હેલ્દી હોવું જોઈએ, જે સાંધાના દુખાવાને ઓછા કરીને આરામ અપાવે.

લીંબુના છોતરાથી દુર થશે સાંધાના દુખાવો :

સામગ્રી

જેતુનનું તેલ એટલે ઓલીવ ઓઈલ

બે લીંબુના છોતરા

બનાવવાની રીત

પહેલા તમે બે લીંબુ લો અને તેના છોતરા ઉતારીને એક કોઈ બરણી માં નાખી દો.

હવે તેમાં ખુબ ઓછા પ્રમાણમાં જેતુનનું તેલ પણ ભેળવી દો.

ત્યાર પછી તમે બરણી (જાર)ને એવી રીતે બંધ કરી દો કે તેની અંદર હવા ન જઈ શકે. હવે તેને તમે ઓછામાં ઓછું બે અઠવાડિયા માટે તેમ જ રહેવા દો. બે અઠવાડિયા પુરા થયા પછી તમારી દવા બનીને પૂરી થઇ જશે.

દવા લગાવવાની રીત

કેવી રીતે આ દવાનો ઉપયોગ કરવાનો છે સાંધાના દુખાવાને દુર કરવા માટે તે પણ તમારા માટે જાણવું જરૂરી છે. કેમ કે તમે સીધો જ તેનો ઉપયોગ નથી કરી શકતા. તમે કોઈ રેશમી કપડાથી આ દવાને જારમાંથી કાઢીને સાંધા ના દુખાવા વાળા ભાગ માં લગાવી દો. અને પછી ઉપરથી તેને કોઈ પાટાથી ઢાંકી દો. પાટાને ઓછામાં ઓછું ચોવીસ કલાક માટે સાંધા વાળા ભાગ ઉપર રહેવા દો. આવી રીતે જ તમને સાંધાના દુખાવાથી એવી જાતની રાહત મળશે જે આજ સુધી ન મળેલ હોય.

બીજા વૈદિક ઉપાય સાંધાના દુખાવાથી બચવા માટે

સામાન્ય રીતે આ તકલીફ સામાન્ય બની ગઈ છે. કેમ કે લોકો પોતાની ટેવ ઉપર કાબુ નથી રાખી શકતા. સાંધાના દુખાવામા ગરદન, હાથ અને પગ કે ગોઠણ અને કોણીઓમાં થાય છે.

તેના માટે તમે નિયમિત રીતે તમારા ખાવામાં કુદરતી અને હર્બલ વસ્તુનો ઉપયોગ કરો. એટલું જ નહિ રોજ સવારે કસરત કરવાની ટેવ પાડો. તેનાથી તમારા સાંધાનો દુખાવો કાયમ માટે ઠીક થઇ શકે છે. તમે આ ઉપાયને તે લોકો ને પણ જરૂર જણાવશો જેમને કોઈ બીમારી કે સમસ્યા ને કારણે જ સાંધા ના રોગ થઇ ગયા હોય.