બોલીવુડ સ્ટાર સની દેઓલ ની પત્ની નથી કોઇથી ઓછી, ફોટા જોઇને તમે પણ તેની ઉપર આફરીન થઇ જશો

બોલીવુડ સ્ટાર એક એકથી ચડિયાતા છે. બોલીવુડ ભારતની એકમાત્ર એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જેમાં નસીબ અજમાવવા માટે દરરોજ ન જાણે કેટલા ચહેરા આગળ ઉભરીને આવે છે. તેમાંથી થોડા એવા પણ કલાકાર છે, જે હાલમાં ફિલ્મોથી દુર રહે છે તેમ છતાં તેના અભિનયનો દમ આખું બોલીવુડ માંગે છે. આજે અમે તમને એક એવા જ સ્ટાર કલાકાર સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયમાં ઘણા જાણીતા રહી ચુકેલા છે. ખાસ કરીને અમે વાત કરી રહ્યા છીએ ધર્મેન્દ્રના દીકરા સની દેઓલ ની.

‘યે ઢાઈ કિલો ક હાથ જબ કિસી પર પડતા હે ના તો આદમી ઉઠતા નહી, ઉઠ જાતા હે’ આ ડાયલોગ તો તમે બધાએ સાંભળ્યો જ હશે. સની દેઓલ બોલીવુડના ટોપ કલાકારોમાંથી એક રહી ચુક્યા છે. ફિલ્મ ‘દામિની’ થી પોતાની ઓળખ બનાવનારા સની દેઓલ થી આજે દરેક જાણકાર છે. પણ આજે અમે વાત સની ની નહી પણ તેમની પત્ની ની કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સની ની પત્ની પૂજા ફિલ્મી દુનિયાથી ભલે ઘણી દુર છે પણ તેમ છતાં તેની સુંદરતા ની આગળ મોટી મોટી હિરોઈનો પણ માથું નમાવી દે છે. આવો અમે તમને પરિચય કરાવીએ તેમની પત્ની સાથે.

સની દેઓલ ના ફિલ્મી કેરિયરથી તો આપણે બધા સારી રીતે માહિતગાર છીએ. પણ તેના અંગત જીવન વિષે કદાચ જ કોઈ જાણતા હશે. કેમ કે સની નું કુટુંબ હમેશા બોલીવુડ અને શોશ્યલ મીડિયા ના ઝાકમ ઝોળ થી દુર રહે છે. આજે અમે તમારા માટે સની દેઓલ ની પત્ની પૂજા દેઓલ ની થોડા એવા ખાસ ફોટા લઈને આવ્યા છીએ જે તમે પહેલા ક્યારેય નહી જોયા હોય.

 

તમારી જાણકારી માટે અમે જણાવી આપીએ કે સની ના લગ્ન ઘણા વર્ષોના પસાર થઇ ગયા છે. હાલમાં તેમણે એક દીકરો પણ ફિલ્મોમાં એન્ટ્રી કરવાનો છે. સની દેઓલ અને પૂજા દેઓલના બે દીકરા છે. જેમાં એકનું નામ કરણ અને બીજાનું નામ રાજવીર છે. મળેલ જાણકારી મુજબ ટૂંક સમયમાં જ સનીનો દીકરો કરણ “પલ પલ દિલ કે પાસ” નામની ફિલ્મ થી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરવાના છે. પણ પોતાના પતિ અને દીકરાથી પૂજા એકદમ જુદી છે. કેમ કે પૂજા ને બોલીવુડ થી દુર રહેવાનું વધુ ગમે છે.

એક રીપોર્ટ મુજબ સની દેઓલની પત્ની પૂજા દેઓલ ને ફિલ્મોમાં જરા પણ રસ નથી. પણ તેને ઘર ની કામગીરી સંભાળવી વધુ ગમે છે. તે ઉપરાંત તેને ચલચિત્ર જોવા પણ વધુ ગમે છે. પૂજા દેઓલના ફેવરીટ હીરો ની જો વાત કરવામાં આવે તો તેમણે અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર છે. તે ઉપરાંત તમને એ વાત જાણીને નવાઈ થશે કે પૂજા સનું દેઓલ ની ફિલ્મ “જટ યમલા પગલા દીવાના” માં ગેસ્ટ ભૂમિકા પણ ભજવી ચુકી છે અને તેની જાણ જોઇને પણ ન થઇ શકી.

 

પુજાના આ બધા ફોટાજોઇને તમે પણ સમજી ગયા હશો કે પૂજા સુંદરતામાં કોઇથી ઓછી નથી. જો પૂજા પણ સની ની જેમ બોલીવુડમાં પ્રવેશ કર્યો હોત તો કદાચ આજે તે એક સુપર સ્ટાર સાબિત થઈ હોત. પૂજાને ફિલ્મી દુનિયાથી વધારે પોતાના પતિ અને બાળકોની કેરિયર બનાવવામાં વધુ રસ છે અને તેમાં તે ઘણી ખુશ છે.