ભારતની સ્ટાર ખિલાડી સાનિયા મિર્જા પાકિસ્તાનમાં પતિ શોએબના માટે કરી રહી છે આ, જાણીને તમે…

સોનિયા મિર્ઝાની ઘી ની એડ : ભારતમાં હમેશાથી જ ખેલ અને ખેલાડીને એક જુદી રીતે જોવામાં આવે છે. અહિયાં ખેલ પ્રત્યે સમર્પિત લોકોની કમી નથી. એ જ કારણ છે કે અમુક ખેલાડીઓને અહિયાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જો વાત કરીએ ક્રિકેટની અહિયાં ક્રિકેટનો સૌથી વધુ ક્રેજ છે. તે ઉપરાંત થોડી બીજી રમતોનું પણ લોકો ઉપર ભૂત ચડેલું રહે છે. તેમાનું એક છે ટેનીસ. જીં હા અહિયાં ટેનીસ પ્રેમીઓની પણ કોઈ કમી નથી.

પસંદ કરવાવાળાઓમાં આવી ગઈ છે થોડી ઉણપ :

તમને સોનિયા મિર્ઝા તો યાદ જ હશે. અરે ભારતની સૌથી ઉત્તમ ટેનીસ ખેલાડી જેની રમત અને અદાઓ ઉપર આખું ભારત પાગલ હતું. સોનિયા ભારતીય યુવાનો માટે રોલ મોડલ બની ગઈ હતી. અચાનકથી તેને પાકિસ્તાન ખેલાડી શોએબ મલિક સાથે પ્રેમ થયો અને લાખો ભારતીયોનું દિલ તૂટી ગયું. તે લગ્ન કરી પાકિસ્તાન જતી રહી અને અહિયાં તેના ચાહકો દુખી થઇ ગયા. ત્યાર પછી સાનીયાના ચાહકોમાં થોડી ઉણપ આવી ગઈ. આમ તો આજે પણ સોનિયા મિર્ઝાના ચાહકો ઘણા લોકો છે.

સોનિયા મિર્ઝા ઘી ની એડ માં દેશાવવામાં આવેલ છે નબળી :

હાલના સમયમાં પાકિસ્તાનમાં છે સાનિયા મિર્ઝા અને પોતાના પતિ શોએબ મલિક સાથે રહે છે. પણ તમને જણાવી આપીએ કે પાકિસ્તાનમાં સાનીયા મિર્ઝાની ઈમેજને જોઇને ભારતીય ચાહકોમાં મોટો ઝટકો લાગી શકે છે. જી હા પાકિસ્તાનમાં હાલમાં જ સાનિયા મિર્ઝા અને પતિ શોએબ મલિકને લઈને એક એડ બનાવેલ છે. આ એડમાં સાનિયાની છબીને ઘણી નબળી દર્શાવવામાં આવેલ છે, જે જોઇને તેના ભારતીય ચાહકો ઘણા દુખી થઇ શકે છે. તમને જણાવી આપીએ કે સાનિયા મિર્ઝાની સાથે પતિ શોએબની નવી જાહેરાત સામે આવેલ છે.

સાનીય મિર્ઝા ને કહે છે ખાવાનું બનાવવા માટે :

તમને જણાવી આપીએ આ કોઈ બીજી વસ્તુની નથી પણ ઘી ની એડ છે. તેમાં એશિયા ઘી ની એડમાં શોએબ બાળકો સાથે ક્રિકેટ રમે છે અને તેમને પોતાના ઘરમાં પાર્ટી આપે છે. જયારે મિત્રો સાથે શોએબ ઘરે આવે છે તો સાનિયાને એપ્રીન આપતા ખાવાનું બનાવવા માટે કહે છે. સાનિયા બરોબર એવું જ કરે છે અંને પછી બાળકો સાથે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. આ આખી એડમાં શોએબ એક સ્ટાર ક્રિકેટર તરીકે રજુ કરવામાં આવેલ છે પણ સાનિયા આટલી મોટી ટેનીસ ખેલાડી છે, તેની એક ઝલક ન જોવા મળી. તે એડમાં પછી એક ખાવાનું બનાવવાવાળી બનીને રહી જાય છે.

સાનિયા બની ગઈ હતી ૧૭ વર્ષ ની ઉંમરમાં ધંધાદારી ટેનીસ ખેલાડી :

જાણકારી માટે તમને જણાવી આપીએ આ એડને પાકિસ્તાનમાં ચાલી રહેલ લીગ સાથે જોડીને રજુ કરવામાં આવેલ છે. શોએબ PSL નો સ્ટાર ખેલાડી છે. તમને જાણીને ઘણી નવાઈ લાગશે કે ૩૧ વર્ષની આ સાનિયા મિર્ઝા જયારે ૬ વર્ષની હતી ત્યારથી તેમણે ટેનીસ રમવાનું શરુ કરી દીધું હતું અને ૧૭ વર્ષની ઉંમરમાં ધંધાદારી ટેનીસ ખેલાડી તરીકે સામે આવેલ.

સાનિયાની છાપ હમેશા થી જ એક બોલ્ડ છોકરી ની રહેલ છે. તે પોતાના ચાહકોનું મો પોતાના જવાબથી બંધ કરવામાં જાણીતી છે. સાનિયા મિર્ઝા તેલંગાના રાજ્યની બ્રાંડ એમ્બેસેડર છે અને સાથે જ દક્ષીણ એશિયાની યુએન વીમેન ગુડવિલ એમ્બેસેડર પણ છે.

વીડિઓ જુઓ :