એકવાર જરૂર વાંચજો સંસ્કૃત ભાષા વિષે ની આ રસપ્રદ હકીકતો તમને જરૂર ગૌરવ થશે

 

કોઈ મંદિર અથવા ગુરુકુળની પાસેથી નીકળતા તમે સંસ્કૃતના શ્લોક અથવા મંત્ર તો જરૂર સાંભળ્યા જ હશે. આ મંત્રો અને શ્લોકોથી બાળપણમાં જ આપણો સંબંધ તૂટી ગયો છે તો પણ આજે આ શ્લોક ક્યારેક-ક્યારેક સંભળાઈ જ જાય છે ત્યારે અલગ જ અનુભૂતિ થાય છે.

સંસ્કૃત વિશ્વની સૌથી પ્રાચીન ભાષા છે પરંતુ વર્તમાનમાં લુપ્ત થવાના આરે છે. ૨૦૦૧માં સંસ્કૃત બોલવાવાળા લોકોની સંખ્યા માત્ર ૧૪૧૩૫ હતી. દુનિયા જ્યાં સંસ્કૃતનો મહિમા સમજીને સંસ્કૃત સીખવા માંગે છે સ્કુલ, કોલેજ, યુનીવર્સીટીના પાઠ્યક્રમમાં સંસ્કૃતને જોડવામાં આવી રહ્યું છે ત્યાં જ ભારત આ દિશામાં કોઈ ખાસ પગલું ઉઠાવી રહ્યું નથી. આજે અમે તમને સંસ્કૃતના વિષે કેટલીક એવી રસપ્રદ હકીકતો જણાવી રહ્યા છીએ,

જે કોઈ પણ ભારતીયનું મસ્તક ગર્વથી ઉચું કરવી દેશે.

૧. સંસ્કૃતને બધી ભાષાઓની જનની માનવામાં આવે છે. અને તે છે જ

૨. સંસ્કૃત ઉતરાખંડની અધિકારીક ભાષા છે.

૩. અરબ લોકોની વિક્ષેપના પહેલા સંસ્કૃત ભારતની રાષ્ટ્રીય ભાષા હતી.

૪. NASA અનુસાર, સંસ્કૃત ધરતી પર બોલાતી સૌથી સ્પસ્ટ ભાષા છે.

૫. સંસ્કૃતમાં દુનિયાની બધી ભાષાથી વધારે શબ્દો છે વર્તમાનમાં સંસ્કૃતના શબ્દકોશમાં ૧૦૨ અરબ ૭૮ કરોડ ૫૦ લાખ શબ્દ છે.

૬. સંસ્કૃત કોઈ પણ વિષય માટે એક અદ્ભુત ખજાનો છે. જેમ કે હાથી માટે જ સંસ્કૃતમાં ૧૦૦ થિ વધારે શબ્દો છે.

૭. NASA ની પાસે સંસ્કૃતમાં તાડપત્રો પર લખેલી ૬૦,૦૦૦ પાંડુલીપીઓ છે જેના પર નાસા સંશોધન કરી રહી છે.

૮. ફોર્બસ મેગેઝિને જુલાઈ, ૧૯૮૭માં સંસ્કૃતને computer software માટે સૌથી શ્રેષ્ઠ ભાષા માની હતી.

૯. કોઈ બીજી ભાષાની સરખામણીમાં સંસ્કૃતમાં સૌથી ઓછા શબ્દોમાં વાક્ય પૂરું થઇ જાય છે.

૧૦. સંસ્કૃત દુનિયાની એકલી એવી ભાષા છે જેને બોલવામાં જીભની બધી માંસપેસીઓનો ઉપયોગ થાય છે.

૧૧. અમેરીકન હિંદુ યુનીવર્સીટી મુજબ સંસ્કૃતમાં વાત કરવાવાળો મનુષ્ય બીપી, મધુમેહ, કોલેસ્ટ્રોલ વગેરે રોગથી મુક્ત રહે છે. સંસ્કૃતમાં વાત કરવાથી માનવ શરીરનું તંત્રિકા તંત્ર સક્રિય રહે છે જેનાથી વ્યક્તિનું શરીર સકારાત્મક આવેશ ( positive charges )ની સાથે સક્રિય થઇ જાય છે.

૧૨. સંસ્કૃત સ્પીચ થેરાપીમાં પણ મદદગાર છે. આ એકાગ્રતાને વધારે છે.

૧૩. કરનાટકના મુતુર ગામના લોકો માત્ર સંસ્કૃતમાં જ વાત કરે છે.

14. સુધર્મા સંસ્કૃતનું પહેલું છાપું હતું, જે ૧૯૭૦ માં શરુ થયું હતું. આજે પણ તેનું ઓનલાઈન સંસ્કરણ ઉપલબ્ધ છે.

૧૫. જર્મનીમાં મોટી સંખ્યામાં સંસ્કૃતભાષીયોની માંગ છે. જર્મનીની 14 યુનીવર્સીટીઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.

૧૬. નાસાના વૈજ્ઞાનિક મુજબ જયારે તે અંતરીક્ષ ટ્રાવેલર્સને સંદેશો મોકાલાવતા હતા તો તેમના વાક્ય ઉલટા થઇ જતા હતા. આ કારણથી સંદેશાનો અર્થ જ બદલાઈ જતો હતો. તેમણે ઘણી ભાષાઓનો પ્રયોગ કર્યો. પરંતુ દર વખતે આ સમસ્યા રહી. છેલ્લે તેમણે સંસ્કૃતમાં સંદેશો મોકલ્યો કારણ કે સંસ્કૃતના વાક્ય ઉલટા થઇ જવા છતાં પણ તેમનો અર્થ બદલાતો નથી.

૧૭.તમને જાણીને આશ્ચર્ય થશે કે computer દ્વારા ગણિતના સવાલોનો ઉકેલ કરવાવાળી વિધિ એટલે અલ્ગોરિધમ સંસ્કૃતમાં બનેલ છે નહી કે અંગ્રેજીમાં.

૧૮. નાસાના વૈજ્ઞાનિક દ્વારા બનાવાતા ૬th અને ૭th જન્રેસન super computers સંસ્કૃત ભાષા પર આધારિત હશે જે ૨૦૩૪ સુધી બનીને તૈયાર થઇ જશે.

૧૯. સંસ્કૃત સીખવાથી મગજ તેજ થઇ જાય છે અને યાદ કરવાની શકતી વધી જાય છે. તેથી લંડન અને આયર્લેન્ડ ની કેટલીક સ્કુલોમાં સંસ્કૃતને કમ્પલસરી સબ્જેક્ટ બનાવી દીધો છે.

20. આ સમયે દુનિયાના ૧૭ થી વધારે દેશોની ઓછામાં ઓછી એક યુનિવર્સીટી માં તકનીકી શિક્ષાના કોર્સમાં સંસ્કૃત ભણવવામાં આવે છે.