સપના ચૌધરીનો સાડીમાં ધમાકેદાર ડાંસ થયો વાયરલ, લોકોએ ઘણી વખત જોયો

ઈન્ડસ્ટ્રીમાં હીરો હિરોઈન ઉપરાંત પણ ઘણા એવા કલાકાર છે, જે પોતાની અલગ અલગ કલાકારી માટે ફેમસ છે. તેમાંથી એક સપના ચોધરી છે, જેના ડાંસની દીવાની આખી દુનિયા છે. અને હવે તો વિદેશોમાં પણ સપના ચોધરી શો કરવા લાગી છે. હરિયાણાના એક નાના ગામમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી સપના ચોધરીને આજે દરેક ઓળખે છે, અને તે લોકપ્રિયતા તેને સૌથી વધુ બીગ બોસ સીઝન ૧૧ થી મળી છે. સપના ચોધરીનો સાડીમાં ધમાકેદાર ડાંસ થયો વાયરલ, સોશિયલ મીડિયા ઉપર લોકો આ વિડીયો વારંવાર જોઈ રહ્યા છે.

સપના ચોધરીનો સાડીમાં ધમાકેદાર ડાંસ થયો વાયરલ :

સપના ચોધરી પોતાના ધમાકેદાર ડાંસ માટે ફેમસ છે, અને આ વિડીયોમાં તમે તેનો જોરદાર અંદાજ જોઈ શકશો. તેમણે આ વિડીયોમાં ધમાકેદાર ડાંસથી ધૂમ મચાવી દીધી, અને સપના ચોધરીનો આ ડાંસ વિડીયો જોત જોતામાં વાયરલ થઈ ગયો. સપના ચોધરીએ સાડીમાં સ્ટેજ ઉપર ડાંસ કર્યો અને એવો જાદુ પાથર્યો કે લોકો નાચવા માટે મજબુર થઈ ગયા. સપના ચોધરીનો ડાંસ જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ. ભોજપુરી, પંજાબી અને હરિયાણવી ફિલ્મોમાં ધૂમ મચાવનારી સપના ચોધરીના આ અંદાઝ ઉપર તમે પણ ફિદા થઈ જશો.

તે હંમેશાથી જ ડાંસ નંબરથી ધમાલ મચાવતી રહે છે. આ વખતે પણ તેણે પોતાના દેસી અંદાજથી લોકોને દીવાના બનાવ્યા. સપના ચોધરીના આ વિડીયોને તેના ફેન પેજ ઈંસ્ટાગ્રામ ઉપર શેયર કર્યો છે. હાલમાં આ વિડીયો આવ્યાને થોડા જ દિવસ થયા છે અને અત્યાર સુધી તેને હજારો વ્યુઝ મળી ગયા છે. સપના ચોધરીએ તે દરમિયાન ઘણા સ્ટેપ્સ કર્યા અને બધું મળીને આ ડાંસ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સપના ચોધરી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ જોવા મળે છે. ઘણી વખતે તે પોતાના ઈવેંટસના ફોટા શેયર કરતી રહે છે. અને હાલમાં જ તે રાજકારણમાં ઉતરવા માટે સમાચારોમાં છવાયેલી પણ હતી. પરંતુ પાછળથી આ સમાચારો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયો હતો.

સપના ચોધરીએ ઘણી જ નાની ઉંમરમાં પિતાને ગુમાવી દીધા હતા, અને કુટુંબમાં મોટી હોવાથી ૧૦ વર્ષની ઉંમરથી જ ઓર્ક્રેસ્ટ્રામાં ડાંસ કરવાનું શરુ કરી દીધું હતું. ધીમે ધીમે તેમની કારકિર્દી ઉપર આવવા લાગી અને તેને સૌથી વધુ લોકપ્રિયતા બીગ બોસ સીઝન ૧૧ માં આવ્યા પછી મળી. અને અહિયાં સપના ટોપ-5માં જોડાઈ ગઈ હતી.

વિડીયો :