ગુજરાત ના નેતાની દીકરી એ પોતાની બ્યુટી અને ફિટનેશ થી સોસીયલ મીડિયા માં ધમાલ મચાવી,જુઓ તસવીરો

સુંદર અને સુડોળ દેખાવા માટે લોકો બધા જ પ્રયત્નો કરે છે… ડાયટ પ્લાન,વર્કઆઉટ,યોગા,ધ્યાન અને ઘણું બધું..આપણા હોલીવુડ સેલિબ્રિટી અને મોડલ્સ તો પોતાનો સારો એવો સમય તેની પાછળ આપતા હોય છે અને ત્યારે તેઓ પોતાના સુંદર શરીરથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

તેવી જ એક બ્યુટી આજકાલ સોસીયલ મીડિયા પર પોતાની ફિટનેશ માટે ખબરો માં ઉભરી છે અને અમે તમને જણાવી દઈએ કે આ કોઈ બોલીવુડ સેલિબ્રિટી કે મોડેલ નથી પરંતુ ગુજરાતના બીજેપી નેતાની દીકરી છે.

પૂર્વં સ્વાસ્થ્ય મંત્રી ની દીકરી લોકો ને આપે છે ફિટનેશની જાણકારી

ગુજરાતના પૂર્વં મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પોતાના સુંદર શરીરથી લોકોને આકર્ષી રહી છે. તેના ફોટા જોઈએ તો એવું લાગે છે કે આ કોઈ મોડેલ કે ફિલ્મની સેલિબ્રટી હશે જેને પોતાની કારકિર્દી માટે ફિગર જાળવી રાખ્યું છે પરંતુ સાચી વાત તો એ છે કે તેમનો વ્યવસાય મોડેલિંગ કે ફિલમ લાઈન નથી પરંતુ તે ફિટનેશ ટ્રેનર હોવાથી લોકોને શુંદર અને ફિટનેશની જાણકારી આપે છે. સપનાએ ન્યુટ્રીશીયન સાયન્સ માં પીએચડી કરેલ છે અને અત્યારે ફિટનેશ ટ્રેનર નું કામ કરે છે.

આમનું નીચે ખુબ સરસ ઈન્ટરવ્યું છે એ ખાસ સાભળજો સ્વસ્થ રહેવા માટે રાજીવ દીક્ષિત નાં અમે જે જે આર્ટીકલ મુક્યા છે એની જ ઘણી ખરી વાત એમના ઈન્ટરવ્યું માં પણ છે.

શુંદર ફિગર માટે 30 કિલો વજન ઘટાડ્યું

આમ તો આ શુંદર ફિગર મેળવવા તેમણે ખુબ જ મહેનત કરી છે… એક સમયે તેનું વજન 86 કિલો ગ્રામ હતું. પછી તેણે નિયમિત વર્કઆઉટ થી 33 કિલો વજન ઘટાડ્યું અને હવે 55 કિલોના વજન થી આકર્ષક ફિગર જાળવી રાખ્યું છે.

આમનું નીચે ખુબ સરસ ઈન્ટરવ્યું છે એ ખાસ સાભળજો સ્વસ્થ રહેવા માટે રાજીવ દીક્ષિત નાં અમે જે જે આર્ટીકલ મુક્યા છે એની જ ઘણી ખરી વાત એમના ઈન્ટરવ્યું માં પણ છે.

પોતાનું હોટ અને ખુબજ આકર્ષક લુકથી સોસીયલ મીડિયામાં તે ધમાલ મચાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ ઉપર લખો લોકો તેને ઝડપથી ફોલો કરી રહ્યા છે,તે ફેશબુક ઉપર પણ ખૂબજ લોકપ્રિય છે અને તેની દરેક ફોટા ને લખો લાઇક્સ મળે છે.

આમનું નીચે ખુબ સરસ ઈન્ટરવ્યું છે એ ખાસ સાભળજો સ્વસ્થ રહેવા માટે રાજીવ દીક્ષિત નાં અમે જે જે આર્ટીકલ મુક્યા છે એની જ ઘણી ખરી વાત એમના ઈન્ટરવ્યું માં પણ છે.

આમતો સોસીયલ મીડિયા ઉપર તેના ફોટા વાયરલ થવાના કિસ્સા પણ ગમે તેવા છે આમ તો સપના ત્યારે ચર્ચામાં આવી જયારે તેના ફોટાને ભારતીય જાણતા પાર્ટીના અસમ વિધાયક અને જાણીતા એક્ટર્સ અંગૂરલતા ના નામ ઉપર વાયરલ કરી દેવામાં આવ્યો હતો, પછી જયારે સાચી વાત સામે આવી ત્યારે લોકોએ સપના વિષે શોધખોળ શરૂ કરી દીધી અને જોતજોતામાં તેના લાખો ફોલોઅર્સ બની ગયા.

આમનું નીચે ખુબ સરસ ઈન્ટરવ્યું છે એ ખાસ સાભળજો સ્વસ્થ રહેવા માટે રાજીવ દીક્ષિત નાં અમે જે જે આર્ટીકલ મુક્યા છે એની જ ઘણી ખરી વાત એમના ઈન્ટરવ્યું માં પણ છે.

એમનું ગુજરાતી માં નીચે વિડીયો માં ઈન્ટરવ્યું પણ આપ્યું છે.

આમનું નીચે ખુબ સરસ ઈન્ટરવ્યું છે એ ખાસ સાભળજો સ્વસ્થ રહેવા માટે રાજીવ દીક્ષિત નાં અમે જે જે આર્ટીકલ મુક્યા છે એની જ ઘણી ખરી વાત એમના ઈન્ટરવ્યું માં પણ છે.

વિડીયો