સો વર્ષ સુધી લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મેળવવા માટે વિશેષ સપ્ત ધાતુ પોષક ચૂર્ણ, ખુબ સરળ અને ઘરે બની શકે.

સો વર્ષ સુધી લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મેળવવા માટે વિશેષ સપ્ત ધાતુ પોષક ચૂર્ણ !!

આયુર્વેદ મુજબ શરીરમાં સપ્ત ધાતુ હોય છે, આખું શરીર તેના દ્વારા જ ચાલતું હોય છે. આજે અમે તમને જે સપ્ત ધાતુ પોષક ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે ઉત્તમ રસાયણ છે, તે નસ નાડીઓ અને વાત વાહિનીઓને શક્તિ પૂરી પાડે છે. સાત્વિક ભોજન પણ સદાચરણ સાથે તેના સતત સેવનથી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે, અને ઘઢપણના રોગ સતાવતા નથી.

તે બનાવવા માટે જરૂરી સામગ્રી છે

અશ્વગંધા ૧૦૦ ગ્રામ,

આંબળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ,

હરડે ૧૦૦ ગ્રામ,

આ ત્રણે વસ્તુનું ચૂર્ણ એક બીજા સાથે ભેળવી લો. હવે તેમાં ૪૦૦ ગ્રામ વાટેલ સાકર ઉમેરી લો. અને તેને કોઈ કાચની બરણીમાં ભરીને મૂકી દો.

રોજ એક ચમચી ગરમ પાણી સાથે કે ગરમ દૂધ સાથે કે ચૂર્ણ આખું વર્ષ ફાકી લેતા રહો.

જે વ્યક્તિ કાયમ માટે આ ખાશે તેની તો ઉંમર કેટલી હશે તેનો અંદાઝ પણ લગાવવો મુસ્કેલ છે. જો કોઈ વ્યક્તિ તેને ત્રણ મહિના થી ૧ વર્ષ ખાશે તો શરીર પણ ઘણા વર્ષો સુધી નીરોગી રહેશે. આ યોગને બનાવવા માટે બસ એક વાતને ધ્યાનમાં રાખશો કે બધી વસ્તુઓ સ્વસ્ચ્છ લઈને જ ચૂર્ણ બનાવવું. જીવાત વાળી અશ્વગંધા ન લેવી. આ સામગ્રી કોઈ વિશ્વાસપાત્ર દુકાનવાળા પાસેથી જ લેવી. સપ્ત ધાતુ પોષક ચૂર્ણ

સપ્ત ધાતુઓનું વર્ણન :-

૧) રસ

૨) લોહી

૩) માંસ

૪) મેદ

૫) અસ્થી

૬) મજ્જા

૭) શુક્ર

કદાચ તમને ખબર ન હોય પણ તમારા માટે થયેલ ભોજન માંથી શુક્રનો ક્રમ ઘણો લાંબો છે. અને તે શરીરનો સાર છે, પણ અમે તમારા માટે ક્ષણિક આનંદ માટે તેને તરત કાઢી નાખીએ છીએ. એટલા માટે જ આપણા પૂર્વજ બ્રહ્મચર્ય રક્ષણ માટે અનેક કાર્ય કરેલ છે. અને સંભોગને પણ કરવા માટે થોડા સિદ્ધાંત નક્કી કરેલ. પણ આપણે લોકોએ આપણા જીવનનું પતન આપણા હાથે જ કરેલ.

ઠીક જવા દો જે પાઠક શુક્ર બનવાની આખી વાત જાણવા માગો છો કે શુક્રને મજબુત કરવા માગો છો તો નીચે આપેલ લખાણને વાચી શકો છો. સપ્ત ધાતુ પોષક ચૂર્ણ

જો કોઈ રોગી કે બીમાર વ્યક્તિ જેને પણ ભલે કબજીયાત હોય કે કોઈ મોટો રોગ હોય તેને આ ચૂર્ણનું સેવન કરતા પહેલા એક વખત શરીરને શોધ લેવું જોઈએ. તેના માટે અમે એક ઉત્તમ ચૂર્ણ જણાવેલ હતું કે શરીર શોધન ચૂર્ણ. તેને પણ બનાવવું ખુબ જ સહેલું છે. તે બનાવી તેનું સેવન કરો. જયારે શરીર એક વખત સાફ થઇ જાય તો આ ચૂર્ણ ગજબની અસર દેખાડશે. સપ્ત ધાતુ પોષક ચૂર્ણ