મેડીકલ સારવાર વગર જ ચોથા સ્ટેજ પર પહોચેલ કેંસર થી આ મહિલાએ આવી રીતે જીત્યો જંગ

કેન્સર એક ગંભીર રોગ છે, તેનાથી જીવ પણ જઈ શકે છે. અનિયમિત ખાવા પીવાનું અને અવ્યવસ્થિત દિનચર્યાને લીધે દિવસે ને દિવસે તેના દર્દીઓ ની સંખ્યા સતત વધતી જાય છે. કેન્સર જો શરૂઆતને સ્ટેજ માં હોય તો તેનો ઉપચાર સરળ માનવામાં આવે છે, પણ જો તે ચોથા એટલે કે છેલ્લા સ્ટેજે પહોચી જાય તો ઉપચાર ખુબ મુશ્કેલ અને પીડાદાયક હોય છે. કેમ કે આ સ્ટેજમાં કીમોથેરોપી અને સર્જરીથી દર્દીનો ઉપચાર કરવામાં આવે છે. પણ કુદરતમાં આપણી આસપાસ ઘણા એવા ખોરાક રહેલા છે જેના સેવનથી કેન્સરના છેલ્લા સ્ટેજ ઉપર પહોચ્યા પછી પણ વગર સર્જરી અને કીમોથેરોપીથી કેન્સરને દુર કરી શકાય છે. આવી જ એક ઘટના થોડા દિવસો પહેલા સામે આવી છે જે ચોકાવનારી હતી. આવો જાણીએ તેના વિષે.

એન કેમરૂન

એન કેમરૂન એક એવી મહિલા છે જે કેન્સરના છેલ્લા સ્ટેજ ઉપર પહોચી ગઈ હતી. તેવા સમયે તેની પાસે એક જ રસ્તો હતો કીમોથેરોપી. પણ તેણે કીમોથેરોપી ન કરવાવીને પોતાના માટે એક બીજો રસ્તો શોધ્યો અને કેન્સર જેવી જીવલેણ બીમારીને સરળતાથી હાર આપી. જી હા ભલે તમને આ વાત વિચિત્ર લાગે પણ એન કેમરુને રોજ એક લીટર ગાજરનું જ્યુસ પી ને કેન્સરને હાર આપી. આ સમાચાર ઇન્ડિયા ટાઈમ્સ ડોટ કોમમાં પ્રકાશિત થયા.

કેન્સર અને ગાજર

એન કેમરૂને જણાવ્યું કે તે રોજ તે રોજ એક લીટર ગાજરનું જ્યુસના ઉપયોગ થી કેન્સરના ચોથા સ્ટેજથી બચવામાં સફળ રહી છે. કેમરૂન મુજબ “2013 માં તેને કોલોન કેન્સર વિષે ખબર પડી. ડોકટરે તેને કીમોથેરોપી કરાવવાની સલાહ આપી હતી.” કેમરૂન જણાવે છે કે તે સાથે ડોકટરે તે પણ જણાવી દીધું કે તેનાથી કદાચ તમને થોડા સમય સુધી જીવન મળી જશે પણ કાયમ માટે ઠીક નહી થઇ શકે. તેથી તેણે કીમોથેરોપી કરાવવાની ના કહી દીધી.

કેન્સરના લીધે પોતાના પતિને પણ ખોઈ ચુકેલી કેમરૂન પહેલાથી જ કેન્સર સાથે જોડાયેલ ઘરેલું ઉપાયોના પ્રયોગ કરી ચુકી હતી. પણ ફાયદા મળ્યા ન હતા. કેમરૂનએ ઓનલાઈન કેન્સરના ઇલાજના વિકલ્પ શોધ્યા. તે સંશોધન દરમિયાન તેણે વાચ્યું કે રાલ્પ કોલે નામના વ્યક્તિએ લખ્યું હતું કે પોતામાં મિત્રની પત્નીની સલાહથી તેને 2.25 કિલો ગાજરનું જ્યુસ પીવાનું શરુ કર્યું તેને ઘણો લાભ થયો. કેમરૂન આ લેખથી ખુબ પ્રભાવિત થઇ. તેને પણ તેવું કરવાનું વિચાર્યું. તે 8 અઠવાડિયા સુધી રોજ 2.25 કિલો ગાજરની જ્યુસનો ઉપયોગ કરી રહી. જેનાથી ટ્યુમરનું વધવાનું બંધ થઇ ગયું. 13 મહિના પછી તેનું કેન્સર એકદમ જ ઠીક થઇ ગયું. ત્યારે તેને ખબર પડી કે તેનું કેન્સર ચોથા સ્ટેજનું કેન્સર હતું.

કેવી રીતે કેન્સરથી બચાવે છે ગાજર :

બ્રિટેન નિવાસી ન્યુ કેન્સર યુનીવર્સીટીના સંશોધકો મુજબ તેમાં રહેલા પોલીએસીટીલીનને ટ્યુમરના વિકાસ ઉપર લગામ લગાડવા અને કેન્સર કોશિકાઓને નાશ કરવામાં ખુબ અસરકારક છે. ગાજરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. સાથે જ તેમાં એન્ટી-ઓક્સીડેટ્સ બીટા-કેરોટીન, અલ્ફા કેરોટીન, કેલ્શિયમ, વિટામીન એ, બી1, બી2, સી અને એ પણ હોય છે.

તે બધા વિટામિન્સ અને મિનરલ્સ શરીરને ઘણા ફાયદા પહોચાડે છે, જેમ કે તે સ્કીનને હેલ્દી રાખે છે અને હાડકાને મજબુત કરે છે. સ્ટડી જણાવે છે કે ગાજર ખાવાથી લંગ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સર હોવાનો ડર દુર થાય છે. ગાજરમાં ફૈલકારીનોલ અને ફૈલકૈરીન્ડીયોલ હોય છે. તે એન્ટી-કેન્સર પ્રોપર્ટીજ છે, જેનાથી કેન્સર થતું નથી. ગાજરમાં મળી આવતા એસીડ ટ્યુમરને રોકી શકે છે. ગાજરમાં અલ્મ રેટીનોઈક એસીડ મહિલાઓમાં સ્તન કેન્સરની કારક કોશિકાઓમાં થનાર શરૂઆતનો ફેરફારને રોકી શકાય છે.

તમને પણ કેન્સર ન થાય તેના માટે પહેલા થી જ તૈયાર રહો, એટલે કે હેલ્દી અને પોષ્ટિક ખાવ, નિયમિત કસરત કરો અને સમય પ્રમાણે શરીરની જરૂરી તપાસ કરાવો અને ડોક્ટરની સલાહ લેતા રહો.


Posted

in

, ,

by