માત્ર ૭ દિવસ સુધી આ ઉપાય કરવામાં આવે તો તમને ગોઠણના દુખાવો પણ ગોઠણીએ પડવા મજબુર થઇ જશે !!

ગોઠણનો દુખાવો કેવો પણ હોય તેને દુર કરો માત્ર સાત દિવસમાં

ગોઠણનો દુખાવો ઉંમર વધવા સાથે સાથે વધતો રહે છે ઘણા ગોઠણમાં દુખાવો ઈજા થવાને કારણે કે પછી ગઠીયા રોગને કારણે પણ થાય છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ગોઠણની ગ્રીસ ખલાશ થઇ ગઈ તેથી અમને દુખાવો થઇ રહેલ છે. જે પછી યુરિક એસીડ નુ શરીરમાં ઘણું વધી જવાથી પણ તેના દુખાવાનું કારણ છે.

ઘણી વખત તો ગોઠણનો દુખાવો એટલો વધી જાય છે કે તે સહન પણ નથી થઇ શકતો. અને વ્યક્તિની હાલત ખરાબ થઇ જાય છે. કસરત કરવાથી આપણે આ દુખાવાથી થોડા અંશે રાહત મેળવી શકીએ છીએ. કેમ કે તેનાથી એક તો ગોઠણનું આક્ડાઈ જવું દુર થાય છે. અને ગોઠણનું હલન ચલન સરળ કરી દે છે. અને તેનાથી દુખાવો પણ ઓછો થઇ જાય છે.

જો આપણા ગોઠણ યોગ્ય રીતે કામ નથી કરતા તો આપણ ને ચાલવા ફરવામાં તકલીફ થાય છે. અને ગોઠણને વાળવા અને સીધા કરવામાં પણ સક્ષમ નથી રહેતા. ગોઠણ ઉપર લાલીમાં અને સોજો આવી જાય છે. અને ગોઠણ ને વાળતી વખતે ખસી જવા કે તુટવા જેવો અવાજ આવવા લાગે છે. જે પગના ગોઠણમાં દુખાવો થાય છે તે પગમાં ગુનગુની થવા લાગે છે.

તો આજે અમે તમને ગોઠણમાં થતા દુખાવાથી બચવા માટે એક એવો ઉપાય લાવ્યા છીએ જે તમને ગોઠણના દુખાવાને ઓછો જ નથી કરતું પણ તમારા દર્દને મૂળમાંથી દુર કરી દે છે.

જરૂરી સામગ્રી :

૧. એક નાની ચમચી હળદર

૨. એક ચમચી મધ

૩. ચપટી ભર ચૂનો

બનાવવાની રીત અને ઉપયોગ ની રીત

તમારે હવે શું કરવાનું છે આ ત્રણે વસ્તુને એક બીજા સાથે સારી રીતે મિક્સ કરી લો થોડું એવું પાણી નાખીને પેસ્ટ બનાવી લો. તમે આ વસ્તુને થોડી વધુ પણ લઇ શકો છો જેથી તમારા ગોઠણ પર ઓછી ન પડે. હવે આ પેસ્ટને તમારા ગોઠણ ઉપર લગાવો અને દસ મિનીટ સુધી માલીશ પણ કરો. અને આ ઉપાય તમારે રાત્રે સુતી વખતે પણ કરવાનું છે.

હવે જયારે તમે માલીશ કરી લો તો તેની ઉપર સુતરાઉ કપડું કે બેન્ડેજ બાંધીને સુઈ જાવ અને સવારે હુફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાયથી તમારો દુખાવો ઘટતો જશે અને આ ઉપાય સતત સાત દિવસ સુધી કરવાનું છે. અને તમારો દુખાવો કેવો પણ હોય મૂળમાંથી દુર થઇ જશે.

મહેરબાની કરીને ધ્યાન આપો :

૧. મિત્રો આ હતો ગોઠણના દુખાવાને દુર કરવાનો ઉપાય. હવે તમારે થોડી વાતો નું ધ્યાન પણ રાખવાનું છે જેવી કે ચરબીયુકત અને પ્રોટીનયુક્ત ખાવાનું ન ખાવું.

૨. બટેટા, શિમલા મરચું, લીલા મરચા. લાલ મરચા, વધુ મીઠું, રીંગણ, ન ખાવા.

૩. ગોઠણને ગરમ અને બરફ પેડ્સ થી શેક કરો.

૪ ગોઠણ નીચે ઓશીકું રાખો.

૫. વજન ઓછું રાખો તેને વધવા ન દો.

૬. વધુ લાંબા સમય સુધી ઉભા ન રહો.

૭. આરામ કરો દુખાવો વધારે તે પ્રકારના કામ ન કરવા. નહી તો તમારો દુખાવો વધી જશે અને તમે તેને સહન નહી કરી શકો.

8. સવારે ખાલી પેટ ત્રણ થી ચાર અખરોટ ખાવ, પાલક ખાવ, સરગવો ખાઓ વિટામીન ઈ યુક્ત ખાવાનું ખાવ. અને આ વાતોનું ધ્યાન રાખો કે સાથે સાથે આ ઉપાય કરો તો તમારો ગોઠણ નો દુખાવો મૂળમાંથી દુર થઇ જશે.