આ ચાર રાશિઓના માટે ખુશી લઈને આવશે શનિવારનો દિવસ, ભાગ દોડ પણ કરાવી પડી શકે છે.

શનિદેવાની કૃપા વર્ષાની પાત્ર થશે આ 4 રાશિઓ, થોકડા બંધ ખુશી લઈને આવશે શનિવારનો દિવસ.

અમે તમને શનિવાર 7 માર્ચનું રાશિફળ જાણવા જઈ રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખુબ વધુ મહત્વ છે, રાશિફળ દ્વારા ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે, રાશિફળનો આધાર નક્ષત્રની ચાલ ઉપર રહેલો છે, દરેક દિવસે ગ્રહની ચાલ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે.

મેષ રાશિ

આજે તમારું નસીબ તમને પૂરેપૂરું સાથે અપાશે, નવા કોન્ટેક્ટથી ફાયદો થશે. આજે તમે તમારા મહેનત પૂર્વક કરેલા કાર્યથી તમારા બોસનું દિલ જીતી લેશો. તમારા કામ કાજનાં વખાણ થશે. અફવાઓ ઉપર ધ્યાન ના અપાતા પોતાના કાર્યમાં પોતાનું મન લગાવી રાખો. મિત્રની સહાયતા મળશે. પોતાના આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખજો . કેરિયર માટે સતર્ક રહો, ભાગ્યનો સાથ હોવાથી અટકી ગયેલી પરિયોજનામાં પ્રગતિ જોવા મળશે.

વૃષભ રાશિ

આજે સમાજમાં તમારું સમ્માન વધશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો, બિઝનેસમાં આત્મનિર્ભરતા રહશે. નવા લોકો સાથે કોન્ટેક્ટ વધશે. તમારામાં કોઈ પણ જાતની ઉતાવળના લાવશો. જેથી તમારું જ તેમાં નુકશાન થઇ જાય. શંકાશીલ આર્થિક લેવડ-દેવળમાં ફસાવાના હોવાથી સાવધાન રહો, બીજાને ભરોશે ના રહેશો અને પોતાની સિધ્ધાંત ઉપર કાર્ય કરતા જાઓ સફળતા અવશ્ય મળશે. ઉચ્ચ અધિકારીઓનો સહકાર મળશે અને તમે પ્રોત્સાહિત થશો.

મિથુન રાશિ

આજે તમારા ઘર પરિવારમાં તમારું ખુબ વધુ માન સમ્માન વધશે. બિઝનેસ અને કામકાજ સાથે જોડાયેલી પરેશાનીઓ ખતમ થઇ જશે. ફોક્ટની ભાગદોડ પણ પુરી થશે.વાતને વધારવાથી વિવાદ થઇ શકે છે. નકામા ખર્ચ વધવાની આશા છે. ગરીબોમાં કપડાંનું વિતરણ કરો.

કર્ક રાશિ

આજે તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે. ભૌતિક સુવિધા તરફ તમારું મન ઢળશે. વ્યક્તિગત સમસ્યા પુરી થઇ જશે. નાના ભાઈ કે બેહેન સાથે મેળભવ રહેશે. ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો. સંતાન સંબંધિત ખુશીના સમાચાર મળશે. આજે તમે મિલકત કે રોકાણ માટે સાવધાની રાખજો. રચનાત્મક કાર્ય પૂરું થશે, લોકો તમારા કાર્યની ખુબ વધુ પ્રશંસા કરશે, સારા કરેલા નિર્ણય ભવિષ્યમાં લાભ પ્રદાન કરશે.

સિંહ રાશિ

આજે તમે ખુબ વધુ સુસ્તી મહેસુસ કરશો. જેનાથી તમારા કાર્યમાં મોડું થઈ શકે છે. કોઈ મહત્વ પૂર્ણ યોજના આગળ વધી શકે છે. કોઈ નવું અને સકારાત્મક કામ કરશો, તો તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. વ્યવસાયમાં લાભ થવાથી મન પ્રફુલ્લિત રહશે. આર્થિક સ્થિતિ સ્થિર રહશે, ભૌતિક સુખની પ્રાપ્તિ થશે અને દામ્પત્ય જીવન સુખમય રહશે, તમે કોઈ નવી ભાગીદારીમાં પ્રવેશ કરી શકો છો.

કન્યા રાશિ

આજે તમે તમારા કારોબારમાં દિવસે ડબલ તો રાતે ચારગણી પ્રગતિ કરતા આગળ વધશો. નજીકના સંબંધમાં અચાનક ઊથલપાથલના સંકેત છે. તેનાથી તમે પરેશાન રહેશો. દરેક કાર્યમાં સફળતા મળવાની આશા છે, કર્મચારીને બઢતીની પુરી શક્યતા છે, તમે પોતાના સાથે સમય વિતાવશો, આર્થિક સ્થિતિને લઈને થોડા સતર્ક રહેવાની જરૂર છે, જટિલ સમસ્યાનું સમાધાન મળશે.

તુલા રાશિ

આજે દિવસ ઉગતાની સાથે આર્થિક સુધારો થશે. આજે તમારી કોઈ ઈચ્છા પુરી થશે, અપરણિત લોકો માટે દિવસ સારો રહશે, લગ્નના પ્રસ્થાવ આવવાની પણ શક્યતા છે, આકસ્મિત ધનલાભ અને સંતાનથી લાભ થવાની શક્યતા છે. તમે ધાર્મિક અનુષ્ઠાન પ્રત્યે મહસૂસ કરશો. આજે કોઈ બાબતમાં વધારે ઉદારતા ના દાખવશો. કોઈ કારણ વગર મુસીબતનો સામનો કરવો પડી શકે છે. તકને હાથમાંથી નીકળવા ના દેશો.

વૃષિક રાશિ

આજે ધાર્મિક કાર્યમાં તમારો સમય વીતશે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના ઉપર પ્રયત્ન પણ કરશો. તમારી સામાજિક કાર્યોમાં ગતિવિધિઓમાં રુચિ રહશે, ખાવા પીવામાં બેકાળજી ના રાખશો. તમારી આર્થિક તાકાતને પહેલા કરતા વધુ મજબૂત કરશો. રોકાઈ ગયેલું ધન મળવાના આસાર છે. તમારા કામને ભાગ્યના ભરોશે ચાલવા દેવાની કોશિશ ના કરશો.

ધનુ રાશિ

તમારા સંતાનો તમારા સાથે વધુ સમય સાથે રહેવાની માંગણી કરશે. તમારું પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહશે. તમારી ભાવનાઓનું સમ્માન થશે. કોઈ રમણીય સ્થળના પ્રવાસનું સૌભાગ્ય મળશે. તમારી તબિયતનું ધ્યાન રાખો. કાર્ય માટે કરેલી યાત્રા ઉપયોગી સાબિત થશે. કામનું પ્રેસર વધુ રહશે. તમે વધુ મહેનત અને સમર્પણને કારણે બીજા કરતા આગળ રહેશો.

મકર રાશિ

કોઈ કામને કારણે તમારે યાત્રા કરાવી પડશે, માનસિક ભટકાવને કારણે કામ ઉપર ધ્યાન આપવામાં તકલીફ થશે, તમારા દિલની વાત તમારા પાર્ટનરથી બિલકુલ છુપાવશો નહિ. કાર્યક્ષેત્રમાં અનુભવી લોકો સહાય કરશે, પોતાની જ વાત કહીને તેમાં ફેરબદલ ના કરશો.

કુમ્ભ રાશિ

આજે નવા રોકાણનો સમય છે બેકાર લોકો માટે દિવસ સારો હોઈ શકે છે. કેરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. આવનાર સમયમાં તમને તમારા બધા કાર્યોમાં સફળતા જરૂર મળશે. પર્શનલ અને પ્રોફેશનલ બંને જીવનમાં સુખ મળશે.

મીન રાશિ

આજે તમે તમારા સાહસના બળ ઉપર સંપત્તિ અને સફળતા મેળવશો. સારું રહશે કે તમે આજે તમારી ઓફિસમાં કોઈ કાર્ય કરવામાં ઉતાવળ ના કરો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. પૈસાના પ્રવાહ માટે ચિંતિત રહી શકો છો. પોતાના સાથીની સહાનુભૂતિ મેળવવા માટે સફળ થશો.