સાઉથ સિનેમાના આ સુપરસ્ટાર્સની દીકરીઓ છે અત્યંત સુંદર, બધી છે ફિલ્મી દુનિયાથી દૂર.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

સામાન્ય લોકો હંમેશા વિચારે છે કે જો આપણે પણ સેલીબ્રેટીના સંબંધી હોત કે પછી તેની સાથે કોઈ પણ રીતે ઓળખાણ થઇ જાય પરંતુ વાસ્તવમાં તેના સંબંધીઓ હોય છે તેને કોઈ વસ્તુથી ફરક નથી પડતો. સેલીબ્રીટી અમારા અને તમારા માટે હોય છે, પરંતુ પોતાના ઘર કે સંબંધિઓમાં જરાપણ એવું નથી હોતું જેવું આપના ઘરમાં સામાન્ય સભ્ય હોય છે.

સેલીબ્રીટીઝમાં અમુક કલાકારોએ પોતાના બાળકોને લોન્ચ કરવા પોતાના અભિનયની પરંપરા આગળ વધારે છે પરંતુ ઘણા કલાકારો એવું નથી કરતા. એવું એટલા માટે કેમ કે મોટાભાગના કલાકારોના બાળકો પણ કલાકાર બને તે જરૂરી નથી હોતું. સાઉથ સિનેમાના આ સુપરસ્ટાર્સની દીકરીઓ છે ઘણી જ સુંદર, પરંતુ ફિલ્મોમાં તમે તેમાંથી કોઈને નહિ જોઈ હોય.

સાઉથ સિનેમાના આ સુપરસ્ટારની દીકરીઓ છે ઘણી જ સુંદર :-

સાઉથ સિનેમામાં કામ કરવા વાળા થોડા બાળકોમાં ફિલ્મી દુનિયામાં આવવા માટે ઉત્સુકતા રહે છે, પરંતુ આ ફિલ્મી દુનિયા માંથી થોડા કલાકારોના બાળકો દુર રહીને પોતાના કામમાં વ્યસ્ત રહે છે. તો આવો આજે અમે તમને જણાવીએ સાઉથ સિનેમાના ઉત્તમ કલાકારની સુંદર દીકરીઓ.

વિક્રમ :-

સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિક્રમ જેના અભિનય ઉપર ઘણી તાળીઓ પડે છે. તેમણે પોતાની કારકિર્દીમાં બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને ઘણી છોકરીઓ તેની ઉપર મરે છે પરંતુ તે બધાની બરોબર તેમની એક દીકરી છે. વિક્રમની દીકરીનું નામ અક્ષિતા છે અને જે દેખાવમાં ઘણી જ સુંદર છે.

મોહનલાલ :-

સાઉથ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલે તમિલ-તેલુગુ અને કન્નડ ભાષાઓમાં લગભગ ૩૪૦ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે ઉપરાંત બોલીવુડમાં પણ હાથ અજમાવ્યો છે. તેની દીકરીનું નામ વિસ્મયા મોહનલાલ છે અને તે પણ દેખાવમાં કોઈ અપ્સરાથી ઓછી નથી.

અર્જુન સરજા :-

સાઉથના સુપરસ્ટાર અર્જુન સરજા પણ પોતાના ઉત્તમ અભિનય અને એક્શન ફિલ્મો માટે પણ ઓળખાય છે. તે ઉત્તમ કલાકાર છે અને તેની દીકરીનું નામ એશ્વર્યા અર્જુન છે અને પ્રોફેશનલ છે તે પણ સાઉથની અભિનેત્રી છે.

મામૂટી :-

સાઉથ સિનેમાના જોરદાર અભિનેતા મામૂટી (Mammootty) ધંધાથી એક કલાકાર અને હવે પ્રોડ્યુસર પણ છે. તેને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેની દીકરીનું નામ કુટ્ટી સુરુમી છે અને તે ઘણી વધુ સુંદર છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.