સવારે 1 ગ્લાસ પાણીમાં ચપટી જેટલું જ આ ભેળવીને પીવાથી વૃદ્ધ માણસ 20 વર્ષના યુવાન અને હાડકા લોખંડી બની જાય, મધુમેહ દુર થાય, બ્લડ પ્રેશર અને લોહી સાફ કરવામાં અદ્દભુત છે
શિલાજીત શારીરિક શક્તિ વધારે છે. તેના સેવનથી વૃદ્ધ માણસમાં પણ 20 વર્ષના યુવાન જેવી શક્તિ આવી જાય છે. શિલાજીત ના ફાયદા જાણતા પહેલા તમારે તે જાણવું જરૂરી છે કે ખરેખર શિલાજીત શું છે? પ્રાચીન વૈદિક ગ્રંથો મુજબ પથ્થરમાંથી શિલાજીત બને છે. ઉનાળામાં સૂર્યની ગરમીથી પહાડોના ખડક ની ધાતુ ઓગળવા લાગે છે તેને શિલાજીત કહેવામાં આવે છે. તે ચારકોલ જેવું ઘાટું અને કાળું હોય છે. શીલાજીતનો સ્વાદ ક્સૈલ, ગરમ અને વધુ કડવો હોય છે. તેમાંથી ગૌમૂત્ર જેવી ગંધ આવે છે. શિલાજીત ચાર પ્રકારના હોય છે. સ્વર્ણ, રજત, લોહ અને તામ્ર. શીલાજીતનું સેવન સવારે એક ગ્લાસ પાણીમાં મક્કાઈના દાણા કે એક ચપટી જેટલું ઘોળીને પીવાથી નીચે જણાવ્યા મુજબના ફાયદા મળશે, આવો જાણીએ તેનાથી થતા ફાયદાઓ વિષે.
શીલાજીતના 14 અદ્દભુત ફાયદા :
શારીરિક શક્તિ :
શીલાજીતનો સૌથી પહેલો અને મોટો ફાયદો એ છે કે તે પુરુષોની શારીરિક શક્તિને વધારે છે. શીલાજીતના સેવન કરતી વખતે તમે મરચું મસાલો, ખાટું અને વધુ મીઠા વાળા ખોરાક ના સેવન ની પરેજી રાખવી.
તણાવની તકલીફ :
શીલાજીતનું સેવન કરવાથી તનાવ ઉત્પન કરનાર હાર્મોન્સ સંતુલિત થઇ જાય છે જેથી માનસમાં ટેન્શન ની તકલીફ થતી નથી.
શરીરમાં શક્તિ વધારે :
તરત શક્તિ આપે છે શિલાજીત. તેમાં વધુ પ્રમાણમાં રહેલા વિટામીન અને પ્રોટીન ને કારણે શરીરમાં શક્તિ વધી જાય છે.
હાડકાના રોગમાં :
શિલાજીત ખાવાથી હાડકાની મુખ્ય બીરારીઓ જેવી કે સાંધાના દુઃખાવા અને ગઠીયા ની તકલીફ દુર થવાની સાથે હાડકા મજબુત બને છે.
બ્લડપ્રેશર માં :
બ્લડપ્રેશર ને સામાન્ય કરી શકાય છે શિલાજીત ના ઉપયોગ કરવાથી. તે શરીરમાં લોહીને સાફ કરીને નસ નું લોહીનો સંચાર ઠીક કરે છે.
વૃદ્ધ થવાથી અટકાવે છે : ઉંમર વધવાની સાથે શરીરની ચામડી કરચલી વાળી થવા લાગે છે. તેવામાં સફેદ મુસળી, અશ્વગંધા અને શીલાજીતને ભેળવીને બનાવવામાં આવેલ દવા શરીરને ફરીથી યુવાન બનાવવાનું કામ કરે છે.
ડાયાબીટીસ ના રોગમાં :
શિલાજીત મધુમેહ થી પીડિત લોકો માટે ખુબ જ ફાયદાકારક ઔષધી છે. એક ચમચી ત્રિફળા ચૂર્ણ અને એક ચમચી મધ બે રત્તી શિલાજીત સાથે ખાવાથી મધુમેહમાં ઠીક થઇ જાય છે.
વધારે છે મગજની શક્તિ :
રોજ એક ચમચી માખણ સાથે શિલાજીત નું સેવન કરવાથી મગજની શક્તિ વધે છે. શિલાજીત ન માત્ર શરીરને શક્તિ આપે છે તે મગજને પણ તેજ કરે છે.
હ્રદયની બીમારીમાં શોલાજીત :
હ્રદય ને સારું રાખવા માટે ખુબ જ સારી ઔષધી છે શિલાજીત. તે રક્તચાપ ની તકલીફને પણ ઠીક કરે છે.
સોજામાં શિલાજીત :
જો ગઠીયા કે સોજાની તકલીફ થઇ રહી હોય તો શીલાજીતના સેવન કરવાથી તમને રાહત મળશે.
નબળું પાચનતંત્ર :
જયારે પાચનતંત્ર નબળું થાય છે ત્યારે માણસના શરીરને ઘણી બીમારીઓ થવા લાગે છે. શિલાજીત ખાવાથી પાચનતંત્ર મજબુત અને સ્વસ્થ બને છે.
કીડીની તકલીફ :
પૈનક્રીયાજ અને કીડની ની તકલીફને ઠીક કરે છે શિલાજીત. કેમ કે શિલાજીત શરીરમાં લોહી સર્ક્યુલેશન ને ઠીક રાખે છે.
નબળું મગજ :
મગજની બીમારીને દુર કરવા માટે શીલાજીતનું સેવન કરો. દૂધ અને મધ સાથે શિલાજીતને સવારે સૂર્ય ઉગતા પહેલા સેવન કરવું જોઈએ.
શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે :
શરીરની નબળાઈ દુર કરવી અને બીમારીઓ સામે લડવામાં રોગપ્રતિકારક શક્તિ ને વધારવા માટે શિલાજીતના સેવન થી થાય છે. દૂધ સાથે સવાર સાંજ શિલાજીત ખાવાથી માણસ બીમાર પડતો નથી.
શિલાજીત ખાવામાં રાખવામાં આવતી સાવચેતી :
વધુ શિલાજીત ખાવાથી એલર્જી થઇ શકે છે. ગર્ભાવસ્થામાં શિલાજીત ન ખાવું જોઈએ. શિલાજીત ના વધુ સેવનથી દુર રહેવું જોઈએ.