સાક્ષાત્ માતાનું રૂપ હોય છે, આ ત્રણ નામ વાળી સાસુ, વહુને કરે છે પોતાની દીકરીથી પણ વધારે પ્રેમ.

સાસુ વહુનો સંબંધ અત્યંત વિશેષ સંબંધ હોય છે. એક છોકરી જ્યારે લગ્ન કરીને નવા ઘરમાં આવે છે, તો તે પોતાની સાસુ માં પોતાની માતાની પ્રતિષ્ઠા શોધવા પ્રયાસ કરે છે. પરંતુ ઘણી વાર આ સંબંધમાં કેટલીક ખેંચ તાણ જોવા મળે છે. જોકે કેટલાક એવાં પણ ઘર જોવા મળતા હોય છે. જ્યાં સાસુની વહુને એકબીજા સાથે સંબંધ ખૂબ જ મધુર હોય છે.

પરંતુ હંમેશા મોટાભાગના કિસ્સાઓમાં સાસુ વહુના સંબંધોમાં થોડી કડવાશ જોવા મળે છે. સાસુ વહુ વચ્ચે થતી ખેંચતાણનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે બંનેની વિચારસરણીમાં અસમાનતા હોવાને કારણે ખેંચતાણ ઉભી થાય છે.

કારણ કાંઈ પણ હોત, પણ સાસુ વહુ વચ્ચે આ અથડામણ હંમેશા જોવા મળે છે. જોકે ઘણા એવા પણ ઘર છે, જ્યાં વહુને તેના પિયરથી પણ વધારે પ્રેમ મળે છે, અને સાસુ વહુનો સંબંધ એકદમ મા-દિકરી જેવો હોય છે. કોઈક એવી સાસુ જોવા મળે છે, જે પોતાની વહુઓને અત્યંત પ્રેમ કરે છે, અને તેમની દરેક ખુશીની સંભાળ રાખે છે.

આજે આ પોસ્ટમાં અમે કંઈક એવા નામ ધરાવતી સ્ત્રીઓની વાત કરવા જઈ રહ્યા છીએ, જે નામો વાળી સ્ત્રીઓ તેમના વહુને અત્યંત પ્રેમ કરે છે.

H અક્ષર :- કહેવામાં આવે છે કે જે મહિલાઓના નામની શરૂઆત અંગ્રેજીના H અક્ષરથી થાય છે, આવી સ્ત્રીઓ પોતાની વહુઓને ખૂબ માન આપે છે, અને આવી સ્ત્રીઓની પોતાની વહુ સાથે સંબંધ ખૂબ જ મધુર જ હોય છે. જે સ્ત્રીઓના નામની શરૂઆત H અક્ષરથી થાય છે, આવી સ્ત્રીઓ પોતાની ખુબ વ્હાલી દીકરીમાં કોઈ પણ ફરક નથી કરતી.

તે પોતાની વહુના વિચારોની કદર કરે છે અને હંમેશાં એવો પ્રયાસ કરતી રહે છે કે તેની વહુના જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવે. તેમના આ સ્વભાવને કારણે તેમનો તેમની વહુ સાથે સંબંધ ખૂબ જ મજબૂત હોય છે.

N અક્ષર :- N અક્ષરનું નામ ધરાવતી સ્ત્રીઓ ઘણી જ કેયરિંગ નેચરની હોય છે. તેમનું આ નેચર તેમની વહુ સાથે જ તેમના સંબંધને મધુર બનાવવા મદદરૂપ સાબિત થાય છે. જે સ્ત્રીઓના નામની શરૂઆત N થી થાય છે, એવી સ્ત્રીઓ પોતાના વહુની દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે.

T અક્ષર :- આ યાદીમાં આગળનું નામ છે તે મહિલાઓનું જેના નામની શરૂઆત થાય છે અંગ્રેજીના T અક્ષરથી. આ અક્ષરનું નામ ધરાવતી સ્ત્રીઓ પણ તેમની વહુ સાથે ખૂબ પ્રેમ પૂર્વક રહે છે. આ સ્ત્રીઓ ખૂબ જ શાંત સ્વભાવની હોય છે. અને ખેંચતાણથી દૂર રહેવું ગમે છે. એ જ કારણ છે કે તેમનો તેમની વહુ સાથે સંબંધ ઘણો સારો હોય છે.

આ માહિતી મહદ અંશે સાચી પડે છે આમાં અપવાદને અવકાશ છે. તમારી સાસુ પણ તમારી કેર કરતી હોય તો આ લેખને લાઇક કરવાનું ચૂકશો નહિ. તમે જો સાસુ હો અને તમે માનતા હો કે તેમ તમારી વહુની કેર કરો છો? તો શેયર કરશો. જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન. જય હિન્દ…