SBIનો યુથ ફેલોશિપ પ્રોગ્રામ, 13 મહિનાના કોર્સ માટે મળશે દર મહિને 16 હજાર રૂપિયા.

આજકાલના સમયમાં યુવાનો જોબ મેળવવી ઘણી જ અઘરી બાબત બની ગઈ છે, અને તેમાં પણ ક્યાય જોબ માટેની જાહેરાત બહાર પડે છે, તો લાંબી લાઈનો જોવા મળે છે, એટલે કે આજના સમયમાં જોબ માટે ઘણી હરીફાઈ જોવા મળે છે, અને તેમાં પણ તમે ટેલેન્ટેડ ન હો તો તમારે નોકરી માટેની આશા જ છોડી દેવી જોઈએ, આજના સમયમાં અભ્યાસ સાથે ટેલેન્ટ પણ ખુબ જ જરૂરી છે, આજે અમે તમને એક જોબ માટેની જાહેરાત વિષે જણાવવા જઈ રહ્યા છીએ, અજમાવી જુવો તમે પણ તમારું નસીબ, જો ખુલી જાય તો તમારું જીવન સફળ થઇ જાય.

પ્રોગ્રામ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં એનજીઓ સાથે કામ કરવાનું રહેશે.

એસબીઆઈ યુથ ફેલોશીપ સાથે જોડાવા માટે તમારે માન્ય યુનીવર્સીટી માંથી સ્નાતક કરેલું હોવું જોઈએ.

ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ હોવી જોઈએ.

એસબીઆઈ ફાઉન્ડેશનના ફેલોશીપ પ્રોગ્રામ એ યુથ ફોર ઇન્ડિયા ફેલોશીપ પ્રોગ્રામ મળશે ૧૬ હજાર દર મહીને

પ્રોગ્રામના દર મહીને ૧૫ હજાર સ્ટાઇપેંડ અને એક હજાર રૂપિયા દર મહીને ટ્રાવેલિંગ એલાઉન્સ આપવામાં આવશે. આ કોર્સ ૧૩ માસનો રહેશે. એ પૂરો થયા પછી ૪૦ હજાર રૂપિયા વધારાના આપવમાં આવશે. તે ઉપરાંત ફેલોશીપ કરવા વાળા યુવાનોને મેડીકલ ઇન્સ્યોરન્સની સુવિધા આપવામાં આવશે.

શું કરવાનું રહેશે. :-

ફેલોશીપ માટે www. youthforindia. org ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સિલેક્ટેડ લોકોને ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવશે. પ્રોગ્રામ માટે અરજી માર્ચની શરૂઆતથી શરુ થઇ ગઈ છે. આમ તો હવે હજુ અરજીની છેલ્લી તારીખની જાહેરાત નથી કરવામાં આવી.

યોગ્યતા :-

એસબીઆઈ યુથ ફેલોશીપ સાથે જોડાવા માટે તમે માન્ય યુનીવર્સીટી માંથી સ્નાતક થયેલા હોય. તે ઉપરાંત તમારી ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ હોવી જોઈએ.

બને એટલી ઝડપી અરજી કરો અને જોડાઈ જાઓ આ પોગ્રામમાં જેથી તમારી આવક શરુ થઇ જાય.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.