જુઓ 10 સ્ટાર કિડ્સના સૌથી ફસ્ટ ફોટો, જયારે પહેલી વખત દુનિયા સામે આવ્યા હતા આ માસુમ.

પહેલી વખત સામે આવ્યા સ્ટાર કિડ્સના સૌથી ફસ્ટ ફોટા, આ રીતે દુનિયા સામે આવ્યા હતા તેઓ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે. જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે અંગે.

સ્ટાર કિડ્સની લોકપ્રિયતા આજકાલના સ્ટાર્સ કરતા વધારે છે. આ દિવસોમાં લોકો બોલિવૂડ સ્ટાર્સ કરતા વધુ તેમના બાળકો વિશે જાણવા વધુ ઉત્સુક રહે છે. જન્મ લેતા જ સ્ટાર કિડ્સના ચાહક બની જાય છે. તે સ્ટાર કિડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે એક સેલિબ્રિટીનું સંતાન હોય છે. સેલિબ્રિટીના સંતાન હોવાને કારણે તેમના પ્રત્યે લોકોનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે.

તૈમૂર અલી ખાન, ઇનાયા ખેમુ, અબરામ ખાન અથવા જૈન કપૂર કાંઈક એવા સ્ટાર કિડ્સ છે. જે આજકાલ ચર્ચામાં છવાયેલા રહે છે. આ સ્ટાર કિડ્સની પહેલી તસવીર જોઇને લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. આજે અમે તમને થોડા એવા જ સ્ટાર કિડ્સની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જયારે તે પહેલી વખત દુનિયા સામે આવી હતી.

તૈમૂર અલી ખાન

તૈમૂર તેના જન્મથી જ હેડલાઇન્સમાં રહ્યો છે અને આજે પણ તે સૌથી પ્રખ્યાત સ્ટાર કિડ છે. ખાસ વાત તો એ છે કે ખુદ કરીના અને સૈફે તૈમૂરનો પહેલો ફોટો હોસ્પિટલમાંથી શેર કર્યો હતો.

ઇનાયા ખેમુ :-

વર્ષ 2017 માં ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ તેમની પુત્રી ઇનાયાને પહેલી વખત લોકોને માહિતગાર કરાવ્યા હતા.

જૈન કપૂર :-

ગયા વર્ષે દિવાળી નિમિત્તે મીરા અને શાહિદે તેમના પુત્ર જૈનની પહેલી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

મીશા કપૂર :-

મીરા અને શાહિદની પુત્રી મીશાનો જન્મ વર્ષ 2016 માં થયો હતો. 6 મહિના સુધી મીડિયાથી દૂર રાખ્યા બાદ પાપા શાહિદે મીશાની પહેલી તસવીર શેર કરી છે.

યશ અને રૂહી જોહર :-

યશ અને રૂહી દિગ્દર્શક કરણ જોહરના સંતાન છે. યશ અને રૂહીનો પહેલો ફોટો વર્ષ 2017 માં વાયરલ થયો હતો.

આદિરા ચોપડા :-

રાની મુખર્જીની પુત્રી આદીરાની તસવીરો જન્મના 1 વર્ષ પછી સોશિયલ મીડિયા ઉપર આવી હતી.

લક્ષ્ય કપૂર :-

6 મહિનાનો હતો ત્યારે તુષાર કપૂરે જ્યારે પોતાના પુત્ર લક્ષ્યની પહેલી તસવીર શેર કરી હતી. તુષાર સરોગસી દ્વારા પિતા બન્યો છે.

રાધ્યા તખ્તાની :-

ઈશા દેઓલ અને ભરત તખ્તાનીની પુત્રી રાધ્યાનો જન્મ વર્ષ 2017 માં થયો હતો. 6 મહિનાની હતી ત્યારે ઇશાએ તેની પુત્રીની પહેલી તસવીર શેર કરી હતી.

ઈવા :-

તાજેતરમાં જ સુરવીને એક પુત્રીને જન્મ આપ્યો છે, જેનું નામ તેણે ઈવા રાખ્યું છે. જન્મ પછીના કેટલાક દિવસો બાદ, સુરવીને તેની પુત્રી સાથે ફોટોશૂટ કરાવ્યું અને તે તસવીર તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી.

અબરામ ખાન :-

અબરામ શાહરૂખ અને ગૌરીનું ત્રીજુ સંતાન છે. ઈદના પ્રસંગે શાહરૂખે અબરામની તસવીરો ચાહકો સાથે શેર કરી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.