શાહરૂખ ખાનની દીકરી સુહાના, શ્રીદેવીની દીકરી જાહનવી અને સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરએ તો સ્ટાર કીડ છે. જે હંમેશાથી કોઈને કોઈ કારણોથી સમાચારોમાં રહે છે. જાહનવી પોતાનીમાં શ્રીદેવીના અવસાન પછી જ્યાં પોતાની ડેબ્યુ ફિલ્મને લઇને ચર્ચામાં છે તો તે બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હાલના દિવસોમાં સોસીયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ રહી છે. સમાચાર સુહાનાને લઇને છે. રીપોર્ટના જણાવ્યા મુજબ સુહાના ખાન શાહિદ કપૂરને ડેટ કરવા માગતી હતી. એ વાત એકદમ સાચી છે. સુહાના ખાન શાહિદ કપૂરને ડેટ કરવા માંગે છે. જે તેના પિતાના દુશ્મન છે.
સેલીબ્રીટી કિડ્સમાં સુહાના હાલના દિવસોમાં ઘણી સમાચારોમાં છે. શાહરૂખ ખાનની દીકરી સુહાના હાલમાં જ બમણા મોટા કલાકાર શાહિદ કપૂરને ડેટ કરવા માંગે છે. સુહાના ખાન શાહિદ કપૂરને ડેટ કરવા માંગે છે. તે સાંભળીને કોઈપણ ચકિત છે. એ વાતનો ખુલાસો એક ન્યુઝ વેબસાઈટએ કર્યો છે.
ખાસ કરીને એક ઈન્ટરવ્યું દરમિયાન સુહાના ખાન એ જણાવ્યું કે તે ક્યા કલાકારને સૌથી વધુ પસંદ કરે છે અને કોની સાથે ડેટ પર જવા માંગે છે. તો કલાકાર કોઈ બીજો નહિ પરંતુ બોલીવુડમાં પોતાની ક્યુટ અને બોલ્ડ સ્ટાઈલ માટે ઓળખાતા શાહિદ કપૂર છે. હવે એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે શાહિદ કપૂર પરણિત છે. પરંતુ તેમ છતાં પણ તેને લઇને છોકરીઓમાં ગાંડપણ ઓછું નથી. સુહાના પણ તેને ઘણો પસંદ કરે છે.
સુહાનાનું શાહિદને પસંદ કરવાની વાત પણ બધા માટે નવાઈ પમાડે તેવી છે. કેમ કે શાહિદ કપૂર અને શાહરૂખ વચ્ચે પ્રિયંકા ચોપડાને લઇને થોડો ઘણો અણબનાવ છે. તમને જણાવી આપીએ કે એક સમય હતો જયારે પ્રિયંકા અને શાહરૂખના અફેયરના સમાચાર મીડિયામાં છવાયેલા હતા. ત્યાર પછી બન્ને અલગ થઇ ગયા. પછી પ્રિયંકાના જીવનમાં શાહિદની એન્ટ્રી થઇ હતી. બન્નેના અફેયર ઘણા લાંબા સમય સુધી ચાલ્યું હતું. તે દરમિયાન શાહિદને પ્રિયંકાના ઘરમાં પણ જોવામાં આવ્યો હતો.
તે વાતને લઇને શાહિદ કપૂર અને શાહરૂખ વચ્ચે થોડો ઘણો અણબનાવ છે. આમ તો બન્ને વચ્ચેનો આ અણબનાવ ક્યારે મીડિયા સામે ન આવ્યો. કેમ કે બન્નેને ઘણી વખત સાથે એવોર્ડ શો હોસ્ટ કરતા જોવામાં આવ્યા છે. સુહાના ખાન ઘણી સુંદર છે અને તે જલ્દી જ બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરી શકે છે. તમને જણાવી આપીએ કે સુહાનાના પિતા એટલે શાહરૂખ ખાન કલકત્તાની ટીમના ઓનર છે. સુહાનાને હાલમાં જ આઈપીએલ મેચ દરમિયાન પોતાના પિતા શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. સમાચારોના જણાવ્યા મુજબ તો સુહાના બોલીવુડમાં એન્ટ્રી માટે તૈયાર છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.