તમારા શેમ્પુમાં મિક્ષ કરો આ 3 ઔષધિઓ… મળવા વાળા પરિણામથી તમે ખુશ થઇ જશો.

વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે તણાવ, ખાવા પીવા કે કોઈ બીમારી વગેરે. આમ તો દરરોજ દરેક લોકોને અમુક પ્રમાણમાં વાળ ખરે છે, પણ આ પ્રમાણ વધુ હોય તો તરત જ તેની ઉપર ધ્યાન આપવું જરૂરી છે. દરેક વ્યક્તિ ઘાટા કાળા વાળની ઈચ્છા રાખે છે. કોઈ નથી ઇચ્છતું કે વાળ કસમયે ખરે, તેના કારણે જ તે ૨૫ વર્ષની ઉંમરમાં ૪૦ વર્ષના જોવા મળે છે.

ઓછી ઉંમરમાં માથાના વાળનું ખરવું કે વાળ દુર થવા ઘણી મોટી સમસ્યા બની ગયેલ છે. હાલના સમયમાં આ તકલીફ યુવાનોમાં ઘણી ઝડપથી વધી રહેલ છે. વાળ ખરવા લગભગ એક સામાન્ય સમસ્યા બની ગયેલ છે.

જેના વાળ વધુ પ્રમાણમાં ખરે છે તે તેનાથી ઘણા પરેશાન રહે છે. જયારે પણ તે વાળ બનાવે છે તેના માથામાંથી ઘણા વાળ ખરે છે. વાળને ખરવાની તકલીફથી લગભગ દરેક ઘેરાયેલ છે. જેના વાળ મોટા પ્રમાણમાં ખરે છે તે તેનાથી ખુબ પરેશાન રહે છે. જયારે પણ તે વાળ બનાવે છે, તેના માથામાંથી ઘણા વાળ ખરે છે. ઘણા વધુ વાળ ખરવાની સ્થિતિમાં આ તકલીફ ઘણી ભયાનક થઇ જાય છે.

પુરુષોમાં વાળ વધુ ખરવાથી ટાલીયાપણાની સ્થિતિ ઉભી થાય છે. આજે આ તકલીફ કોઈ નક્કી ઉંમરના વર્ગ સુધી મર્યાદિત નથી રહી. ૧૪ થી ૪૦ વર્ષની ઉંમરના માણસ આ તકલીફ જોવા મળે છે. જેવા તમે સ્નાન કરીને બહાર નીકળો છો. તમારા વાળ એકદમ ભીના હોય છે જેવા જ તમે વાળ લુંછવા માટે ટુવાલનો ઉપયોગ કરો છો, ત્યારે તેમાં ઘણા બધા વાળ આવી જાય છે.

આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવ્યા છીએ જે શેમ્પુમાં ઉમેરીને લગાવવાથી વાળ ખરવાના અટકી જશે.

પહેલા તો તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે, કે જો કોઈપણ શેમ્પુ તમે ઉપયોગ કરવાના છો તેમાં કુદરતી pH જરૂર હોવું જોઈએ.

સામગ્રી :

lemon essential oil

rosemary assential oil

વિટામીન E કેપ્સ્યુલ

સૌથી પહેલા તમારા શેમ્પુમાં ૧૦ ટીપા lemon essential oil ના નાખી લો, અને પછી ૧૦ ટીપા rosemary assential oil ના, અને પછી તેમાં ૨ વિટામીન E ની કેપ્સ્યુલ નાખીને સારી રીતે હલાવી લો, જેથી તે સારી રીતે મિક્સ થઇ જાય.

દર બીજા દિવસે આ શેમ્પુથી તમારા વાળમાં થોડી મિનીટ માટે મસાજ કરો અને ધોઈ લો. આ પ્રકારે ધીમે ધીમે તમારા વાળ ખરવાના ઓછા થઈ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.


Posted

in

, ,

by

Tags: