ફક્ત છ કલાકમાં શરીરમાં ભરાઈ પડેલી ગંદકી ને કરો સુપડા સાફ, સુતા પહેલા ફક્ત એક ગ્લાસ Detoxification

શરીરમાં ભરાઈ પડેલી બીમારીઓની ગંદકી ની સફાઈ કરવા વાળું જ્યુસ :

શરીરના દરેક અંગને સફાઈની જરૂર રહે છે, શરીરના ઘણા અંગો ઝેરીલા તત્વોને શોષી લે છે, જયારે શરીરના કોઈ અંગમાં ઝેરીલા તત્વોની સંખ્યા હદ બહાર જાય તો શરીરના ઘણા ભાગો પોતાનું કામ કરવાનું બંધ કરી દે છે પરિણામે શરીરને ઘણી બીમારીઓ લાગુ પડી જાય છે. એક સ્વસ્થ જીવનનું સૌથી મોટું રહસ્ય છે કે આપણું શરીરમાંથી ઝેરીલા તત્વોને કાઢી લેવાય જેને આપણે Detoxification કહીએ છીએ. એટલા માટે અત્યાર સુધી તમે તમારા શરીર ને જે ખરાબ કરતા આવ્યા છો, તેને સુધારી શકો.

૧. એન્ટી-ઓક્સીડેંટ ની ટેવ પાડો ડેટાકસીફાઈ નો સૌથી સારો રીત એ છે કે તમે વધુ માં વધુ ફળ અને લીલા શકભાજી ખાવ. તેનાથી લીવર અંજાઈમ સક્રિય થશે અને શરીરમાં રહેલા નુકશાનકારક પદાર્થો ને બહાર કાઢવામાં મદદ કરશે.

૨. ઓર્ગેનિક પ્રોડક્ટ નો ઉપયોગ કરો જંતુનાશક દવાઓ અને ઝેરીલા તત્વોના ભય થી બચવામાં સૌથી સારી રીત છે કે ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ કરવામાં આવે.

૩. હર્બલ ચા નું સેવન કરો પાચનતંત્ર ની તકલીફ થી છુટકારો મેળવવા માટે ગ્રીન ટી અને કેમોમાઈલ ટી નું સેવન કરો. તેનાથી ઊંઘ પણ સારી આવશે. તે ચા શરીરમાં લોહીના પરિભ્રમણ ને વધારે છે, જે શરીરમાંથી ઝેરીલા તત્વો દુર કરવામાં મદદગાર હોય છે.

૫. લેમન જ્યુસ પીવો એક ગ્લાસ લેમન જ્યુસ પીવાથી ન માત્ર શરીર જ શુદ્ધ બને છે પરંતુ તેનાથી શરીરમાં ક્ષારનું પ્રમાણ પણ વધે છે. આ એક ઉત્તમ ડીટાક્સપીણું છે. માટે તાજું લેમન જ્યુસ પીવા ઉપર વધુ ધ્યાન આપો.

૬. ખાંડને કહો ના જો તમે તમારા શરીરમાં મેટાબોલીજમ ને વધારવા માગો છો અને તેને ઝેરીલા તત્વોથી દુર રાખવા માગો છો, તો ખાંડના સેવનનું પ્રમાણ ઘટાડી દો. દરેક પ્રકારના ગળ્યાથી બને તેટલા દૂર રહેજો.

૭. વધુ પાણી પીવો દરરોજ લગભગ ૮-૧૨ ગ્લાસ પાણી પીવો. તેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો મૂત્ર અને પરસેવા મારફત બહાર નીકળી જાશે,

૮. હળવું ભોજન કરો હમેશા હળવો ખોરાક લો અને દારૂથી દુર રહો. આ રીતથી માત્ર ન તમારી શક્તિ વધશે પરંતુ તેનાથી તમારું વજન ની સાથે સાથે કોલેસ્ટ્રોલ અને બ્લડશુગરનું સ્તર પણ ઓછું થઇ જશે.

૯. મસાજ કરાવો તમારા શરીરનું સારી રીતે મસાજ કરાવો. તેનાથી પણ ઝેરીલા તત્વોથી છુટકારો મળશે.

૧૦. દરરોજ ૪૫ મિનીટ કસરત કરો તમારા દિવસની શરૂઆત બ્રીસ્ક વોકિંગ, અનીંગ, જોગીંગ કે સાયકલીંગ થી કરો. તેનાથી શરીરની સાથે સાથે મગજને પણ ફાયદો થશે.

૧૧. ઊંડા શ્વાસ લો ઊંડા શ્વાસ લો. તેનાથી આરોગ્ય સારું થવા સાથે સાથે આખા શરીરમાં ઓક્સીજન નો પણ સારી રીતે સંચાર થશે.

૧૨. નાકને પણ સાફ કરો આપણે એક એવા વાતાવરણમાં રહીએ છીએ, જે ધૂળ અને પદુષણ થી ભરેલું છે. તેનાથી તમને એલર્જી થઇ શકે છે. તેનાથી બચવા માટે તમારા નાકને નિયમિત રીતે ધુઓ, આમ કરવાથી વાયુ પદુષણ થી છુટકારો મળશે અને ઊંઘ સારી આવશે.

૧૩. યોગ કરો યોગ ફક્ત ડીટાકસીફાઈડ માં મદદરૂપ થાય છે, પરંતુ તેનાથી મગજને પણ ફાયદો મળે છે. રોજ સવારે તમે થોડો સાધારણ યોગ કરવાથી પણ શરીરના ઝેરીલા તત્વોથી છુટકારો મેળવી શકો છો.

૧૪. જ્યુસ પીવો તાજા ફાળો અને શાકભાજીના જ્યુસ પીવાનું પ્રમાણ વધારો.

૧૫. આરામ પણ કરો આળસ અને સુસ્તી થી છુટકારો મેળવવા માટે જરૂરી છે જેથી જરૂરી ઊંઘ લેવી. આ વાત ને સાર્થક કરવા માટે તમે રોજ ૮ કલાકની ઊંઘ લો છો.

૧૬. એક્સ્ફોલીએટ તમારી ત્વચામાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવા માટે સ્કીન એક્સ્ફોલીએટ કરો. તેનાથી શરીરનું રક્ત સંચાર પણ સારો થશે.

૧૭. થોડી ટેવો છોડો જો તમે સિગરેટ કે દારૂ નો વધુ સેવન કરો છો તો તે ટેવ છોડી દો. ત્યાં સુધી કે થોડી સિગરેટ પીવી પણ શરીર માટે નુકશાનકારક હોય છે. તે સિવાય જો તમે દારૂ પીવો છો તો તે બની શકે તેટલો ઓછામાં ઓછો પીવો.

મારે છ કલાકમાં આ ડેટાકસ પીણું કરી દેશે ગંદકી ની સફાઈ.

જરૂરી સામગ્રી :

(૧) ૧/૩ કપ પાણી

(૨) ૧ આદુ

(૩) ૧ કાકડી

(૪) ૧ પુળી કોથમીર

(૫) ૧/૨ લીંબુ

બનાવવાની રીત અને સેવન કરવાની રીત :

પહેલા કોથમીરને એકદમ ઝીણી કરી લો જેથી ચમચીમાં રહી શકે. કાકડી ને કાપીને ટુકડા કરી લો. બધી સામગ્રી ને એક સાથે બ્લેન્ડર માં નાધીને મિક્સ કરી લો. આ એક જોરદાર મિશ્રણમાં રૂપાંતર થઇ જશે (તમે ધારો તો તેમાં મધ પણ નાખી શકો છો સ્વાદ માટે) રોજ સુતા પહેલા આ પીણાનું સેવન તમને ઝેરીલા તત્વો થી મુક્ત કરી દેશે. થોડા જ દિવસોમાં તમને ફાયદો જોવા મળશે.