શરીરના આ 3 અંગો પર ભૂલથી પણ લગાવો જોઈએ નહિ સાબુ, નહીંતર થઇ શકે છે કેન્સર.

આજના સમયમાં લોકો સવારે કે સાંજે સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે બજારમાં સ્નાન કરવા માટે મળતા સાબુની બનાવટ કેમિકલ માંથી કરવામાં આવે છે. એટલે કે જો તમે કેમિકલ માંથી બનેલા સાબુનો ઉપયોગ શરીરના ખોટા અંગો ઉપર કરો છો, તો તે તમારા શરીરને ખુબ જ નુકશાન પહોચાડે છે.

એ નુકશાનથી બચાવવા માટે આજે અમે તમને આ પોસ્ટના મધ્યમથી શરીરના ત્રણ એવા અંગો વિષે જણાવવાના છીએ, જ્યાં ભૂલથી પણ સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. નહિ તો એમ કરવાથી તમારે તેનાથી ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે. તો આવો જાણીએ શરીરના એ ત્રણ અંગો વિષે જ્યાં સાબુનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.

નાકની અંદર :

એ વાત તો તમે બધા લોકો સારી રીતે જાણો છો કે નાક શરીરનું સૌથી કોમળ અંગો માંથી એક હોય છે. એટલે કે જો તમે ભૂલથી પણ તમારા નાકમાં સાબુ લગાવી દો છો, તો તમારું નાક ખુબ જ ખરાબ રીતે બળવા લાગે છે. તેની સાથે સાથે નાકમાં સાબુ લગાવવાને કારણે તે તમારા મગજ સુધી પણ પહોચી શકે છે. જેથી તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. એટલા માટે સ્નાન કરતી વખતે હંમેશા તમારા નાકથી સાબુને દુર જ રાખો. નાના બાળકોને નવડાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે સાબુ એના નાકમાં ના જાય, પછી ભલે એ બાળકોનો સ્પેશિયલ ડોકટરે લખી આપેલ સાબુ લીકવીડ કે સાબુ જ કેમ ના હોય.

ચહેરા ઉપર :

ઘણા લોકો આજના સમયમાં પણ ચહેરા ઉપર સાબુ લગાવતા હોય છે, પરંતુ ડોકટરોના જણાવ્યા મુજબ ચહેરા ઉપર ભૂલથી પણ ન લગાવવો જોઈએ. એવું એટલા માટે કેમ કે એમ કરવાથી તમારા ચહેરાની ત્વચા એકદમથી કાળી પડી જાય છે. એવું કહેવામાં આવે છે કે સાબુમાં રહેલા કેમિકલ ચહેરાના પોષક તત્વને ધીમે ધીમે ખલાસ કરવા લાગે છે જેને કારણે તમારો ચહેરો એકદમથી કાળો થઇ જાય છે.

વાળ ઉપર :

આજના સમયમાં વાળમાં લગાવવા માટે બજારમાં જુદા જુદા પ્રકારના શેમ્પુ મળતા હોય છે. એટલે ભૂલથી પણ સાબુને વાળ ઉપર ન લગાવવો જોઈએ. જો તમે વાળ ઉપર સાબુનો ઉપયોગ કરો છો, તો વાળ એકદમથી ખરાબ થઇ શકે છે. એટલા માટે વાળ ઉપર હંમેશા શેમ્પુનો જ ઉપયોગ કરો.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલ ને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય સાથે જરૂર શેર કરશો જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે અને જરૂર પડ્યે તેમાં રજુ કરવામાં આવેલી માહિતી પોતાના જીવન માં ઉપયોગ માં લઇ શકે. અને આપના તરફ થી અમો ને આવો જ સહકાર મળતો રહેવાથી અમારા તરફ થી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. નમસ્કાર મિત્રો, જયહિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.