શરીરના આ સ્થાન પર હોય છે આત્માનો વાસ, શાસ્ત્રોમાં કહેવામાં આવેલ આ વાતને હવે વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું.

ઘણી બધી રીતે અને કહેવામાં ખોટું નથી કે સંપૂર્ણ રીતે ભારતીય તત્વ જ્ઞાન દુનિયામાં અવ્વલ છે એનો મુકાબલો કોઈ કરી શકે એમ નથી કદાચ કહી શકાય કે એનો મુકાબલો કેરી શકે એવું દુનિયામાં કોઈ જ્ઞાન નથી. ભારતીય ઋષિ મુનીઓ પહેલેથી જ પોતાના જીવન નિર્વાહ માટે ઘણું કરી ચુક્યા હતા અને પોતાના મનુષ્ય જીવનનું રહસ્ય જાણવા તરફ આગળ વધવા લાગ્યા હતા. આ બાબતે ભારતીય જ્ઞાનને સર્વોચ્ચ શિખર પર મૂકી દીધી.

શરીરના બરોબર આ જગ્યા ઉપર હોય છે, આત્માનો વાસ, શાસ્ત્રોમાં કહેવામાં આવેલી આ વાતને હવે વૈજ્ઞાનિકો પણ સ્વીકારી.

શરીરના એ ભાગમાં રહે છે આત્મા

મૃત્યુ પછી બીજા લોકની યાત્રા ઉપર નીકળી જાય છે આપણો આત્મા :-

શરીરમાં દરેક અંગોનું એક ચોક્કસ સ્થાન છે. મગજ માથામાં છે, દિલ છાતીમાં અને કિડનીઓ પેટમાં હોય છે. આપણે બધા એ વાતો જાણીએ છીએ, પણ જ્યારે આત્માની વાત આવે છે, તો આપણે નથી જણાવી શકતા કે શરીરની અંદર આત્મા ક્યાં રહે છે? આવો જાણીએ અમે તમને જણાવીએ કે આત્મા શરીરના ક્યા ભાગમાં રહે છે.

કેટલાક જ્ઞાની પુરુષો નું કહેવું છે કે આત્મા સહસ્રાર ચક્રમાં રહે છે. તે માણસના મગજનો એક ભાગ છે. પંડિત જે સ્થળ ઉપર ચૉટી રાખે છે બસ તે જ જગ્યા ઉપર સ્થિત હોય છે. શાસ્ત્રોમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે આત્માનો નિવાસ મગજમાં જ છે.

નવા અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું કે તંત્રિકા સિસ્ટમ માંથી જ્યારે કવાંટમ પદાર્થ ઓછું થવા લાગે છે, ત્યારે મૃત્યુનો અનુભવ થાય છે.

એરિઝોના યુનિવર્સિટીના એનેસ્થિસિયોલોજી અને મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર એમરેટસ અને તેમની સાથે યુનિવર્સિટીમાં સંશોધન વિભાગના ડિરેક્ટર ડૉ. સ્ટુવર્ટ હેમેરાફે આત્મા વિશે ઘણી બાબતો જણાવી.
આ બંનેનો કહેવાનું હતું કે મગજની કોશિકાઓની અંદર બનેલા ઢાંચામાં આત્માનું મૂળ સ્થાન હોય છે, જેને ‘માઈથાટયુબસ’ કહેવાય છે.

જેમ કે પહેલેથી જ કહેવાયેલ છે કે યોગની ભાષામાં આ કેન્દ્રને સહસ્રાર ચક્ર અથવા બ્રહ્મરંધ્રના નામથી ઓળખાય છે. મનુષ્યનું મૃત્યુ થઇ ગયા પછી આત્મા શરીરના એ ભાગમાંથી નીકળીને બહારની દુનિયામાં ફેલાઈ જાય છે, શાસ્ત્રોમાં કાંઈક એવું જ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી દેહ માંથી નીકળીને તે આત્મા બીજા લોકની યાત્રા ઉપર નીકળી જાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.