શિમલાની 38 એવી વાતો જેને એક હિમાચલી પણ કદાચ જ જાણતો હશે.

શિમલા જેને અંગ્રેજોએ ગીષ્મકાલીન પાટનગર તરીકે સ્થાપિત કર્યું હતું. શિમલા જે હિમાચલની કોતરોમાં કાંઈક એવી રીતે વસેલું છે કે ત્યાં પહોચીને વ્યક્તિ પોતાની તરફ પણ નજીક પહોચી શકે છે. તો આ તમામ વાતોથી અમે તમને માહિતગાર કરાવી રહ્યા છીએ. શિમલાની બાબતમાં કાંઈક એવા જ તથ્યોથી તમે કદાચ જ જાણતા હો.

૧. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એફવાંસ્ડ સ્ટડીઝ આઈ.આઈ.એસ.ની પાસે વર્ષ ૧૮૮૮ માં જ વીજળી સપ્લાઈ માટે પોતાની સંપૂર્ણ વ્યવસ્થા હતી. તેને વર્ષ ૧૮૮૪ માં લોર્ડ ડફરીનના રહેવા માટે બનાવવામાં આવ્યું હતું. જે આજે આઈ.આઈ.એ.એસ. હાઉસ તરીકે ઓળખવામાં આવે છે.

૨. નાથુરામ ગોડસેની ટ્રાયલ અહી ચાલી હતી. જેને આજે પીટરહોક હોટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગમાં ક્યારે સાત વાયસરાય રહેતા હતા અને ક્યારેક અહિથી પંજાબની હાઈકોર્ટ પણ ચાલતી હતી.

૩. અંગ્રેજો પહેલા શિમલાના વિસ્તાર ઉપર નેપાળનું શાસન ચાલતું હતું. શિમલા અંગ્રેજો પહેલા નેપાળના પૃથ્વી નારાયણ શાહના સામ્રાજ્ય અંતર્ગત આવ્યું હતું. ઈ.સ. ૧૮૬૪ માં ગીષ્મકાલીન પાટનગર જાહેર કરી દીધું હતું.

૪. શિમલાને આપણા દેશનું સૌથી સારું અને નવા શહેર તરીકે તૈયાર કરી શકાયું છે. અહિની 55 ટકા વસ્તી 16 થી 55 વચ્ચેની છે અને બાકી રહેલી સંખ્યામાં 28 ટકા તો 15 વર્ષથી પણ નીચે છે.

૫. શિમલા સાત શિખર ઉપર આવેલું છે. સદીઓમાં પ્રોસ્પેક્ટ હિલ તે ઉપરાંત 6 હિલ્સ છે. ઓબ્જર્વેટરી હિલ સમર હિલ, ઈન્વેરાર્મ હિલ, વેંટોની હિલ, જાખું હિલ અને ઇલીસીયમ હિલ.

૬. શિમલા એમ.ટી.બી.હિમાલયાની મેજબાની કરે છે. જેને સાઉથ ઇસ્ટ એશિયાનું સૌથી મોટું અને ભવ્ય માઉન્ટેન વાઈકિંગ રેસ તરીકે ઓળખવામાં આવે છે.

૭. કાલકા શિમલા રેલ્વેને યુનેસ્કોએ વેશ્વિક ધરોહર તરીકે માન્યતા આપી છે. કાલકાથી સીમલા ઋત ઉપર 806 પુલ છે અને 103 સુરંગ છે.

૮. શિમલાની અંદર જ નાનું શિમલા છે અને નવું શિમલા છે. તે ઉપરાંત અહિયાં તું તું છે અને તૂટી કાંડી છે.

૯. વાઈસરીગલ લોજ તરફ જવામાં તમને યેરો મળશે. આ ઘણો જુના બંગલામાં એક સમયે મોહમ્મદ અલી જિન્હાનું રહેણાક હતું.

૧૦. અહિયાં તમે હાથોથી બનેલા એવા ચાઇનીઝ બુટનો ઓર્ડર આપી શકો છો. તેના માટે તમારે ટાતૃંગહોપસન્સ અને કુક ચુંગમાં ઓર્ડર આપવા પડશે.

૧૧. અહિયાં ત્રિશુલ ઉપર તમને બેસ્ટ સ્પુની અને જાપાની મળી શકે છે. તેના પૈટરન્સ જીંટા અને અનુપમ ખેર રહેલા છે.

૧૨. શિમલા પાસે આખા દક્ષીણ એશિયામાં એક બર્ફીલું ગ્રાઉન્ડ છે જ્યાં આઈસ સ્કેટિંગ રીંક છે.

૧૩. અહિયાં આનનડેલ ગ્રાઉન્ડ વર્ષ ૧૮૮૮ દરમિયાન દ્રરંડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૪. લોર્ડ કોમ્બરમેર ઇન્ડિયન આર્મીના પહેલા કમાન્ડર ઇન ચીફ હતા. જે વર્ષ ૧૮૨૮ માં શિમલામાં પહેલી વખત આવ્યા હતા.

૧૫. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સંસ્થાપક શિમલાના રોથની કૈશલ નામની જગ્યા ઉપર રહેતા હતા. એ.ઓ. હ્યુમ સાહબ

૧૬. શિમલાના ટાઉનહોલ ઈ.સ.૧૮૮૮ માં બન્યું હતું. તે એક ભૂકંપવિરોધી બિલ્ડીંગ છે.

૧૭. મોહનદાસ કરમચંદ ગાંધી ઈ.સ.૧૯૨૧ માં ૧૧ મેંની તારીખના રોજ અહિયાં પહેલી વખત આવ્યા હતા. તેની સાથે પંડિત મદન મોહન માલવિયા અને લાલ લજપત રાય પણ હતા.

૧૮. એવું કહેવામાં આવે છે કે આઈ.જી.એમ.સી કે કોરીડોર ઉપર ભૂતોનો કબજો છે. અહિયાં રહેવા વાળા લોકોનું કહેવું છે કે ઘણી વખત લોકોને ધક્કા મારે છે, તો તે ઘણી વખત લીફ્ટ રોકી દે છે. તો ત્યાં ઘણી વખત તે લોકોને નામથી બોલાવે પણ છે.

૧૯. અહિયાંના નવ બહાર પાસે એક ચુડેલ બાવલી નામની જગ્યા છે. જે અપરણિત છોકરાને તેની તરફ આકર્ષે છે એવું કહેવામાં આવે છે કે અહિયાં કારો પોતાની જાતે જ અટકી જાય છે અને લોકો તેની પાછળની સીટ ઉપર કોઈ સફેદ સાડી વાળી મહિલાનો અહેસાસ કરે છે.

૨૦. શિમલા અનુપમ ખેર, પ્રેમ ચોપરા, બલરાજ સાહની અને રાજવંશ જેવા બોલીવુડના મહાનોની જન્મભૂમિ છે.

૨૧. અહિયાંના વિશ્વ પ્રસિદ્ધ જાખું મંદિરને લઇને લોકો વચ્ચે એવી માન્યતા છે કે અહિયાં એક સમયે હનુમાન રોકાયા હતા અને અહિયાં તેમના પગલાની છાપ જોઈ શકાય છે.

૨૨. અહિયાંના દ હાઉસમાં ભારતની પ્રસિદ્ધ કલાકાર અમૃતા શેરગીલને પાલણ પોષણ અને તેમનું બાળપણ પસાર થયાની જગ્યા છે. આ ઘરમાં એક સ્ટુડિયો પણ છે. જે તેના પિતાએ ખુબ હોંશથી બનાવ્યો હતું.

૨૩. અહિયાં એક મારીયા બ્રધર્સના નામથી પુસ્ત્લોની ઘણી જૂની દુકાન છે. જ્યાં ૧૬ મી ૧૭ મી સદીની તિબ્બતી પાંડુલીપી આર્ય આસ્થા સાહશ્રીકાસ પ્રજ્ઞા પરમીતા સુરક્ષિત રાખી છે. તેને સોના અને ચાંદીની સાહીથી લખવામાં આવી હતી.

૨૪. સીમલા એ તેનું પહેલું સમાચાર પત્ર ઈ.સ. ૧૮૪૮ માં બહાર પાડ્યું હતું. તેને શિમલા સમાચાર પત્રનું નામ આપવામાં આવ્યું હતું. તેને તે દિવસોમાં મુસ્લિમ સમુદાય દ્વારા ચલાવવામાં આવતું હતું. જેને અંગેજોએ તરત જ બંધ કરી દીધું.

૨૫. શિમલામાં પહેલી ખોલવામાં આવેલી દુકાન એક કસાઈખાનાની દુકાન હતી. જેને મેસર્સ બેરેટ એન્ડ કંપનીએ ખોલી હતી.

૨૬. ઓકલેન્ડ હાઉસ સ્કુલ ભારતનું એક માત્ર એવી ગર્લ્સ સ્કુલ છે. જ્યાં સ્કુબા ડાઈવિંગની પણ સુવિધા છે.

૨૭. સંજોલીના જોનાંગ ટાક્ટેન ફૂંટસોક કોઈલિંગ મોનેસ્ત્રી ભારતમાં તેના જેવા અવનવા મઠ છે. તે ઉપરાંત બીજો માત્ર તિબ્બતમાં જ છે. જ્યાં કાલચક્રનું જ્ઞાન આપવામાં આવે છે.

૨૮. શિમલાનો પહેલો રોડ ઈ.સ.૧૮૨૮ માં બન્યો હતો. આ રોડને બ્રિટીશ શાસન દરમિયાન ઠંડા રોડ તરીકે ઓળખવામાં આવતો હતો.

૨૯. શિમલાની બી.સી.એસ. સ્કુલ ભારતની જ નહિ પરંતુ આખા એશિયાની સૌથી જૂની બોડીંગ સ્કુલ છે. આ સ્કુલ ઈ.સ. ૧૮૬૩ થી ચાલી રહી છે. આજે પણ આ સ્કુલના દરવાજા બંધ છે. જે દરવાજેથી ૧૦૦ મુસ્લિમ વિદ્યાર્થીઓ ભાગલા દરમિયાન પાકિસ્તાન જતા રહ્યા હતા.

૩૦. અહિયાં ગોરખા દ્વાર ખાસ કરીને ગોરખાઓના સન્માનમાં બનાવવામાં આવ્યો હતો. જયારે તે બ્રિટીશ સેના તરફથી વીરતા સાથે લડીને પાછા ફર્યા હતા.

૩૧. સંજોલીના કબ્રગાહમાં એક સાંકડો રોડ છે. જે આત્મહત્યા માટે સમર્પિત છે.

૩૨. બોલીવુડના થોડા ઘણા જ ઉત્તમ અને હીટ ગીત શિમલાના જુદા જુદા લોકેશન ઉપર શૂટ કરવામાં આવ્યા છે.

બહેતી હવા સા થા વો – થ્રી ઈડિયટ્સ

આઓગે જબ તુમ સાંજના – જબ ભી મેટ

તેરા મુઝસે હે પહેલે કા નાતા કોઈ – આ ગલે લગ જા

ઉડજા કાલે કાંવા – ગદર

૩૩. શિમલા સીજ્મીક દાવને ચોથી શ્રેણીમાં આવે છે.

અહિયાંના અધિકારીઓના જણાવ્યા મુજબ શિમલામાં ૨ ટકા ઇમારતો પણ એવી નથી. જે ભારે ભૂકંપને સહન કરી શકે. કેમ કે આજે અહિયાં લાખો લોકો તો શિમલામાં ૨ ટકા એટલે ૧૬,૦૦૦ ની સંખ્યા સુધી લોકોને રહેવા માટે વસાવવામાં આવ્યા હતા.

૩૪. અહિયાં રીજના ઉત્તરી સ્લોપ ઘસાઈ રહી છે. અહિયાંની ગ્રાંડ હોટલ વેસ્ટ, લક્કડ બજાર નીચેની તરફ જઈ રહી છે. શિમલામાં માત્ર ૧૮૭ બિલ્ડીંગો જ એવી છે. જે પાંચ માળ ઉંચી છે.

૩૫. શિમલા સંમેલનને આજે એક સદી વીતી ચુકી છે. તિબ્બતવાસી આજે પણ નિર્વાસિતોનું જીવન પસાર કરી રહ્યા છે. આ સમજુતીમાં ભારત અને તિબ્બત રહેલા હતા. આ સમજુતી હેઠળ તિબ્બતને સ્વત્રંત્ર ગણરાજ્યની માન્યતા પૂરી પાડવામાં આવી હતી. આ સમજુતી ઈ.સ. ૧૮૧૪ માં થઇ હતી.

૩૬. અડધી રાત પછી તમને શિમલામાં કોઈ સ્થળ ઉપર ખાવાનું નહિ મળે. અહિયાં બધા ખાવા પીવાના સ્થળ અડધી રાત્રે બંધ થઇ જાય છે. અહિયાં તમે કોઈ એવી જગ્યા નહિ જોવા મળે, જ્યાં તમને ચોવીસ કલાક ખાવા પીવાની વસ્તુ મળે.

૩૭. શિમલાની યુવા પેઢી વચ્ચે ટેટુઓનો જોરદાર ક્રેજ છે. આખા શિમલામાં તમને એવા ઘણા ટેટુ આર્ટીસ્ટ મળી જશે. જે તમને મનપસંદ ડીઝાઈન બનાવી દેશે.

૩૮. અહિયાંના રીઝના ઉત્તી વિસ્તારમાં વરસાદનું પાણી સતલજ નદીમાં થઇને દરિયા તરફ આગળ વધે છે. તો અહિયાં ઉત્તરી ધારા યમુનાનું રૂપ લઇને બંગાળની ખાડી તરફ વધે છે.