શું તમારા હ્રદયમાં બ્લોકેજ છે? એંજીયોપ્લાસ્ટી નો વિચાર છે? તો આ વાચો અને પછી વિચાર કરો.

હાર્ટ એટેક કેમ આવે છે ? હાર્ટ એટેક થી કેવી રીતે બચી શકાય, હાર્ટ એટેકનો ઈલાજ, એટેકથી કેવી રીતે બચવું, એટેકનો ઈલાજ.

અમારે આ પોસ્ટ બનાવવાનું મુખ્ય કારણ હાર્ટ એટેક અને સ્ટ્રોક નું મૂળ કારણ અને નિવારણ સમજાવવાનું છે.

એક ડોક્ટર જેમને એક નહી બે બે વખત નોબલ એવોર્ડે મળ્યો છે અને તે પણ એવી શોધ માટે જેથી ફાર્મા કંપનીઓએ તેની કેરિયર ખલાશ કરવા માટે તનતોડ મહેનત કરી. પણ છેલ્લે જીત તો તેની જ થઇ અને લોકોએ આગળ જતા નમવું પડ્યું. પણ આજે પણ તે દુખદ છે કે લોકો અને ડોક્ટર તેમની આ વાતને અનુસરતા નથી. જો તે તેમનુ અનુસરણ કરી લે તો ક્યારેય પણ કોઈ ને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી કોઈ તકલીફ નહી થાય. તેનું નામ હતું ડોક્ટર linus pauloling જેમનું કહેવાનું છે કે :

“Nearly all Sidease can be traced to a nuritional deficiency”

આજે તેમના વિષે ગુજ્જુ ફેન ક્લબ માં જણાવી રહ્યા છે શ્રી બલવીર સિંહજી શેખાવત Pharmacist-Sikar Rajasthan તમને આ માહિતી સારી લાગે તો જરૂર શેયર કરશો. અને હા પોતાના ડોક્ટર સાથે પણ આ વાત પર ચર્ચા કરજો.

ડોક્ટર Linus Pauling જેનું સ્વપ્ન હતું “A world Without Heart Disease” તમણે અભાસ કર્યો કે વિટામીન ‘સી’ અને Lysine જે કે એક એમીનો એસીડ છે તે ન માત્ર હાર્ટ એટેક અને સ્ટ્રોક ને અટકાવે છે પણ જે ધમનીઓ માં ગઠા જામી ગયા છે, તે પણ ફરી વખત સારા કરે છે. તેને પુલિંગ થેરાપી પણ કહેવામાં આવે છે. આ થેરોપી ના સર્જક Dr. Pauling અને તેના આસીસ્ટન Dr. Matthias Rath છે. આ થેરોપી માં મુખ્ય વાત એ છે કે રોગીને દવા વગર વિટામીન ‘સી’ ની કોઈ ડોઝ અને તેની સાથે Lysine આપવામાં આવે છે. તેવામાં રોગીને હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાનો ભય નથી રહેતો અને જો arteries માં ગઠા જામી ગયા છે તો તે પણ સારા થઇ જાય છે.

અપણી રક્ત વહીનીઓની ફ્લેક્સીબીલીટી ને જાળવી રાખવા માટે Collagen ની ખુબ જરૂર પડે છે અને વિટામીન ‘સી’ કોલેજન બનાવવા માટે ખુબ ઉપયોગી છે. કોલેજન એક પ્રકારનો ગુંદર છે જે રક્ત વાહિનીઓને સાથે જ જોડીને રાખે છે જેમ કે છત ઉપર સિમેન્ટ બીજી વસ્તુને જોડીને રાખે છે અને Iysine એક પ્રકારની સ્ટીલ તોડ છે જે કોક્રેટ માં લગાવવામાં આવે છે જે કે કોલોજેન ને મજબુત બનાવે છે.

જયારે આપણી રક્ત વાહિનીઓમાં કોલજેન ઓછું થઇ જાય છે, જેનાથી તે નબળી અને ક્ષતિગ્રસ્ત થઇ જાય છે તો તેમાં લીક થવાનું શરુ થઇ જાય છે. જેનાથી કલોટ બનવાનો ભય રહે છે તો તે સમયે કોલેસ્ટ્રોલ (LDL) તે જગ્યાએ આવીને કોલોજન ની જગ્યાએ જમા થવાનું શરુ થઇ જાય છે અમે ત્યાં કવરીંગ બનાવી દે છે. તેને Atherosclerosis plague કહે છે. તે સમયે જો આપણા શરીરને વધુ પ્રમાણમાં વિટામીન ‘સી’ નો ડોઝ મળી જાય તો આપણા શરીરમાં કોલોજેન ની ઉણપ નહી આવે. તો ત્યાં કોલેસ્ટ્રોલ જમા નહી થાય.

Lysine નું વધુ પ્રમાણ લેવાથી જે રક્ત વાહિનીઓનું લીક થવાથી કોલેસ્ટ્રોલ જામી ગયું હતું તે આ એમીનો એસીડ થી દુર થવાનું શરુ થઇ જશે કેમ કે Lysine લિપો પ્રોટીન (LSL chilesterol) ની બ્લીડીંગ ને રોકે છે. કોલેસ્ટ્રોલ ખાસ કરીને તે જગ્યાએ થી થોડે દુર હોય છે જ્યાં રક્ત વાહિનીઓના Lysine નથી મળી શકતા. કેમ કે કોલેસ્ટ્રોલ Lysine Binding Site ઉપર જઈને જોડાય છે. તે કોલેસ્ટ્રોલ ને જમા થવાની પ્રક્રિયા ને મોર્ડન સાઈન્સ માં Atherosclerosis કહે છે જો યોગ્ય પ્રમાણમાં Iysine નું સેવન કરવામાં આવે તો atherosclerosis ની પ્રક્રિયા ફરી સામાન્ય કરી શકાય છે. Lysine આપણી રોજની દિનચર્યા છે.

Is Chokesterol Harmful or Harmful

ડોક્ટર અત્યાર સુધી કોલેસ્ટ્રોલ ને જ Heart Disease ને ખુબ મોટું કારણ માનતા આવ્યા છે. જયારે કોલેસ્ટ્રોલ વિટામીન ‘સી’ ની ઉણપ થવાથી જે કોલેજન નથી બની શકતા, તેના લીધે Blood Vessels Leaking થવાનું શરુ થઇ જાય છે, તે લીકીંગ ને રોકવા માટે આપણું શરીર એક પ્રક્રિયા નો ઉપયોગ કરે છે જેનાથી કોલેસ્ટ્રોલ ત્યાં જઈને તે લીકીંગ ને અટકાવે છે, જો આ લીકીંગ નથી અટકતી તો માણસ હાર્ટ એટેક અને સ્ટ્રોક આવતા પહેલા મરી જશે. તેથી જ આપણા શરીર દ્વારા થતી Life Saving Process છે અને તેને જ Heart Disese નું મુખ્ય કારણ માનવામાં આવે છે.

ફાર્મા કંપનીઓની આટલી મોટી શોધ થવા છતાં પણ ક્યારેય તેને પ્રેક્ટીસ માં નથી આવવા દીધો. ત્યાં સુધી કે આજ સુધી પણ ડોક્ટર માત્ર કોલેસ્ટ્રોલ ને જ તેનો જવાબદાર ગણી ને તેનો ઉપચાર કરતા આવી રહ્યા છે. તેનું મૂળ કારણ છે તેની ઉપર કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું, દર્દી માત્ર મોટી મોટી હોસ્પિટલો માટે માત્ર ને માત્ર ગ્રાહક છે અને ડોક્ટર નો વધુમાં વધુ પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે, તે પ્રાઈવેટ હોસ્પિટલ નું સત્ય છે. તેને કોઈ નકારી નથી શકતું.

વિટામીન’સી’ અને Ilysine બન્ને આપણા શરીર માં નથી બનતા તેને આપણે ખોરાક માં લેવો પડશે તે પણ વધુ પ્રમાણમાં જે લોકોમાં કોરોનરી artery નું બ્લોકેજ છે તેને લગભગ ૩૦૦૦ થી 6000 mg daily dose લેવી પડશે.

vitamin c નો સ્ત્રોત Lysine નો સ્ત્રોત

સંતરા, બધા અનાજ, મોસંબી, બધી દાળ, નારંગી, બથુઆ નું સાગ, લીબું, કુસુમનું સાગ, આંબળા (આંબળા કોઈપણ પ્રકારે લો) બીટ, ચૌલાઈ, ગાજર, રામદાના, ડુંગળી, કોબી, મૂળા, લીલા અજમાના ડાળખાં, દુધી ના પાંદડા, અજમો, ગાજરના પાંદડા, મૂળાના પાંદડા, સરગવાના પાંદડા, પાંદડા વાળા શાકભાજી, સફરજન, સરગવા ની સિંગ, કેરી, શિમલા મરચું, પપૈયા, જામફળ, દૂધ,પપૈયું, પનીર, આદુ, દહીં