બાળપણમાં ખુબ ક્યૂટ દેખાતા હતા સિદ્ધાર્થ શુકલા, મોડલિંગમાં કરી હતી જોનઅબ્રાહમની છુટ્ટી

સિદ્ધાર્થના ગુડ લુક્સ ઉપર દુનિયાભરની છોકરીઓ ફિદા હતી. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત વર્ષ ૨૦૦૮માં સીરીયલ ‘બાબુલ કા આંગણ છૂટે ના’ થી કરી હતી. ત્યાર પછી તે ઘણી ટીવી સીરીયલમાં પણ જોવા મળ્યા. ફિલ્મ ‘હ્મ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ થી તેમણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સમાચારોના જણાવ્યા મુજબ તો સિદ્ધાર્થ રશ્મી દેસાઈ ઉપરાંત સેફાલી જરીવાલા, તનીષા મુખર્જી, આરતી સિંહ, આકાંક્ષા પૂરી, સ્મૃતિ બંસલ અને દ્રષ્ટિ ધામીને પણ ડેટ કરી ચુક્યા છે. સેફાલીએ તો પોતે કબુલ કર્યું હતું કે, એક સમયમાં તે અને સિદ્ધાર્થ રીલેશનશીપમાં હતા.

આજની આ પોસ્ટમાં અમે તમારા માટે સિદ્ધાર્થ શુક્લાના બાળપણ અને મોડલિંગના બંનેના થોડા ફોટા લઈને આવ્યા છીએ. ખરેખર પહેલાના ફોટામાં સિદ્ધાર્થ એકદમ અલગ જોવા મળતા હતા.

ફોટો જુઓ :

ફોટો : 01

ફોટો : 02

ફોટો : 03

ફોટો : 04

ફોટો : 05

ફોટો : 06

ફોટો : 07

ફોટો : 08

ફોટો : 09

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.