સિંહે કર્યો હુમલો, યુવકે ગળું દબાવીને સિંહને જ મારી નાખ્યો, કહ્યું – મારી અંદર ભગવાન પ્રગટ

બહાદુરી વિષેની ઘટનાઓ આપણે વડવાઓ પાસે કે વાર્તાઓમાં ઘણું સાંભળ્યું હશે. અને તેમાં પણ સિંહ સામે લડવાના કિસ્સા ઘણા ઓછા સાંભળવા મળતા હોય છે, આવો જ એક કિસ્સો આજના સમયમાં અમેરિકામાં જોવા મળ્યો છે. જેમાં એક યુવકની લડાઈ એક સિંહ સાથે થાય છે, આવો જાણીએ ઘટના વિસ્તારથી.

અમેરિકાના ઉત્તરી કોલોરાડોથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હંમેશા જોવામાં આવ્યું છે કે સિંહના સામે આવી ગયા પછી માણસ આત્મ સમર્પણ કરી દે છે. સિંહ માણસ ઉપર ભારે પડે છે. પરંતુ અમેરિકામાં એવું ન બન્યું. સિંહએ એક યુવક ઉપર હુમલો કરી પોતાના માટે મુશ્કેલી વહોરી લીધી.

યુવક નિડર બની ને સિંહ સાથે ત્યાં સુધી લડતો રહે છે. જ્યાં સુધી તેને મારી ન નાખ્યો. વન્યજીવ અધિકારીઓ એ મંગળવારે જણાવ્યું કે ઉત્તરી લોકોરાડોના રસ્તા ઉપર ચાલતા એક પહાડી સિંહ એ યુવક ઉપર હુમલો કરી દીધો હતો. યુવક એ સિંહને ગળાથી દબાવીને મારી નાખ્યો.

કોલોરાડો પાર્ક્સ એંડ વાઈલ્ડલાઈફના જણાવ્યા મુજબ ગયા સોમવારે ફોરત કાલીન્સ પાસે હોર્સ બ્લુટુથ માઉંટેન ઓપન સ્પેન માં એકલો દોડી રહ્યો હતો, ત્યારે સિંહ એ પાછળ થી હુમલો કર્યો. સિંહ સાથે સંપર્ક દરમિયાન યુવક ના ચહેરા અને કાંડા ઉપર ઈજા થઇ છે. તેમ છતાં પણ તે સિંહ ને મારવામાં સક્ષમ રહ્યો.

વ્યક્તિ નું કહેવું હતું કે જેવો જ સિંહ એ તેની ઉપર હુમલો કર્યો તો તેની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. ખબર નહિ એક શક્તિ તેની અંદર આવી અને તેણે સિંહ નું ગળું દબાવી દીધું અને સિંહ મરી ગયો.

યુવક ને ગંભીર ઈજા ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોકટરો એ આશા દર્શાવી છે કે તે જલ્દી જ સંપૂર્ણ રીતે ઠીક થઇ જશે. અધિકારીઓએ યુવક ની ઓળખાણ હજુ જાહેર કરી નથી. અધિકારીઓ નું માનવું છે કે યુવક ની ઈચ્છા જાણ્યા પછી જ તેની ઓળખાણ જાહેર કરવામાં આવશે.

ઘણી વાર આપણી પાસે એવી શક્તિ પહેલાથી જ હોય છે પણ આત્મવિશ્વાસ ના હોવાને કારણે આપણે એ કરી શકતા નથી. ને ક્યારે ક આવો આત્મવિશ્વાસ ક્યાય થી પણ પ્રગટ થઇ જય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.