સીતળા સાતમ નાં દિવસે વાસી ભોજન જમવાનું વેજ્ઞાનિક કારણ જાણો આ અંધશ્રદ્ધા નથી

વાગભટ્ટ જી કહે છે કે કોઈ પણ ભોજન જે આપણે બનાવીએ છીએ 48 મીનીટની અંદર તેનો ઉપભોગ થઇ જવો જોઈએ રોટલી બને કે ભાત કે દાળ કે ખીર જે પણ બનાવો તેને 48 મીનીટમાં ખાઈ લો વાગભટ્ટજી ગણિતના ખુબ મોટા વેજ્ઞાનિક હતા આયુર્વેદિકના ડોક્ટર તો હતા જ તેમણે લખ્યું છે 50 પળ માં ખાઈ લો એટલે કે 48 મીનીટમાં.
48 મિનીટ પછી તેની પોષ્ટિકતા ઓછી થઇ જશે 2 કલાક પછી ખુબ ઓછી થઇ જશે અને 48 કલાક પછી તો ખાવાનો કોઈ ફાયદો જ નથી વાસી થઇ જશે અને વાસી ભોજન તો આપણે જાનવરોને પણ ન આપવું જોઈએ.

વાગભટ્ટ કહે છે કે વર્ષમાં 365 દિવસ હોય છે જેમાંથી એક જ દિવસ આવે છે જે દિવસે આપણે વાસી ભોજન ખાઈ શકીએ બાકીના 364 દિવસ ન ખાવું જોઈએ અને તે દિવસે જ તેમણે એવી ગણતરી કરી છે કે તે દિવસે શરીર ને વાત, પિત્ત અને કફ ની એવી સ્થિતિ હોય છે કે તે દિવસે વાસી ભોજન જ કરવામાં આવે છે તેના આધારે આપણા દેશમાં એક તહેવાર મનાવવામાં આવે છે જેનું નામ છે બસોડા ગુજરાત માં સીતળા સાતમ કહે છે જે રાંધણ છઠ નાં બીજા દિવસે આવે છે ત્યારે ઠંડુ ભોજન જમાય છે અને જે દિવસે અને જે મહિનામાં આ તહેવાર આવે છે વાગભટ્ટજી ની ગણતરી થી પણ તે દિવસ આવે છે એ વાત ઉપરથી ખબર પડે છે કે ભારતના દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ વેજ્ઞાનિક કારણ હોય છે.

વાગભટ્ટજી મુજબ શરીરમાં ત્રણ દોષ છે તે સરખી સ્થિતિ માં રહે તો વ્યક્તિ સ્વસ્થ રહે છે જો એક પણ દોષ ઓછો કે વધુ થઇ જાય તો શરીર રોગી થઇ જાય છે કે રોગ ઉત્પન થાય છે તો એક જ દિવસ એવો આવે છે જે દિવસે આ દોષોની સ્થિતિ વિચિત્ર હોય છે એટલે કે હોવી ન જોઈએ તો વાગભટ્ટ જી કહે છે કે તે સ્થિતિને કાબુમાં લેવા માટે વાસી ભોજન જ જોઈએ એવું ભોજન ખાવું જોઈએ જેની પોષ્ટિકતા બિલકુલ જતી રહી હોય તે દિવસે શરીરને બિલકુલ પ્રોટીન ન જોઈએ તો વાસી ભોજન માં પ્રોટીન નથી હોતું તો આવું ભોજન ખાવું જ જોઈએ તે દિવસે, અને તે દિવસ માટે ઘરોમાં ફ્રીજ નો ઉપયોગ થાય છે કેમ કે ફ્રીજમાં રાખેલો ભોજન જ વાસી હોય છે તો 364 દિવસ કેમ ખર્ચો કરવો ફ્રીજ ચાલુ રાખવામાં.

અમુક લોકો ને કોઈ વાત ની ખબર નાં હોય ને સીધા આ અંધશ્રદ્ધા છે નાં સર્ટિફિકેટ આપવા ની આદત હોય છે તે નાસ્તિકો ફેશ્બુક પર લોકો ને ઉપદેશ આપતા ફરતા હોય છે કેવળ હિંદુ તહેવારો નો વિરોધ કરવા ની લાગ જોઈ ને બેઠા હોય છે તે લોકો ને આ માહિતી પરથી જવાબ આપી શકો છો આપળે જરૂર આપણા તહેવાર ઉજવવા જ જોઈએ એ લોકો નાં પેટ માં બળે તો ભલે બળતું