આખા વિસ્તારમાં પડી રહી હતી ભારે હિમવર્ષા, પણ એક જ ઘર પર જામ્યો નહિ બરફ, પોલીસે છાપો પાડ્યો ત્યારે બહાર આવ્યું રહસ્ય

જરા વિચારો કે જો આખા શહેરમાં બરફની પુષ્કળ બરફવર્ષા થઇ રહી હોય, અને દરેક બાજુ બરફથી ઢંકાયેલી હોય પણ માત્ર એક ઘરમાં બરફ રોજ પીગળી જતો હોય. તેનો અર્થ બરફનો એક ટુકડો ત્યાં મેન્ટેઈન નથી થઇ શકતો હોય તો તમે તે ઘરને શું કહેશો. એવું જ થયું નેધરલેંડના એક ઘરમાં જ્યાં ત્રણ વર્ષ પહેલા દરેક બાજુ બરફવર્ષા થઇ રહી હતી, પણ માત્ર એક ઘરમાં બરફ જામી રહ્યો નહોતો.

આ ઘટના આજથી ત્રણ વર્ષ પહેલાની છે. પોલીસની એક વાર નજર તે ઘર પર પડી પછી પોલીસવાળા તે ઘર પર નજર રાખવા લાગ્યા, અને તે જોયું કે આખા વિસ્તારમાં પડી રહી હતી ભારે બરફવર્ષા પણ એક ઘર પર બરફ ન જામ્યો. હવે તેની પાછળ પોલીસના ઘણા ઓફિસરો લાગી ગયા. ઘણી તપાસ થઇ પછી ઘરમાં સર્ચ વોરેન્ટ લઈને પોલીસ પહોંચી ગઈ અને ત્યાં એવું કંઈક જોયુ જે ગેરકાયદેસર હતું.

વિસ્તારમાં પડી રહી હતી ભારે બરફવર્ષા, પણ એક ઘર પર ન જામ્યો બરફ.

જયારે આખા વિસ્તારમાં ભારે બરફવર્ષા થઇ રહી હતી અને એક ઘરમાં બરફનો ટુકડો પણ ન પડ્યો. પોલીસને શંકા થઇ અને સર્ચ વોરેન્ટ સાથે જયારે ઘરમાં પહોંચ્યા તો જોયું કે ત્યાં ગાંજાના ઘણા છોડ લાગેલા હતા. આ બાબત એમ્સટર્ડમથી 12 મિલ દુર હોર્મેલ શહેરની છે, જ્યાં દર વર્ષે જબરદસ્ત બરફવર્ષા થાય છે અને પોલીસ ત્યાંના લોકોને સુરક્ષિત કરવા કામ કરે છે.

પણ જયારે એક ઘર પર બરફ ન જામ્યો ત્યારે પોલીસ ત્યાં ગઈ. પોલીસે જયારે તે ઘર પર રેડ મારી તો અંદર હીટ લેમ્પ લાગેલા હોવાની વાત સામે આવી. તેની ગરમીથી બરફ પીગળી જતો હતો અને છત પર જામ્યો ન હતો. આ હીટ લેમ્પ બિલ્ડીંગની અંદર ગાંજાના છોડ માટે લગાવવામાં આવે છે. જયારે કડકડતી ઠંડીમાં પણ તે 29 ડીગ્રી સુધી તાપમાનને જાળવી રાખે છે, તેથી પણ ગાંજાની ખેતી કરવામાં આવે છે. માન્યું કે આ બાબતમાં આ વાત સાફ તો ન થઇ શકી ઘરની અંદર કેટલા ગાંજાના છોડ લગાવવામાં આવ્યા હતા, અથવા ત્યાંથી કેટલા ગાંજાના છોડ પ્રાપ્ત થયા.

તમને જણાવી દઈએ કે નેધરલેંડમાં ઘરની અંદર ગાંજાના પાંચથી વધુ છોડને લગાવવા એ અપરાધની શ્રેણીમાં રાખવામાં આવે છે, અને એવો કાયદો તોડવા વાળાને ભયંકર સજા આપવામાં આવે છે. તેની સાથે જ જો કોઈ વ્યક્તિ 5 ગ્રામથી વધુ ગાંજો રાખે છે તો તેને પણ જેલ થઇ શકે છે. પોલીસ ઓફિસરો માટે અહી અવૈધ કારોબારને પકડવા તેથી પણ સરળ થાય છે, કારણ કે પાછલા કેટલાક અઠવાડિયામાં ઓફિસરો એવી રીતે ઓળખાણ કરી જુતફેન શહેરમાં જગ્યા રેડ નાખી, જ્યાં પણ કેટલાક ઘરોમાં ગાંજાની ખેતી કરવામાં આવે છે. એક બેડરૂમમાં ત્યાં ગાંજાના 88 છોડ પકડાયા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.