સોશિયલ મીડિયા પર એન્ટરટેનમેન્ટ જ નહિ, બેઠા-બેઠા મગજ ફરાવવા વાળા આ 20 ફોટા પણ મળી શકે છે

આ સમય ઇન્ટરનેટનો સમય છે. આજના સમયમાં તે લોકો માટે દરરોજના ઉપયોગનું સાધન પણ છે, અને મનોરંજનનું પણ સાધન છે. તેના સિવાય તેના પર દરરોજ અજબ ગજબ વસ્તુઓ પણ જોવા મળે છે. આવી વસ્તુ જોઈએ કોઈ પણ માણસ ચકિત થઇ જશે.

હવે આ બધા ફોટોને જ લઇ લો :

1. દાદરા પર પડેલ આ તિરાડો બિલાડી જેવી દેખાઈ રહી છે.

2. વિશાળ બ્લૂબેરી :

3. કોઈના બૂટનો રંગ અને જમીનનો રંગ એક જેવો થઇ શકે છે?

4. જેને તમે આંખ સમજી રહ્યા છો તે હકીકતમાં બરફ છે.

5. બિલાડીની બાજુમાં તેનો પડછાયો છે કે હકીકતમાં બીજી બિલાડી. ધ્યાનથી જુઓ ત્યાં કાળી બિલાડી છે.

6. પહેલી વખત જોવામાં એવું લાગશે કે, બિલાડીનું માથું અલગ થઇ ગયું છે પણ તે બીજી બિલાડીને બોક્સમાંથી કાઢી રહી છે.

7. છોકરી દેખાઈ રહી છે કે નહિ?

8. પાણીના વહેવાનો અદ્દભુત નજારો.

9. હવે તો કુતરાઓ પણ સિક્સ પેક્સ બનાવવા લાગ્યા છે.

10. આ શું છે? લાકડા પર કોઈ પ્રાણીનું મોઢું દેખાઈ રહ્યું છે.

11. બિલાડીના અલગ અલગ પ્રકારના પંજા.

12. આટલું મોટી કોબીજ કોણ ખાસે?

13. આ ઝાડ છે.

14. સીધી લાઈનમાં જતા પરપોટા.

15. આને કહેવાય એક દરવાજાનો બે ઉપયોગ, મગર ફરી ગયું ને?

16. ખુબ ક્રિએટિવ ફોટા.

17. ઓહ… ઓહ આ તો જુઓ!

18. આ શું છે?

19. જુનિયર સિનિયરની સાથે છેલ્લા દિવસે આવું જ કંઈક કરવું જોઈએ.

20. પરફેક્ટ તડકો છાંયડો.

જો તમારી પાસે પણ કઈક આવા જ ફોટો છે, તો કમેંટમાં પોસ્ટ કરો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.