સોડા કોલ્ડ ડ્રિન્ક નહિ પીવો તો થશે આ ગજબના ફાયદા થોડો સ્વાદ મુકસો તો આ મળશે

સામાન્ય રીતે ગરમીમાં આપણે શરીરને ઠંડુ અને સંતુલિત રાખતા હોઈએ છીએ, જેના માટે ઘણા લોકો લીંબુ પાણી, સીકંજી, શેરડીનો રસ વગેરે પીવે છે. કુદરતી વસ્તુ આપણને નુકશાન નથી પહોચાડતી અને તેની આરોગ્ય ઉપર અસર પણ આખો દિવસ રહે છે.

આજકાલ લોકો જ્યાં પોતાના આરોગ્ય પ્રત્યે ઘણા જાગૃત થઇ ગયા છે, તેઓ એ બધું જાણે છે કે શું કરવું અને શું ન કરવાથી શરીર ઉપર શું અસર પડે છે. એવી જાગૃતતા ની જરૂર છે આજે લોકો ઠંડા પીણા થી દુર થઇ રહ્યા છે, તો શું તમે જાણો છો તમારી આ જાગૃતતા તમને કેટલો ફાયદો પહોચાડી રહેલ છે? અહિયાં અમે તમને કોલ્ડ ડ્રીંક ન પીવાના થોડા ફાયદા થી માહિતગાર કરાવવાના છીએ.

૧. દાંતની મજબુતી

જેમ કે આપણે બધા જાણીએ છીએ કેલ્શિયમ આપણા દાંત માટે ઘણું જરૂરી છે અને આવી રીતે ઠંડા પીણાને કેલ્શિયુઅમ કિલરનું નામ આપવામાં આવે છે. કોલ્ડ ડ્રીંકની ટેવ થી હમેશા લોકોની તકલીફ વધી જાય છે. જેમાંથી મુખ્ય છે CAVITY તે ઉપરાંત કોલ્ડ ડ્રીંક પીવાથી દાંત ની ઉપરનું પળ ખલાશ થઇ જાય છે, જેથી લોકોના દાંતમાં વારંવાર ઠંડા કે ગરમ લાગવા લાગે છે.

૨. બ્લેન્ડરની સુરક્ષા

ઠંડા પીણામાં ઘણી જાતના ઉત્તેજક તત્વ હોય છે જે તમારા બ્લેન્ડર ની કાર્યશૈલી ને અસર કરે છે જેમ કે citric and phosphoric acids, adidic carbonation, artificial sweeteners અને caffeine. જે લોકો ને બ્લેન્ડર કેન્સર કે બીજા બ્લેન્ડર સાથે જોડાયેલ બીજી તકલીફ છે તેમાં ઠંડા પીણા પીવાની ટેવ પણ સામાન્ય થી વધુ હતી.

૩.સોડા કે કોલ્ડ ડ્રીંક માં વધુ પ્રમાણમાં શુગર હોય છે જેને પચાવવું આપણા શરીર માટે ઘણું મુશ્કેલ હોય છે કેમ કે શુગર આર્ટીફીશીયલ (બનાવટી) હોય છે. વધુ કોલ્ડ ડ્રીંક પીવાને કારણે આપણા શરીરમાં રહેલ હાઈપો થેલેમિયા ગ્રંથી ની કાર્યક્ષમતા ધીમે ધીમે ખલાશ થવા લાગે છે જે આગળ જતા મોટાપામાં ફરી જાય છે કેમ કે hypothalamus ગ્રંથી આપણા શરીરની ભૂખ મેનેજમેન્ટ માં ખાસ છે. તો આપણે કોલ્ડ ડ્રીંક પીવાનું છોડી દઈએ છીએ તો આમ જ આપનું વજન પણ કંટ્રોલ થાય છે અને શુગર જેવી બિમારી થવાનો ભય પણ ઓછો થઇ જાય છે.

૪. બ્લડપ્રેશર કંટ્રોલ

સોડા કે કોલ્ડ ડ્રીંક ના સતત ઉપયોગ થી શરીરમાં હાઈ બ્લડપ્રેશરની શક્યતા ઘણી વધી જાય છે.

કોલ્ડ ડ્રીંક ન પીવાના ફાયદા

૫. ડાયાબીટીસ કે શુગર કંટ્રોલ

જેમ કે તમે જાણ્યું કે સોડા કે કોલ્ડ ડ્રીંક આર્ટીફીશીયલ શુગરનો ભંડાર છે જેનો સતત ઉપયોગ એક સારા એવા માણસને પણ શુગરના દર્દી બનાવી દે છે. તો જ્યારે આપણે કોલ્ડ ડ્રીંકનું સેવન બંધ કરી દઈએ છીએ તેવું જ આપણું શુગર લેવલ સામાન્ય થવાનું શરુ થઇ જાય છે.

શુગરના દર્દીઓમાં મોટાપો એક સામાન્ય કારણ છે અને મોટાપા ને કારણે કોલ્ડ ડ્રીંક અને આપણી સીસ્ટમ.

૬. યુરિક એસીડ કંટ્રોલ

કોલ્ડ ડ્રીંકના સતત ઉપયોગથી યુરિક એસીડ અસામાન્ય રીતે વધે છે, જે ગઠીયા જેવી બીમારીઓની શરૂઆત છે, જેમ જેમ તમે કોલ્ડ ડ્રીંકની ટેવને ઓછી કરો છો યુરિક એસીડ પણ એમ જ સામાન્ય થવા લાગે છે.

૭. કિડનીની બીમારીમાંથી મુક્તિ

સતત કોલ્ડ ડ્રીંક તમારી કીડનીમાં પ્રજવલન ઉત્પન કરે છે જેથી તમને સતત બળતરાની તકલીફ થવા લાગે છે જે આગળ જતા તમારી કીડનીને ખલાશ કરી શકે છે.

વધુ અને સતત કોલ્ડ ડ્રીંક પીવા વાળા લોકોમાં સામાન્ય રીતે કીડનીની પથરીની તકલીફ થઇ જાય છે જેથી તેને પેશાબ જવામાં પણ બળતરા થાય છે.

કોલ્ડ ડ્રીંક અને સોડા ન પી ને તમારી કિડનીની જિંદગી અને કાર્ય કુશળતા સાથે સાથે આખા શરીરની સીસ્ટમને પણ સારી કરી દે છે.

બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> આ વ્યક્તિ એક દિવસમાં કોકોકોલાના 10 કેન પી ગયા. હવે જુઓ કેવા હાલ થઇ ગયા છે

બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> વીંછી અને કોકાકોલા ની સાથે આ માણસે જે એક્ષ્પરિમેન્ટ કરી બતાયો એ જોઈ સમજવા જેવું છે

બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> એક સત્ય જે અમિતાભ બચ્ચને કાયમ દેશવાસીઓથી છુપાવ્યું અને ક્યારેય એ પોતે નહિ જણાવે