બોલિવૂડ Mashup ઓ સોનીયો ….. તુમ સે હી… BY પ્રિયંકા ખેર

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણને ગીતો સાંભળવાની ખૂબ મજા આવે છે. તેમજ તમારામાંથી ઘણા લોકોને ગીતો ગાવાનો શોખ પણ હશે. મધુર સંગીત સાથે મીઠા અવાજમાં ગાવામાં આવેલા ગીત આપણા દિલમાં વસી જાય છે. અને જયારે આપણું મૂડ ખરાબ હોય તો ગીતો એને સારું કરી શકે છે.

અને હવે તો રીમિક્સ અને મેસઅપ ગીતોનો જમાનો આવી ગયો છે, જેમાં એક સાથે ઘણા બધા ગીતોની થોડી થોડી કડીઓને ભેગી કરીને એક ગીત બનાવવામાં આવે છે. આવા ગીતો બનાવવા સરળ નથી હોતા. કેમ કે અલગ અલગ રાગ અને સંગીત સાથે ગવાયેલા ગીતોને એક બીજા સાથે એક જ લયમાં રહે એવી રીતે ભેગા કરવાના હોય છે. અને આજે અમે તમારા માટે એક એવું જ ગીત લઈને આવ્યા છીએ.

બોલિવૂડ Mashup BY પ્રિયંકા ખેર from ફિલ્મ RAAZ ( રાઝ )AND JAB WE MET (જબ વિ મેટ ) Soniyo | Tum Se હી સોનીઓ |

તુમ સે હી ઓહ્હ ઓ ઓ

બેબી , કમ, સ્ટેન્ડ બ્ય મય side

કમ એન્ડ બે મય guide ઈન life

બેબી , કમ, સ્ટેન્ડ બ્ય મય side

કમ એન્ડ બે મય guide ઈન life

સોનીઓ ઓ સોનીઓ

તુમહેઇન દેખતા હૂં તો સોચતા હૂં

બસ યેહી

તુમ જો મેરા સાથ દો

સારે ગામ ભૂલા કે જી લઉં મુસ્કુરાકે

જિંદગી

તું દે દે મેરા સાથ થામ લે હાથ

ચ્હ્હે જો ભી હો બાત તું દે દે મેરા સાથ થામ લે હાથ

ચ્હ્હે જો ભી હો બાત

આધા સા વાદા કભી

આધે સે જ્યાદા કભી

જી ચાહે કર લઉં ઇસ તરાહ

છોડે ના છૂટે કભી

તોડે ના ટુડે કભી

જો ધાગા તુમસે જુદ ગયા

મૈન તેરા શરમાય હૂં જો ભી મૈન બાણ પાયા હૂંઉ

તુમસે હી તુમસે હી …….

Subscribe કરો વધુ ગીતો સાંભળવા માટે YouTube પર ” Priyankakher Music ” પ્રિયંકાખેર મ્યુઝિક

વિડીયો 

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.