સેલ્ફી લેવા માટે સોનું નિગમ પાસે આવ્યો એમનો ફેન, પછી જે થયું તે જોવા લાયક હતું જુઓ વિડીયો

બોલીવુડના જાણીતા સિંગર સોનું નિગમ આમ તો હંમેશા સમાચારોમાં પોતાની સિંગિંગને કારણે રહે છે. પરંતુ તે ઉપરાંત પણ તેની સાથે જોડાયેલા થોડા એવા વિવાદ હોય છે જેના કારણે જ તે ચર્ચાઓમાં જળવાયેલા રહે છે. તે પહેલા સોનું મંદિરોમાં થતા અજાન અને પાકિસ્તાનથી આવેલા કલાકારો ઉપર આપેલા નિવેદનોને લઈને સમાચારોમાં આવ્યા હતા. અને લોકોએ તેને ઘણા ટ્રોલ પણ કર્યા હતા. એક વખત ફરીથી સોનું નિગમ સમાચારોમાં છે અને તેનું કારણ છે તેના ફેન્સ.

ખાસ કરીને સોશિયલ મીડિયામાં સોનું નિગમનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ફેન સેલ્ફી લેવા માટે તેમની પાસે આવે છે, પરંતુ સોનુ નિગમ તેમની સાથે કાંઈક એવું કરી દે છે, જેના કારણે તે લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યાં છે.

આ આખી ઘટના એક આર્ટ ઈવેંટ દરમિયાનની છે. એક ફેન સોનું નિગમ પાસે સેલ્ફી લેવા માટે ગયો, પરંતુ સોનું તેને ઇગ્નોર કરીને આગળ વધતો જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા ફેનએ સોનુંના ખંભા ઉપર હાથ મૂકીને સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો, તો સોનુંએ તરત ખંભા ઉપરથી એ ફેનનો હાથ હટાવ્યો અને ઝડપથી મરડી દીધો. હવે તમને લાગી રહ્યું હશે કે સોનુંએ કેવી ગેર વર્તણુક કરી છે, તેના પહેલા કે તમે તમારા મનમાં કોઈ વિચાર લાવો એ પહેલા તમને જણાવી દઈએ, કે ખાસ કરીને જેવું દેખાઈ રહ્યું છે તેવું થયું નથી. તો હવે અમે તમને બતાવીએ છીએ કે શું છે આખી ઘટના.

ખાસ કરીને થાય એવું છે, કે તેમનો ફેન તેમના ખંભા ઉપર હાથ રાખીને સેલ્ફી લેવાનો હોય છે, કે સોનું તેનો હાથ ખંભા ઉપરથી દુર કરે છે અને વાળીને તેનો હાથ પાછળ લઇ જાય છે અને પછી તેના ખંભા ઉપર હાથ રાખીને સારી રીતે સેલ્ફી લે છે. પરંતુ સોનુંના ફેન્સને તેમનું આ વર્તન પસંદ ન આવ્યું, અને તેને સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. પણ હવે કલાકારોને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાં જાણે સામાન્ય વાત બની ગઈ છે. લોકો નાની એવી વાતને લઈને બીજાને ટ્રોલ કરવાં લાગે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે અમે તમને વિનંતી કરીએ છીએ, કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

જુઓ વિડીયો :