આઇએસ ના ઈન્ટરવ્યું માં મહિલાને પૂછવામાં આવેલા આ પ્રશ્નો, જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો
આપણે બધા જાણીએ છીએ કોઈપણ નોકરી મેળવવા માટે આપણે તેમાં પહેલા ઈન્ટરવ્યું આપવું પડે છે જેનાથી આપણે એ સાબિત કરી શકીએ કે આપણે તે નોકરી માટે લાયક છીએ અને આપણી અંદર તે યોગ્યતા છે કે આપણે તેનું કામ સંભાળી શકીશું. તેવા આ ઈન્ટરવ્યું દરમિયાન વ્યક્તિને તેના અભ્યાસ અને પ્રાથમિક જ્ઞાન વિષે પૂછવામાં આવે છે પણ તે જો આપણે કોઈ સરકારી નોકરી માટે વિશેષ પોસ્ટના ઈન્ટરવ્યું વિષે વાત કરીએ તો તેમાં કઈક આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, જે સાંભળ્યા પછી કોઈપણ નું મગજ ફરી જાય.
આમ તો તે પ્રશ્નો માણસની માનસિકતા ચકાસવા માટે પૂછવામાં આવે છે, પણ તેમ છતાં અમુક લોકો તેનો ખરાબ અર્થ કાઢતા હોય છે. જેથી જાણી શકાય કે વ્યક્તિની માનસિકતા કેવી છે. આજે અમે પણ તમને થોડા એવા જ પ્રશ્નો વિષે જણાવવાના છીએ જે તે ઈન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવે છે. આમ તો તમને જણાવી દઈએ જે તે ઇન્ટરવ્યુંમાં જે સવાલ પૂછવામાં આવે છે, તે મિનીંગલેસ નથી હોતા પણ તમનો પોતાનો જ એક જુદો જ અર્થ હોય છે. તો આવો જાણીએ તે પ્રશ્નો અને તેના…
પહેલો પ્રશ્ન
હમેશા મહિલાઓને પૂછવામાં આવે છે, જો તમારો પતિ ને કોઈ બીજી મહિલા સાથે અફેર વિષે તમે જાણો તો શું કરશો ?
જવાબ : માત્ર અફેર થી કાઈ જ સાબિત નથી થઇ શકતું પણ પતિને કોઈ બીજી મહિલા સાથે શારીરિક સબંધ છે તો હું તેની સાબિતી એકઠી કરને મારા પતિ વિરુદ્ધ કેસ કરીશ, તેને ત્રણ વર્ષની સજા અપાવવા માટે કાયદો મને હક્ક આપે છે.
બીજો પ્રશ્ન
જો તમારા પતિની પહાડ ઉપરથી પડી જવાથી મૃત્યુ થઇ જાય છે, પછી તમારા બીજા લગ્ન થાય છે પણ પહેલો પતિ થોડા મહિના પછી પાછો આવી જાય છે તો પછી તેવામાં આગળ શું થશે ?
જવાબ : મારા બીજા લગ્ન કેન્સલ થઇ જશે કેમકે પતિના જીવિત હોવાથી કે છુટા છેડા થયા સિવાય હું બીજા લગ્ન કરવાનો અધિકાર નથી ધરાવતી.
ત્રીજો પ્રશ્ન
જો તમારો પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો ?
જવાબ : મારા પતિ મને જુગારમાં નથી હારી શકતા કેમ કે ભારતનું સંવિધાન કહે છે કે તમે ફક્ર્ત તે વસ્તુ ની ખરીદી કે વેચાણ કરી શકો છો જેની ઉપર તમારો અંગત માલિકી હોય અને મારા પતિ એ ન તો મને ખરીદી છે નહી કે તેનો મારી ઉપર કોઈ જાત ની કોઈ માલિકી છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.