જે બ્રેસ્ટ કેન્સર ના દર્દીની સારવાર ટાટા ઇન્સ્ટીટયુટ દ્વારા નાં થઇ શકી, તે આ ઈલાજથી સાજા થઈ ગયા

નમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવ ભાઈ ની દરેક પ્રકારના ઘરઘથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો આજ ની અમારી ચર્ચાનો વિષય છે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન નું કેન્સર, રાજીવજીએ જણાવ્યું છે કે થોડા સમય પહેલા જ તેમની પાસે બિહારની ૪૫ વર્ષની મહિલા ઈલાજ કરાવવા આવી.

તે મહિલાને સ્તનમાં કેન્સર હતું અને તે પણ બરોબર નીપલ્સ માં . તાતા ઇન્સ્ટીટયુટમાં તેમણે બે વર્ષ ઈલાજ કરાવ્યો પરતું તે કેન્સર ઠીક થવાના બદલે વધી ગયું.

તે મહિલા એટલી ગરીબ હોવા છતાં પણ પોતાનું ખેતર વેચી દીધું કેમકે તેનો ઈલાજ બરોબર થઇ શકે. પરંતુ ડોક્ટર પણ તેની સારવાર કરવામાં હારી ગયા હતા. તે મહિલા તેમની પાસે આવી અને કહ્યું કે તે બધી જગ્યાએથી થાકી ગઈ છે, હવે ફક્ત રાજીવજી તમારી ઉપર જ આધાર છે.

તો રાજીવજીએ તે મહિલાને ગાયનું મૂત્ર, હળદર વગરે ઉપાય બતાવ્યા. ૧૫ દિવસ પછી તે મહિલા રાજીવજીને મળવા આવી અને તે સ્મરે તેનું કેન્સર ધટીને પચાસ ટકા થઇ ગયું હતું. તાતા ઇન્સ્ટીટયુટ જેવા પ્રખ્યાત ઇન્સ્ટીટયુટ પણ જયારે નિષ્ફળ થઇ જાય, તે સમયે ગલગોટા નાં ફૂલ, ગાય મૂત્ર અને હળદર જેવા સસ્તા ઘરેલું નુંસ્ખેં ચમત્કાર બની સામે આવ્યા.

તમને એક જાણકારી આપી દઉં કે કેન્સરના સેલથી એક જ કેમિકલ લડી શકે છે, તેનું નામ છે કરકુમેન. તેને માનવીએ નથી બનાવી શક્યાં, તેને કુદરતે જ બનાવ્યા છે અને કુદરતે ફક્ત ૨ જ વસ્તુમાં આપી છે, એક છે હળદર અને બીજું છે ગાયનું મૂત્ર, આગળ જુઓ આ દવા કેવી રીતે બની શકે છે.

આવી રીતે બનાઓ દવાઓ

તમારે ગલગોટા નાં ફૂલ,ગૌમૂત્ર અને હળદર લેવાનું છે. હવે તમારે ગલગોટા નાં ફૂલની નાની નાની પાંખડીઓ કાઢવાની છે. પછી તેમાં હળદર નાખીને, ગાય મૂત્ર નાખીને તેની ચટણી ને ઘા ઉપર લગાડવાની છે. તેને એક વાર લગાડીને ઘા ઉપર રૂ મુકીને પાટો બાંધી લો તેથી ઘા ને હવા ન લાગે.

સાંજે ફરી વાર લગાડતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. અને ધ્યાન રાખવું કે ઘા ને ડેટોલ વગેરે થી ન ધોવું પરંતુ ગૌ મૂત્ર થી જ ધોવાનું છે. આ પ્રક્રિયા તમે રોજ સવાર સાંજ કરો પરિણામ ખુબ જ સારું આવશે. એક વાત નું ધ્યાન રાખો કે મૂત્ર દેશી ગાયનું જ લેવાનું છે. જર્સી ગાયનું નહી,તેમાં પરિણામ નહી આવે.દેશી ગાયની ઓળખાણ એ છે કે તેની પીઠ ઉપસેલી હોય છે,જયારે જર્સી ગાયની બિલકુલ સપાટ અને સીધી હોય છે. સુવર ની જેમ. કેમકે જર્સી ગાય સુવર નાં DNA બનાવી છે.

શરીર નાં કોઈ પણ ભાગ માં ગાંઠ રસોળી કે કેંસર ની જાણકારી ને ઈલાજ માટે ક્લિક કરો >> શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ, રસોળી કે ટ્યુમ્બર નો ઘરઘથ્થુ ઉપચાર, સાવધાની થી બચશો કેન્સર થી 

નીચે વિડીયો માં જુયો કેવીરીતે બનાવવું અને લાગાવવું