પોતાના જમાનાના પ્રખ્યાત વિલેન ની છોકરી ને જોઈને ભૂલી જશો તમે મલાઈકા બલાઈકા ને જુઓ

બોલીવુડમાં કોઈપણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. બોલીવુડમાં ફેરફાર એટલો ઝડપથી થાય છે. એટલી ઝડપથી ઋતુ પણ નથી બદલાતી. કાલ સુધી જેને બોલીવુડમાં લોકો નમન કરતા હતા આજે તેને લોકો એકદમ થી ભૂલી ગયા છે. આજે તેમની જગ્યા ઘણા નવા લોકોએ લઇ લીધી છે. એક સમય એવો પણ આવશે જ્યારે તેમની જગ્યાએ કોઈ બીજા જોવા મળશે. ફેરફાર કુદરતનો જુનો નિયમ છે. આજે અમે તમને એક એવી જ વ્યક્તિ અને સુંદર દીકરી વિષે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

કરી ચૂકેલ છે ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર : બોલીવુડમાં ૮૦ ના દશકામાં હીરો કરતા વધુ વિલનનો દબદબો હતો. એ કારણ હતું કે ઘણા વિલન ને હીરો કરતા વધુ પ્રસિદ્ધી મળતી હતી. રણજીત, પ્રેમ ચોપડા, અમરીશ પૂરી અને ઓમ શિવ પૂરી એવા જ લોકો સાથે જોડાયેલ હતા. તેમને તે સમયના જાણીતા વિલન ગણવામાં આવતા હતા. ઘણા મોટા કલાકારો ની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનારા ઓમ શિવપુરી ને આજે લોકો એકદમ ભૂલી ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમની એક ઘણી જ સુંદર છોકરી પણ છે, જે ફિલ્મોમાં કામ પણ કરી ચુકી છે.

ઋતુ કન્નડ ફિલ્મોમાં કરી ચૂકેલ છે કામ : જી હા અમે વાત કરી રહ્યા છીએ ઓમ શિવપુરી ની દીકરી ઋતુ શિવપુરી ની. ઋતુ શિવપુરી ની હોટનેશ જોયા પછી ઘણા લોકો મલાઈકા અરોડા ની હોટનેશ પણ ભૂલી જશે. સમય સમય ઉપર તે પોતાની હોટ ફોટાને કારણે જ ચર્ચાનો વિષય બની રહે છે. તમારી જાણકારી માટે જણાવી આપીએ કે ઋતુ નો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ માં થયેલ હતો.

ઋતુ એ બોલીવુડ ફિલ્મો ઉપરાંત કન્નડ ફિલ્મોમાં પણ કામ કરેલ છે. ઋતુ ના પિતા ઓમ શિવપુરી છે અને તે બોલીવુડમાં પોતાના જમાનાના મોટા કલાકાર ગણવામાં આવતા હતા. તેમણે વિલન ઉપરાંત ઘણી ફિલ્મોમાં પોલીસ ઓફિસર નું પત્ર પણ ભજવેલ હતું.

ઋતુની માં પણ એક ટીવી કલાકર : તમને જણાવી આપીએ કે ઋતુના પિતા ઓમ શિવપુરી જ નહિ પણ તેમની માં પણ એક ટીવી અભિનેત્રી છે. ઋતુની માં સુધા ઓમપુરી છે, જેમણે ટીવી સીરીયલ ‘કયોકી સાસ ભી કભી બહુ થી’ માં બા નું પાત્ર ભજવી ચૂકેલ છે. ૪૨ વર્ષની ઋતુ એક અભિનેત્રી હોવાની સાથે સાથે એક મોડલ અને જ્વેલરી ડિઝાઈનર પણ છે.

ઋતુ એ બોલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત ૧૯૯૩ માં ફિલ્મ આંખે થી કરે, હતી. તે સમયે તે ફિલ્મ ઘણી સફળ થઇ હતી. આ ફિલ્મમાં ઋતુએ લીડ રોલ કરેલ હતો અને આ ફિલ્મમાં તેની સાથે ગોવિંદા, ચંકી પાંડે અને રાજ બબ્બર હતા.

૨૬ વર્ષ ની અભિનેત્રીથી પણ વધુ સુંદર છે ઋતુ : ૨૦૦૭ માં ઋતુએ હરી વેંકટ સાથે લગ્ન કરેલ અને ત્યાર પછી તે બોલીવુડ થી દુર જતી રહેલ. ઋતુએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરેલ છે. આમ તો હવે એ ભલે બોલીવુડ ફિલ્મોમાં કામ ન કરતી હોય પણ તે ટીવી સીરીયલ ‘ઇસ પ્યાર કા ક્યા નામ દુ’ માં ઇન્દ્રાણી નારાયણ ના નેગેટીવ પાત્રમાં દેખાઈ હતી. તમને જણાવી આપીએ કે ઋતુને જોયા પછી કોઈપણ એ નથી કહી શકતું કે તેમની ઉંમર ૪૨ વર્ષની થઇ ગઈ છે. આજે પણ ઋતુ કોઈ ૨૬ વર્ષની અભિનેત્રી થી ઘણી સુંદર હોટ દેખાય છે. જો તમે પણ ઋતુના ફોટા જોશો તો તમે પણ તેના દીવાના થઇ જશો.