સુહાગરાત સાથે જોડાયેલી કેટલીક અજીબોગરીબ પરંપરાઓ. નહિ જોઈ કે નહિ સાંભળી હોય આવી વિચિત્ર પરંપરા.

ક્યાંક માં સામે બાંધે છે સંબંધ, તો ક્યાંક વહુનું થાય છે અપહરણ, લગ્નના કેટલાક ચિત્રવિચિત્ર રીવાજો !!

લગ્ન સાથે નિભાવવામાં આવતા રિવાજોમાં લગ્નની પહેલી રાતનું પણ પોતાનું મહત્વ છે, અને હકીકતમાં તેનાથી નવ દંપતી પોતાના નવા સફરની શરૂઆત કરે છે. નવ દંપતીના આ રિવાજને વધુ ખાસ બનાવવા માટે તેમની પાસે સગા વહાલા ખાસ વ્યવસ્થા કરે છે. તેની સાથે જ વિશ્વ આખામાં લગ્નની પહેલી રાત સાથે જોડાયેલી ઘણી એવી પરંપરાઓ છે, જેના વિષે જાણીને નવાઈ પામી જશો.

તેવામાં આજે અમે તમને લગ્નની પહેલી રાત પહેલા નિભાવવામાં આવતી થોડી એવી પરંપરાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે નહી જાણતા હોય.

૧. ફ્રાન્સમાં ધમાલ કરીને આપવામાં આવે છે નવ દંપતીને અભિનંદન.

ફ્રાન્સમાં લગ્નની પહેલી રાત સાથે જોડાયેલ એક ચિત્રવિચિત્ર પરંપરા છે. અહિયાં ચારીવારી સંપ્રદાયના લોકો પરણિત વ્યક્તિના લગ્નની પહેલી રાતના દિવસે ઘરે જઈને જોરદાર ધમાલ કરે છે અને ઉત્પાદ મચાવે છે, અને તેમના મળવામાં અડચણ ઉભી કરે છે. તે લોકો ઘરમાં રાખેલા વાસણ વગાડે છે અને જોર જોરથી ગીતો ગાય છે.

આમ તો આવી જાતની પ્રથા હવે બંધ થવા ઉપર છે, પણ મધ્યયુગમાં તે ઘણી જાણીતી હતી. ખાસ કરીને એવું માનવામાં આવે છે કે આ પરંપરા કરવાથી વર-વધુ વચ્ચે પ્રેમ વધે છે. આવી રીતે લગ્ન કરેલ જોડાના મિલનમાં અડચણ ઉભી કરે છે. એવું માનવામાં આવે છે કે આ પરંપરા કરવાથી વર-વધુ વચ્ચે પ્રેમ વધે છે.

૨. સ્કોટલેંડમાં નવ પરણિત જોડકા ઉપર નાખવામાં આવે છે ગ્રીસ અને તેલ.

સ્કોટલેંડમાં નવ પરણિત જોડકા સાથે હનીમુન પહેલા ઘણો જ વિચિત્ર પ્રકારનો રીવાજ નિભાવવામાં આવે છે. અહિયાં નવ પરણિત જોડકા ઉપર ગ્રીસ અને તેલ નાખીને તેનું મોઢું કાળું કરી દેવામાં આવે છે. સાથે જ તેને ઝાડ સાથે પણ બાંધી દેવામાં આવે છે. ખાસ કરીને આમ કરવા પાછળ માન્યતા છે કે નવ દંપતી માટે આગળની સફર સરળ બની જાય છે અને તેમને આવનારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો.

૩. નોર્દન બોર્નીયોમાં ત્રણ દિવસ સુધી ટોયલેંટ જવાની હોય છે મનાઈ. હા છે ને નવાઈ પમાડે એવો રીવાજ જો આ રીવાજ આહી ગુજરાતમાં હોત તો…

નોર્દન બોર્નીયોમાં રહેનારા તિંદોગ જનજાતિ લગ્નની પહેલી રાતને લઈને વિચિત્ર પરંપરાનું નિર્માણ કરે છે, જો કે નવપરણિત જોડકા માટે કોઈ સજાથી ઓછું નથી હોતું. આ પરંપરા મુજબ જોડકાને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ સમય એકબીજા સાથે પસાર કરવાનો હોય છે. એટલે સુધી કે તેની વચ્ચે ટોયલેંટ જવાની પણ પરવાનગી નથી હોતી.

૪. રોમાનિયામાં થાય છે વહુનું અપહરણ.

રોમાનિયામાં લગ્નની પહેલી રાતે ઘણા જ રોચક રીવાજ નિભાવવામાં આવે છે. ખાસ કરીને અહિયાં વહુના મિત્રો વરરાજા અને મહેમાનો સામે વહુનું અપહરણ કરે છે અને તેમાં ખરેખર બનાવટી પિસ્તોલ અને હથીયારોનો ઉપયોગ પણ કરવામાં આવે છે, અને વહુને પાછી મેળવવાના સ્વરૂપમાં તેના મિત્રો વ્હીસ્કીની થોડી બોટલ્સ અને કોઈ બીજા સ્થળે પાર્ટી રાખવાના આયોજનની માંગણી કરે છે. રોમાનિયાની આ રોમાંચક પરંપરાને બ્રાઈડ નેપીંગ તરીકે ઓળખવામાં આવે છે.

૫. કોમ્બાલીયામાં માં ની હાજરીમાં બાંધવો પડે છે સંબંધ.

પરંપરાના નામ ઉપર કોલમ્બિયામાં નવ પરણિત જોડાએ ઘણી વિચિત્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અહિયાં નવ પરણિત વહુને કાળી નામના સ્થળે પોતાની માં ની હાજરીમાં સંબંધ બાંધવાનો હોય છે. આ સાંભળવામાં અટપટુ લાગી શકે છે પણ છે સાચું.

૬. ભારતમાં વરરાજાને ખવરાવે છે પાન.

ભારતમાં ઘણી જગ્યાએ વરરાજાને લગ્નની પહેલી રાત પહેલા પાન ખવરાવવામાં આવે છે. તેની પાછળ માન્યતા છે કે પાન ખાવાથી સેક્સ પાવર વધી જાય છે.

૭. લગ્નની પહેલી રાતે આપે છે દુધનો ગ્લાસ.

લગ્નની પહેલી રાતે વરરાજાને પીવા માટે દુધથી ભરેલ ગ્લાસ આપવો જૂની પરંપરા છે. સાથે જ આ દુધમાં ઘણા પ્રકારના સુકામેવા, ઈલાયચી, કેસર વગેરે ભેળવવામાં આવે છે, જો કે આરોગ્યની દ્રષ્ટીએ ઘણું ફાયદાકારક હોય છે. તેવામાં એ પીવાથી શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે.